________________
૫૩૮
શારદા સાગર
પેટીને જોઇને ખુશ ખુશ થઇ ગયા કે ખસ, હવે મારી ઇચ્છા પૂરી થશે. શિષ્યાને કહ્યુ કે આ પેટી આપણા ત્રીજા એરડામાં ગુપ્ત ભંડાર છે તેમાં લઈ જાઓ. આ લક્ષ્મીદેવી છે માટે મારે તેમનું પૂજન કરવુ જોઈએ, તે તમારે કાઇએ અંદર આવવું નહિ. હું જ્યાં સુધી બારણાં ન ખખડાવું ત્યાં સુધી તમારે મારણ ખેલવુ નહિ. સન્યાસીએ વિચાર કર્યા કે હું કુંવરી ઉપર ખળાત્કાર કરવા જઇશ તે! તે કુવરી ખૂમે! પાડશે ને મારા શિષ્યા બધુ જાણી જશે. એટલે શિષ્યને કહ્યુ કે હું મારણું ખોલવાનું તમને ન કહું ત્યાં સુધી તમે બધા નગારા ને મછરા ખૂબ જોર જોરથી વગાડજો ને ભજન ગાજો. પેાતાની પાપવૃત્તિને પેાષવા માટે કેવા ઉપાય બતાવ્યું ! હવે જોગી એરડામાં ગયા ને શિષ્યા તેા વાજિંત્રા વગાડવા લાગ્યા.
ખંધુએ ! જુએ, કામી પુરુષ પેાતાનું પાપ પ્રગટ ન થાય તે માટે કેવી યુકિતઓ ગાઠવે છે! જોગીના હૃદયમાં હર્ષોંના પાર નથી. તેની ધીરજ ખૂટી ગઈ હતી. કહેવત છે ને કે કામી હોય અધીર અને ફ્રેાષી હાય બધીર. તેણે તેા જલ્દી પેટી ખાલી તે અંદરથી ભૂખ્યુ–તરસ્યું ને ખીજાયેલું જંગલી રીંછ બહાર નીકળ્યુ ને જોગીને ફાડીને ખાઈ ગયું. પાપીને તેના પાપનુ ફળ મળી ગયું.
પરનું પૂરું કરતાં પહેલાં પેાતાનુ થઈ જાય.... ખરેખર એ કુદરતના ન્યાય(ર) ખાડા ખેાદ તે જ પડે છે, રડાવનારા પેાતે રડે છે. અભિમાનમાં નાના મેાટાનું પત્રમાં હણાઈ જાય... ખરેખર ....
જોગી કુંવરીનું અહિત કરવા ગયા તે તેનું અહિત થઈ ગયું. આવા દાખલા સાંભળીને જીવનનુ પરિવર્તન થવુ જોઇએ. પેલા રીછની ક્ષુધા શાંત થઇ જવાથી કમાડના એથે બેસી ગયું, આ બાજુ શિષ્યા તેા વાજિંત્ર વગાડીને થાકયા પણ ગુરુએ તે ખારણા ખખડાવ્યા નહિ. શિષ્યની ધીરજ ખૂટી ગઈ. બારણાં અંદરથી બંધ હતા ને ગુરુ તેા સ્વધામ પહોંચી ગયા હતા. બારણુ કાણુ ખાલે? શિષ્યએ ખારણું તેડી નાંખ્યું. ત્યાં તે પેલુ રીંછ છલાંગ મારીને બહાર ભાગી ગયું. શિષ્યા વિચારમાં પડી ગયા કે આ રીંછ કયાંથી આવ્યું ? ને આપણા ગુરુજી કયાં ગયા ? અંદર જઈને જુએ તે ગુરુજીના હાડકા અને થે!ડા માંસના લેાચા પડયા છે ને લેાહીના ખામેાચીયા જોયા. એટલે નિય કર્યો કે નક્કી આ રીછે આપણા ગુરુજીને મારી નાંખ્યા લાગે છે. શિષ્યાને ખૂબ દુઃખ થયું. શાકાતુર હૃદયે ગુરુજીના હાકા ગંગા નદીમાં પધરાવ્યા.
પેલા રાજાના ગુપ્તચરોએ આ બધુ જોયુ. પાછળથી શિષ્યાને પણ સત્ય હકીકત જાણવામાં આવી. ત્યાર પછી ખડિયારાજા પાસે આવી ગુપ્તચરેાએ બધી વાત જણાવી. એટલે ખડિયા રાજા કુવરીને લઈને માટા રાજા પાસે ગયે! ને સર્વ સત્ય હકીકત જણાવીને કુંવરીને સેાંપી દીધી ને કહ્યું- મહારાજા ! આવા માયાવી જોગીના સંગે નિર્દોષ