________________
શારદા સાગર
વ્યાખ્યાન ન ૬૩
ભાદરવા વદ ૧૧ ને મગળવાર સુજ્ઞ બંધુઓ, સુશીલ માતા ને બહેન !
૫૪૧
તા. ૩૦-૯-૦૫
અન ંત જ્ઞાની, કરુણાના સાગર, ભગવંત જગતના જીવાને શ્માન કરે છે, કે હે ભન્ય જીવા ! જો તમારે જલ્દી ભવસાગર તરવા હાય તેા તારા અંતરને સ્વચ્છ ખનાવીને આત્મજ્ઞાન પ્રગટ કરવા આંતરનિરીક્ષણ કરી લે આંતરનિરીક્ષણુ એ આત્મજ્ઞાન પ્રગટ કરવાની આમાદ ચાવી છે. આપણા અંતરમાં શું ભરેલુ છે? આપણે અત્યારે કયાં ઊભેલા છીએ ? કયાંથી આવ્યા ને કયાં જવાનુ છે? આવા વિચાર કરીને અંતરના ખૂણે રહેલા કુવિચારાને દૂર કરવા ને સુવિચાર। ભરી દેવા. આવું આંતનિરીક્ષણ કરવુ તે આત્મજ્ઞાન પામવાની ચાવી છે. એક વખત આત્મજ્ઞાનનું સ ંવેદન થયું કે પછી સંસાર કેવા લાગશે તે જાણા છે ? ક્ષારભૂમિ જેવા. સ્મશાન જેવા ને ત્રિતાપના ભઠ્ઠા જેવા લાગશે. પછી સસારના એક પણ પદ્મા મૂલ્યવાન નહિ દેખાય. પછી વીતરાગ વચનનુ મૂલ્ય અંકાશે. આંતરચક્ષુ ખુલ્યા પછી સંસારમાં રહેવા છતાં તન, મન તે ત્યાગ તરફ દેાડશે. આવુ તત્ત્વજ્ઞાન પામેલા જીવા પાપ કરતા અટકે છે. તમે જે સ્ટેજ ઉપર ઊભા છે તે સ્ટેજને વફાદાર શખી જીવનમાં ચેાગ્યતા પ્રગટાવેા.
જ્ઞાની અને અજ્ઞાની એક જ ક્રિયા કરે છતાં તેની ભાવનામાં ફેર ડાય છે. જ્ઞાની જીવડા શાક મારકીટમાં શાક ખરીઢવા જાય તે પણ એવા વિચાર કરે કે જેવા મારે જીવ છે તેવા આ વનસ્પતિકાયના જીવા છે. એક વખત હું પણ આ વનસ્પતિકાયમાં ગયા હોઇશ. ને આ પ્રમાણે વેચાયે, છેદાયા, ભેઢાયેા, શેકાયેા હાઇશ. પણ મને આહાર સજ્ઞાની લપ વળગી છે એટલે મારે આ બધી ક્રિયાઓ કરવી પડે છે, જ્યારે અજ્ઞાની જીવ રસપૂર્વક બધી ક્રિયાઓ કરે છે. ભગવંતે કહ્યું છે કે :
उल्लो सुक्खो य दो छूढा, गोलया मट्टियामया । दो वि आवडिया कुडे, जो उल्लो सोत्थ लग्गइ ॥
ઉત્ત. સુ અ. ૨૫ ગાથા ૪૨. એક ભીને અને એક સૂકે અને માટીના ગાળા ભીંત ઉપર નાંખા તે ભાનેા ગાળા ચાંટી જશે ને સૂકા ગાળા નહિ ચાંટે. તેમ જે મનુષ્ય દુદ્ધિ અને કામ–ભેગામાં આસકત છે તે સંસારમાં ચાંટી જાય છે. અને કામલેાગેાથી વિરક્ત સાધક સૂકા ગાળાની જેમ ચાંટતા નથી. વિરક્ત જીવ તા એમ વિચાર કરશે કે હે પ્રભુ! આ સંસારના સમધાની સાંકળ તાડીને કયારે અસંગી ખનું ?
જેને કલ્યાણ કરવાની કામના જાગી છે તેવા અનાથી નિગ્રંથ મહાન વૈભવ