________________
શારદા સાગર
ચેલી પ્રધાન પાસે હતી ને ભાતાની શૈલી મુનિમ પાસે હતી. રસ્તામાં ખૂત્ર ભૂખ લાગી એટલે એક વૃક્ષની નીચે બેસી ભાતું ખાધું ને નજીકમાંથી પાણી લાવીને પીધું. પછી પાછા અને ઘેાડા પર બેસીને આગળ વધ્યા. આ વખતે ભાતાની શૈલી પ્રધાન પાસે આવીને રત્નાની થેલી મુનિમ પાસે આવી. પ્રધાનને મુનિમ પર ખૂબ વિશ્વાસ હતા. એટલે એને સાથે લાવ્યે હુને. પણ રત્નેની થેન્રી હાથમાં આવતા મુનિમની દાનત બગડી. જો કાઇપણ પ્રકારે શેઠને મારી નાખું તેા કરોડ રૂપિયાના રત્ના મને મળી જાય. એણે એક કિમિયા ઘડયા થોડે આગળ ગયા એટલે કહે છે શેઠજી! મને ખૂબ તરસ લાગી છે. કડ સૂકાય છે. આ ઘે!ડા ઉપર પણ મારાથી એસાતુ નથી. ગમે તેમ કરીને મને પાણી લાવી આપે. શેઠ કહે છે આટલામાં કયાંય કૂવે કે તળાવ દેખાતા નથી. જે કૂવા આવે તે પાણી લાવી આપુ. ઘેાડે દૂર ગયા ત્યાં એક મેાટા જંગી કૂવા આવ્યા. કૂવા દેખીને મુનિમ કહે છે આ કૂવા આવ્યેા. મને જલ્દી પાણી લાવી આપે. શેઠે કૂવા કાંઠે ઘાડે! ઉભું રાખ્યું પાસે ઢોરી ને લેાટા હતા તેનાથી પાણી કાઢવા માટે ગયા.
૫૮૭
આ તરફ શેઠાણીને ત્રણ ઉપવાસ પૂરા થયા હતા. તેણે વિચાર કર્યો કે સ્વામીનાથ! આવ્યા વિના તે નહિ રહે. એ આવશે ને તેમને ખબર પડશે કે તરત મને શેાધવા નીકળશે. પણ મનવા જોગ છે. કદ્દાચ મારી શેાધ કરતાં વાર લાગે ને અગિયાર દિવસમાં નહિ પડેાંચી શકે તે મારું ચારિત્ર લૂંટાશે. ચારિત્ર લૂટાવવા કરતાં ગમે તે રીતે મરી જવું તે સારુ' છે. ચારિત્રનું રક્ષણ કરવા માટે ગમે તેમ કરીને મરી જવું તે આપઘાત નથી. એટલે તે દિવસે નાયક ચારી કરવા ગયેલા. તે તેના એ માણસા ચાકી કરવા રહેલા. પણ તે સ્હેજ આડા અવળા થયા તેને લાભ લઈને સુશીલા છટકી ગઈ ને આ કૂવામાં પડેલી. જુઓ, ચેાગાનુયાગ કેવા મળી ગયા. અહીં શેઠ મુનિમ માટે પાણી લેવા કૂવાના કાંઠે ગયેા. કદી પાણી કાઢવુ નથી એટલે દારી કેમ ખંધાય તે પણ આવડતું ન હતું. જેમ તેમ કરીને લેાટાને દોરી બાંધી કૂવામાં ઉતાર્યાં ત્યાં તરત મુનિમે પાછળથી ધક્કો મા ને પ્રધાન કૂવામાં પડયા. જેવા ફૂવામાં પડયા કે તરત ‘નમો અરિહંતાણુ” એ
શબ્દ મેઢામાંથી નીકળી ગયા.
આગળના કૂવામાં ડે અંદર અડધા ભાગમાં જાળી જેવા એટલા જેવુ મનાવતા. એટલે માણસ પડે તે ખચી શકે. આ શેઠાણી પણ નવકારમંત્રનું સ્મરણ કરીને પડેલા એટલે તેમને કાઇ જાતની ઇજા થઇ ન હતી. અંદર જે અડધામાં જાળી હતી તેમાં બેસી ગયા હતા. તે નવકારમંત્રનું સ્મરણ કરતા હતા. તેમાં ધમાકે! થયા ને ‘નમા અરિહંતાણુ’ ખેલતાં શેઠને અવાજ સાંભળ્યે. તેના મનમાં થયું કે આ શેઠના અવાજ લાગે છે. પણ અંધારામાં દેખાતુ નથી. શેઠાણી પણ ોથી નમા અરિહંતાણું ?” ખાલ્યા એટલે શેઠ પણ શેઠાણીના અવાજ ઓળખી ગયા. તેથી શેઠાણીએ પૂછ્યું કે તમે કાણુ
4: