________________
શારદા સાગર
૪૮૯
કરે. આ દુનિયામાં નામ તેને અવશ્ય નાશ છે. આ કાચની ફૂલદાનીઓ આજે નહીં તે કાલે પણ ફૂટવાની તે હતી. અને આ તમારી એક એક ફૂલદાની એક એક મનુષ્યનો
ગ લેત. તે વાત સમજી વિચારીને મેં વીસની જિંદગી બચાવવા માટે મેં જાણી જોઈને આ પગલું ભર્યું છે. હે રાજન ! આ તમારી ફૂલદાનીની તે કાંઈ કિંમત નથી. કિંમત તે માનવ જીવનની છે. મને એ વાતને સંતેષ છે કે મેં આ ફૂલદાનીઓને તેડીને મહાન પુણ્યનું કાર્ય કર્યું છે, બે રીતે મને લાભ થયો. એક તે ચોવીસ માનવીઓની જિંદગી બચી જશે અને બીજુ તમે દરરોજ એમાં નવા તાજા ફૂલના ઝુમખા ભરાવતા હતા તે ફૂલમાં પણ જીવ છે. સવારમાં તે ફૂલ ખીલે છે ત્યારે કેવું સુંદર દેખાય છે ને સુગંધ આપે છે. સાંજ પડતાં તે કરમાઈ જાય છે. તેને પણ કેટલું દુઃખ થતું હશે ! એટલે આટલા બધા જ બચી જશે. આપ મને ખુશીથી ફાંસીએ ચઢાવી દે.
વૃદ્ધની વાણને મર્મ ચતુર મિકેડ સમજી ગયું અને તેણે પેલા કલાકાર અને વૃદ્ધની સજા માફ કરી. સત્ય હકીક્ત સમજાતાં ફૂલદાનીઓ કરતાં પણ વધુ અદ્દભુત સેંદર્ય મિકડાના ચહેરા પર ચમકી રહ્યું હતું. સમજદાર વ્યકિત પિતાની ભૂલને ભૂલ રૂપે સ્વીકારી લે છે અને તે ભૂલ તે નાબૂદ કરે છે. ત્યારે તેના દિલમાં અલૌકિક હર્ષ હોય છે. જેમ રેગી માણસને રેગ જડમૂળમાંથી નાબૂદ થાય છે ત્યારે તેના શરીરમાં કેઈ નવી તંદુરસ્તી આવી જાય છે. તેમ જે માનવીના જીવનમાંથી દેષ રૂપી બીમારી દૂર થઈ જાય છે ત્યારે તેના મુખ ઉપર અભુત તેજ ઝળકે છે.
બંધુઓ ! ભૂલ સુધરે તે જીવને ભાન થાય. વૃધે મિકોડાને સાચી વાત સમજાવી. મિકોડાને સાચી વાત સમજાતાં બંનેની સજા માફ કરી દીધી. તે હવે તમે પણ વીતરાગવાણી સાંભળીને જે કાંઈ પણ સમજ્યા હો તે પરમાં મારાપણુની બુદ્ધિ કરવાની ભૂલ કરી છે તેને સુધારે. બકરા બેં બેં કરે છે ને તમે મેં મેં કરે છે. તમારામાં ને બકરામાં ફેર એટલે છે કે તમારું માથું ઊંચું છે ને એનું માથું નીચું છે. મારું મારું કરે છે પણ મૂકીને ચાલ્યા જવાનું છે. આ શરીર છૂટયા પછી જે તમારા ઘરમાં તિયચપણે આવીને ઉત્પન્ન થશે તે પણ તમારી માલિકી નહિ રહે. માટે કાવાદાવા ને
કૂડકપટ છોડે.
એક વણિક શેઠ અનાજને વહેપારી હતા. તે લોકોને સડેલું અનાજ આપતે હત ને ધંધામાં ખમમાયા ૫ટ કરતું હતું. તે આયુષ્ય પૂર્ણ થતાં મરીને બેકડે થયે. એક વખત તે કસાઈને ત્યાં વેચાણે. કેસાઈ બેકડાને લઈને પિતાના સ્થાને જતો હતો. રસ્તામાં તેની દુકાન આવી. દુકાન ઉપર તેને ખૂબ મમત્વ હતું. આ દુકાન જોતાં બોકડાને જાતિ સમરણ જ્ઞાન થયું એટલે તેણે જ્ઞાન દ્વારા જોઈ