________________
૫૪૮
શારદા સાગર
શકયેા નથી. જ્ઞાનીએ તે કહે છે, કે હે પામર પ્રાણી! સુખ કે શાંતિ એ કોઇ બહારની ચીજ નથી. એ તેા તારા અંતરમાં રહેલી છે. સુખ એ આત્માના નિજ ગુણુ છે. પણ માનવે તે! અહારના પૈાલિક પદાર્થો...વસ્તુ કે વ્યકિતમાં સુખ માન્યું ને ત્યાં શેાધ્યું. આ તા પેલા અન્નાન કસ્તુરીયા મૃગ જેવું કર્યું. કસ્તુરીયા મૃગની ડૂંટીમાં કસ્તુરી પાડે છે, તેની સુંગધ આવે છે પણ અજ્ઞાન મૃગલાને ભાન નથી કે આ સુગધ શેની છે ને તે કયાંથી આવે છે? પેાતાની નાભિમાં સુગંધ હાવા છતાં તેને ખખર નથી. એણે માન્યું છે કે કાઇ હરિયાળી ભૂમિમાંથી સુગંધ આવે છે. એટલે સુગંધની શેાધમાં ચારે બાજુ ભમે છે. શેાધી શેાધીને મરી જાય પણ તેને સુગધ મળતી નથી. કારણ કે સુગંધ છે પેાતામાં ને શેાધે છે ખીજામાં, તેા કયાંથી મળે ?
આ અજ્ઞાન મૃગને ઉદ્દેશીને જ્ઞાનીએ સમજાવે છે, કે મૃગ તેા અજ્ઞાન ને તિર્યં ચ હતા. તેથી તે પેાતાની નાભિમાંથી કસ્તુરીની સુગંધ આવતી હાવા છતાં વને વને ભટકયા ને તેમાં તેની જિંદ્રગી ખતમ કરી. તેને જ્ઞાન ન હતું પણ તમને તેા જ્ઞાન છે ને? તમે તેના જેવા અજ્ઞાન તા નથી ને? છતાં તમે સુખની શોધ કયાં કરી રહ્યા છે? દેવ મદિરામાં, તીર્થયાત્રામાં કે પૈસામાં સુખની ખેાજ કરી રહ્યા છે. પણ સુખ તીર્થસ્થાનામાં, નદી કે કુંડમાં નથી. કૈલાસ, કાશી, મથુરા, મસ્જિદ કે પૈસા, પત્ની-પુત્ર પિરવારમાં નથી. પણ તમારી પાસે છે.
જે
સુખ ઢુંઢે તુ' જગમાં એ તેા આભાસ છે (૨) સાચા સુખનેા તા તારા અંતરમાં વાસ છે (ર) એ જીવડા રે...અધારે ભટકયા કરવું તને શાલે ના ....મનવા મનવા જે સુખની કરે તું આશા તને નથી મળવાનું, દાડાદોડી ફોગટ કરવી તને શાલે ના મનવા....જે સુખની
કવિ કહે છે, કે હે સુખપિપાસુ પ્રાણી! સુખના તારામાં ભંડાર ભર્યા છે. તે સુખ તુ બહાર શેાધે છે તે ત્રણ કાળમાં પણ કયાંથી મળવાનું છે? મૂળ વસ્તુને પકડા પણ તેના પ્રતિબિંબને ન પકડે. પ્રતિબિંખમાં સાચી વસ્તુ પકડાતી નથી. તેની છાયા પકડાય છે. કોઈ પાણીમાં ચંદ્રનું પ્રતિષિખ જોઈને પકડવા જાય તે તમે શું કહેા? ખેડા. (હસાહસ) મારે તેમને મૂર્ખા નથી કહેવા. યાદ રાખો સંસારના પૌલિક પદાર્થોમાં કયારે પણ શાશ્વત સુખ મળવાનું નથી. સાચુ સુખ મેળવવું હોય તે। આત્મા તરફ દષ્ટિ કરો.
જેની દ્રષ્ટિ આત્માભિમુખ થયેલી છે તેવા અનાથી નિગ્રંથ શ્રેણીક રાજાને કહે છે, હે મહારાજા! મને ભયંકર રાગ થયા તે સમયે મારા માતા-પિતાએ ઘણાં ઉપાયે ને ઉપચાર કરવા છતાં મને રેગથી મુકત કરી શકયા નહિ. મારા પિતાજીએ તે મારે રાગ જે મટાડે તેને પેાતાનું સર્વસ્વ આપી દેવાની જાહેરાત કરી હતી. મારા પિતાએ