________________
૧૯૯
માંગતા નથી. જ્યાં ધર્મ-સત્ય અને ચારિત્ર છે ત્યાં અમે પણ રહીશુ. અમને એના વિના ગમતું નથી.
શારદા સાગર
જુઓ, રાજા તેની શ્રદ્ધામાં મકકમ રહ્યા તે બધું પાછું આવ્યું. પણ પહેલાં સહન કરવું પડયું. એક વખત તે આત્માએ કસેાટીમાં અડગ રહેવું પડે છે. જ્યાં ધર્મ, સત્ય અને ચારિત્રને વાસ છે ત્યાં દુનિયાની સમગ્ર સ ંપત્તિના વાસ છે. માટે ધર્મનું, સત્યનું ને ચારિત્રનું પાલન કરતાં જો કાઇ કસેાટીને પ્રસંગ આવે તે મકકમ રહેજો.
અનાથી મુનિને ત્યાં બધી સંપત્તિ હતી. કેાઈ જાતની કમી ન હતી. માત્ર તેમને શારીરિક સુખ ન હતુ. અનાથી મુનિ કહે છે હે રાજન્! મારી વેદના કાઈ પણુ રીતે શાંત ન થઇ ત્યારે હું મારા આત્મા તરફ વળ્યે ને આત્મચિંતન કરવા લાગ્યા, દુનિયામાં કહેવત છે ને કે “વાખ્યા ન વળે પણ હાર્યો વળે,” તેમ મને પણ પહેલાં મારા આત્મા તરફ જોવાનું મન ન થયું. મને આશા હતી કે મારા માતા-પિતા, ભાઇ-બહેન, અને મારી પત્ની મારું દર્દ જરૂર દૂર કરશે. પણ કાઇ મારુ દૂર ન કરી શકયુ ને ખધેથી હતાશ થયે ત્યારે હું મારા આત્મા તરફે વત્ચા.
એક વખત ઘણાં માણસેા સેાનાની ખાણ ખાદી રહ્યા હતા. તમને સેાનુ પહેરવુ બહુ ગમે છે. પણ ખાણમાંથી સેાનુ કાઢતાં કેટલી મહેનત પડે છે તે જાણા છે!? ઘણી ઊંડી ખાણુ ખાદીને તેમાં માણસા ઉતરીને માટીમાંથી સેનુ કાઢતા હતા. અંદરથી માટીના તગારા ભરીભરીને આપે ને બહાર ઊભેલા તેને ખાલી કરતા હતા. તેમાં એક માણસ માટીનું તગારું લેતા અંદર ધસી પડયા. કાઈને ખખર ન પડી. કામ પતી જતાં માટી નાંખીને ખાડો પૂરી દે છે. પેલા અંદર પડેલાના ઉપર માટી પડે છે. તે અંદરથી ખૂમેા પાડે છે કે ખચાવે...ખચાવે. પણ તેના કર્મચાગે કાઈ સાંભળતું નથી. પણ ખાડો પૂરતાં સ્હેજ પેાલાણુ રહી ગયેલી. તે ખાનારા માણસા તે ચાલ્યા ગયા. પણુ ખીજા માણસા ફરતા ફરતા ત્યાં આવે છે. ત્યારે તાજી ખાદેલી ખાણમાંથી અવાજ આવે છે કે મને કાઢો બચાવે. કાઇ યા કરે. આ અવાજ સાંભળીને આવનારા માણસા ભડકયાં કે અહીં તે! ભૂત લાગે છે. બધા ભાગી ગયા. પણ એક દયાળુને વિચાર થયા કે કાઇ માણસ દટાઇ ગયા લાગે છે. તેણે નીડર થઈને માટી દૂર કરી તેા માણસ નીકળ્યેા. બહાર તેા કાઢયા પણ તેના આખા શરીરમાં ખૂબ દુઃખાવે થવા લાગ્યા. હાલી ચાલી શકતા ન હતા. એટલે યાળુ માણસ ગાડી કરીને તેને હૅસ્પિતાલમાં લઈ ગયા. ડાકટરે ફોટો પાડીને કહ્યું કે એના હાડકામાં ફ્રેકચર થયું છે. માઢુ ઓપરેશન કરવુ' પડશે. આપરેશન પણ જોખમભરેલુ છે. તેના ઘરના બધા માણસાને ખેલાવ્યા. બીજે દિવસે આપરેશન કરવાનું નક્કી થયું. માટું હાડકું ભાંગી ગયુ છે એટલે ઘણા દુ:ખાવા થાય છે. ઊંઘ આવતી નથી. તે સમયે તે માણસ પ્રભુને પાકાર કરે છે કે