________________
શારદા સાગર
૫૬૫
સૃત્તિ અપ્પાનું નરદ્િ અવ્વામાં । જેમ હલકી વતુ પાણીમાં તરે છે ને ભારે વસ્તુ ડૂબી જાય છે તેમ કના ભારથી હળવા બનેલા આત્મા સંસારરૂપી સમુદ્રમાં તરે છે અને ભારે કમી આત્મા સસાર સમુદ્રમાં ડૂબે છે. માટે જ્ઞાની કહે છે કે આત્માને કુશ કરા હલકા કરે તે તે હળવા મનીને સંસાર સમુદ્ર તરી જશે.
અનાથી મુનિ કહે છે હું મહારાજા! મારી નાની અને મેટી સગી બહેનેા હતી પણ તે સ્વાની સગી ન હતી. તેમજ ભાઈએ પણ બહેનની ખબર લે તેવા હતા. ઘણી જગ્યાએ એવુ જોવામાં આવે છે કે બહેનને ભાઇ પ્રત્યે ઘણા પ્રેમ હાય પણ ભાઈને બહેન પ્રત્યે ન હાય. દેશમાં રહેતી બહેનડી મુખઇમાં રહેતા ભાઈને ઘેર આવે ને ભાઈને કહે વીશ ! હું એક અઠવાડીયું રહેવાની તેા તુ મને મુખઇમાં જોવા લાયક ગિનગાન, ચાપાટી, પાલવા દર બધું જોવા લઈ જા. હું પહેલ વહેલી આવી છું. ત્યારે ભાઈ કહે કે બહેન! હું લઈ જાઉં પણ મને રિવવાર સિવાય રા મળતી નથી. પછી આગળ શું કહેા? રિવારે લગ્નમાં ને ચાંલ્લામાં જવાનુ છે. તેમજ તારી ભાભીએ મગાવેલ વસ્તુ લેવા જવું છે. એલે! એમ કહેા ને? (હસાહસ). પણ બહેનની જગ્યાએ સાળી આવે તે એ દ્વિવસ રજા લઈને બધે ફરવા લઇ જાવ કેવા સંસાર છે! બહેની આવે તેા રહેતી જાય ને સાળી આવે તેા સાડલા પહેરીને જાય. બહેન ભાઈથી ડરતી ફરે ને સાળી આવે તે લાડ કરે, પણ અનાથી મુનિ કહે છે મારે ત્યાં એવું ન હતું. અમારે ત્યાં ભાઇ-બહેનોને તે દૂધને પાણી જેવા પ્રેમ હતા.
જેમ દૂધમાં પાણી નાંખવામાં આવે તે પાણી દૂધ જેવું બની જાય છે. ને દૂધને ચૂલે ચઢાવવામાં આવે તેા પાણી મળે છે. તેથી દૂધ ઉભરાવા લાગે. કારણ કે પાણીને તેણે મિત્ર બનાવ્યેા છે. તેા દૂધ ઉભરાઇને એમ કહે છે કે મારા મિત્ર બળી જાય ને હું શું બેસી રહું? એટલે તે ઉભરાઇને ચૂલામાં પડવા જાય છે. ત્યારે બહેનેા તેમાં પાણીના બે ટીપા નાંખે અગર તેા ચૂલા પરથી ઉતારી લે એટલે ઉભરે બેસી જાય છે. આ રીતે દૂધ પાણીની જેમ અમે એક ખીજાના સુખે સુખી અને દુઃખે દુ:ખી હતા. હું શ્રેણીક કઇંક અહેના એવી હાય છે કે ભાઈના સુખમાં સગી થાય પણ દુ:ખમાં સગી ન થાય. તેવી બહેનનું એક દૃષ્ટાંત આપું.
કુના યે સગી બહેન સગી નથી રહેતી” : એક શેઠને એ સતાન હતા. એક પુત્ર અને એક પુત્રી. તે ખૂખ શ્રીમત હતા. પુત્ર અને પુત્રી મેાટા થતાં અનેના સારા ઠેકાણે લગ્ન કર્યા. પિતાએ પુત્રીને ખૂબ કરિયાવર કર્યાં હતા. સમય જતાં માતા - પિતા ગુજરી ગયા. ભાઈ અને બહેન એક બીજાની ખખર રાખતા હતા. બહેન જયારે આવે ત્યારે ભાઇ બહેનને સારી રકમ વચ્ચે બધું આપતા ને ભાઈ બહેનના ઘેર અવારનવાર જતા. ત્યારે પણ બહેનને ઘણું આપીને આવતા. કારણ કે તે સમજતા હતા કે મારી બહેનને