________________
શારદા સાગર
૬૭
આયખીલ તપના નવ દિવસેામાં આપણે નવપદ્મની આરાધના કરવાની છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ અને જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ. આ નવપદ્યમાં આજે અરિહંત પદ્મની પ્રાપ્તિ કરવા માટે આપણે અરિહંત પ્રભુની આરાધના કરવાની છે. આરાધું હું તેા નવ પદ આળી નિધાન,
પહેલે પદ અરિહંત આરાધુ, શ્રી જિનશાસન નાથ,
તેં સાચેા સમા બતાવ્યા, ચરણે નમાવુ શીશ...આરાધું હું તા અરિહંત ભગવતે આપણને સાચા રાહ મતાન્યા છે. માટે આપણા ઉપર અરિહંત પ્રભુના મહાન ઉપકાર છે. એમણે મહાન કષ્ટો વેઠી પ્રમાદને ત્યાગી, કમ સામે જંગ ખેલી અરિહંત પદ્મની પ્રાપ્તિ કરી છે. આપણે પણ તેમના જેવુ ખનવુ છે. તે માટે અહિંત પદ્મની આરાધના કરી ને વધુ સારી સંખ્યામાં આયખીલની ઓળીની આરાધના થવી જોઈએ. આયખીલ તપના શું મહિમા છે તેના ભાવ અવસરે કહેવાશે.
-
ચરિત્રઃ- “અંજના સતીને જંગલમાં મામા મામીના મેળાપ - સતી અજના પેાતાના વહાલસેાયા પુત્રને ખેાળામાં લઇને ચાંદની રાતમાં બેઠી હતી. સામે પેાતાની પ્રિય સખી વસંતમાલા એડી છે. મને મનમાં આરતા કરે ખાપના રાજ્યમાં થયા હાત તે આજે કેટલી આનંદની ઊર્મિઓ આ વિચારમાં અનેની આંખમાં આંસુ આવી ગયા છે.
છે પુત્રના જન્મ તેના ઉછળી રહી હાત !
અજનાના મામા શૂરસેન રાજા યાત્રા કરવા ગયા હતા. ત્યાંથી ફરીને પેાતાની નગરીમાં જઇ રહ્યા છે. અંજનાના માથા ઉપરથી વિમાન પસાર થતાં સ્થંભી ગયું. ચાલતું નથી પણ નીચે ઉતારવા માંડયું તેા ઉતરવા લાગ્યું. વિદ્યાધર રાજા શૂરસેન વિચારમાં પડી ગંધા કે અહીં કંઇક કારણુ હાવું જોઈએ. તેથી વિમાન નીચે ઊતાર્યું.
વનમાંહું બેઠી છે બાલિકા, ચરિજ પામીને માલી નાર્ તા, મામીએ અજનાને આળખી, નયણે છૂટી જલ તણી ધાર તેા...સતી રે.
મામાએ રૂપ રૂપના અવતાર સમાન એ યુવાન સ્ત્રીઓને જોઈ. તેમના મનમાં થયું કે આ ગાઢ જંગલમાં કાણુ સ્ત્રીએ બેઠી હશે! કાઇ સતી સ્ત્રીને સંકટ પડયું લાગે છે. તે તેનાં : સતીત્વના પ્રભાવથી મારું વિમાન અટકી ગયું છે. પણ એકલી સ્ત્રીએ ડાય ત્યાં એમ પુરૂષને જવું ચેગ્ય નથી. એમ વિચારી વિદ્યાધરે પોતાની રાણીને તેમની પાસે મેલી. માસીએ જોતાની સાથે અંજનાને એળખી. અહા! આ તા મારી-ભાણેજ છે. આ સેા સે ભાઇઓની લાડકવાયી બહેન છે. જેને પાણી માંગતા દૂધ મળે, જેને ખમ્મા ખમ્મા કરનારી અનેક દાસીએ હાય, તેવી મારી ભાણેજ એકલી અટૂલી આ જંગલમાં ક્યાંથી ? તેણે કદી તડકા - છાંયા પણ જોયા નથી. ને આ શું? વસંતમાલા પણ તરત ઓળખી ગઈ. અંજનાએ પણ માસીને આળખ્યા.