________________
શારદા સાગર
૬૩૧
રાજના સાત સાત જીવાની ઘાત કરનાર અર્જુનમાળી તેજ ભવમાં મેક્ષ પામ્યા. તે શેના પ્રભાવ ? તપના પ્રભાવે. માટીની આમ કાંઇ કિંમત નથી. પણ જ્યારે માટીનેા કુંભ અની જાય છે ત્યારે તે વિશેષ કિંમતી ખની જાય છે. કુંભ શુકનરૂપ મનાય છે. તેમ શરીર રૂપી માટી દ્વારા આત્મા તપ રૂપી કુંભ બનાવે તે તેનુ શરીર પણ શુકનરૂપ મની જાય છે.
તપ એ માંગલિક વસ્તુ છે. તપ કર્યાં વિના શરીરને ભાગવવું એ મૂડીને સાફ્ કરવા જેવુ' છે. ત્યારે તપ દ્વારા શરીરના ઉપયાગ કરવા એ મૂડીને તિજોરીમાં મૂકવા જેવું છે. ગામનું રક્ષણ કરવા માટે જેમ કિલ્લાની જરૂર છે તેમ આત્માનું રક્ષણુ કરવા માટે તપ રૂપી કિલ્લાની જરૂર છે. પાણીના સ્વભાવ શીતલ છે. તેમ આત્માના મૂળ સ્વભાવ અણુાહારી છે. દા. ત. સિદ્ધ ભગવાન; સિદ્ધ ભગવાન આહાર વિના રહે છે. વધુ ખાઈને અજીણુ થવાથી મરી ગયાના ઘણાં દાખલા હશે. પણ ઓછું ખાઇને મરી જનાશના દૃષ્ટાંત હું અલ્પ મળશે. મળેલી શિકિત રૂપી નદીના બંધ માંધવાનું કામ તપ કરે છે. પચ્ચખાણુ રૂપી નહેર દ્વારા આત્મા અખુટ પાક ભેગા કરી શકે છે. ચાપડીમાં કે નેટમાં ડાઘા પડયા હાય તા તે રખરથી ભૂંસાઇ જાય છે. તેમ આત્માના અસ ંખ્યાત પ્રદેશ પર લાગેલા કર્મોના ડાઘા તપ રૂપી રખથી ભૂંસાઇ જાય છે. જેનેા આહાર વધારે તેની નિદ્રા પણ વધારે હાય છે. એટલે નિદ્રા ઉપર કાબૂ મેળવવા માટે આહાર ઉપર વિજય મેળવવા જોઇએ.
'
રાગનું નિદ્વાન કરવા માટે ડાકટરો સૌથી પ્રથમ જીભ બહાર કઢાવે છે. કારણ જીભ ઉપર બધે મેલ આવે છે. તે બતાવે છે કે બધા મેલનુ સ્થાન જીભ છે. જેની જીભ કાબૂમાં નહિ તેની આંખ પણ બગડે છે. આંખ બગડતાં કાન-નાક બગડે છે. જીભને અનુકૂળ વિષયા ગમે છે. તેથી સર્વ રાગાનું મૂળ જીભ છે અને તપમાં તે જીભ ઉપર કડક કાબુ આવે છે. ખાર પ્રકારના તા દરેક જીવ કરી રહ્યા છે. પણ તે મેહરાજાની આજ્ઞાથી કરે છે. તે કેવી રીતે કરે છે તે આપણે જોઇએ. ટાઇફાઇડ થયેા હાય તે વખતે ડાકટર કહે કે મહિના ભૂખ્યા રહેવું પડશે તે આપણે ભૂખ્યા રહીએ છીએ. આ માહેરાજાનું અણુશણુ તપ છે. પેટમાં ચાંદું પડયું હાય ને ડાકટર કહે કે એછું ખાવું પડશે તે આપણે ઓછુ ખાઈએ છીએ. આ માહરાજાનુ ઉણાદરી તપ છે. હાજરી મદ પડી હાય કે અવારનવાર પેટમાં દુઃખાવા થતા હાય ડાકટર કહે કઢાળ, તળેલું તેમજ ભારે વસ્તુ નહિ વપરાય આ મેહરાજાનુ વૃત્તિસક્ષેપ તપ થયું. ખરજવુ થયુ. હાય ડાકટર કહે દૂધ, ઘી, મીઠું, તળેલું, દહી, ગાળ, ખાંડ આદિ વસ્તુ અંધ કરવી પડશે તે તે પ્રમાણે આપણે કરીએ છીએ. આ માહરાજાનેા રસત્યાગ થયા. શરીર નખળું હાય ને શરીરને મજબૂત બનાવવા માટે ડેકટર કહે રોજ ચાર માઈલ ચાલવું પડશે. આ માહુરાજાનું કાયલેશ તપ થયું. હાર્ટનું દર્દ થયું હાય અથવા ડખલ ન્યુમેનિયા થયા હાય ને ડોકટર કહે પથારી બહાર