________________
૫૧૫
મધુએ ! આ સાજુ ને સશકત શરીર જ્યારે રાગેાથી ઘેરાઇ જશે તેની ખખર નથી. વળી તમે જે સગા સબંધીને મારા માને છે તે અધા પણ તમારા નથી. દુનિયામાં જ્યાં સુધી સ્વા છે ત્યાં સુધી સગાઇ છે. માટે મારાપણાને માહ છેડીને આ સેાના જેવા સમયના સદુપયેાગ કરી લેા. તમારા ઘરમાં ખીટીએ ટાંગેલુ કેલેન્ડર પણ તમને મેધ આપે છે કે જેમ મારું પાનું દરરાજ એકેક ખરી જાય છે તેમ હે માનવ ! તારી અમૂલ્ય જિંદગી રૂપ કેલેન્ડરમાંથી એક એક દિવસ રૂપી એક એક પાનું ખરે છે. એ સમય પાછા ફરીને મળતા નથી.
શારદા સાગર
ખીજી રીતે પણ કેલેન્ડરનુ એક કવિએ રૂપક બનાવ્યું છે. કવિ કહે છે કે એક વખત હું ભીતે ટાંગેલા કેલેન્ડર પાસે ગયા ત્યારે તે રડવા લાગ્યુ, મેં પૂછ્યું, કે તુ શા માટે રડે છે? ત્યારે કેલેન્ડરે કહ્યું કે મને તારી દયા આવે છે. ત્યારે કવિ કહે છે, કે ભાઈ! તુ તે જડ છે. ને હું ચેતન છું. તું મારી ચિંતા શા માટે કરે છે? ત્યારે કેલેન્ડર કહે છે, તમે શાંત ચિત્તે મારી કહાની સાંભળશે તેા ખ્યાલ આવશે કે મારા જેવી તમારી દશા તેા નહિ થાય ને? જુએ, દિવાળી આવતા પહેલા ખજારમાંથી ખરીદી લાવ્યા ને બેસતા વર્ષના દિવસે મને ભાતે ટીંગાડયું ને દરરોજ ઘરના માલીક એના સાત ખેાટના વહાલસેાયા દીકરાના માથે હાથ નહિ ફેરવતા હાય પણ દરાજ, મારા માથે હાથ ફેરવે છે. મારા કેટલા માન છે? તમે દરરોજ કેલેન્ડરનું એકેક પાનું ફાડા છે ને ? એટલે એના માથે હાથ મૂકચા કહેવાય ને ? કેલેન્ડર કહે છે, હું તેા તેમની પાછળ ગાંડા થયા પણ મારું એકેક પાનું ફાડતાં ફાડતાં દિવાળીના દિવસે મારા બધા પાનાં ફ્રાટી ગયા કે મારું સ્થાન ખદલાઇ ગયું. મને ભાતેથી નીચે ઉતારી નાંખ્યું. જયાં સુધી મારું એક પણ પાનુ હતુ ત્યાં સુધી મને સૈા કેલેન્ડર કહેતા પણ પાનાં ખરી ગયા ને ભાતેથી નીચે ઊતર્યું. એટલે તમે તેને શું કહે ? પૂંઠું, કેલેન્ડર કહે છે, હું કેલેન્ડરમાંથી પૂંઠું' અન્ય એટલે મારા ઉપર ઘરમાંથી ઝાડુ વાળીને તેના ઉપર કચરા ભરવા લાગ્યા. કાઈ ભીના કચરા ભરે ને કાઇ સૂકા કચરા ભરે એટલે હું તેા લૂલુ થઈ ગયું. એટલે ઘરના માણસાએ મને કચરા પેટીમાં ફૂગાવી દીધું. હવે કવિ આ રૂપકને મનુષ્ય સાથે ઘટાવે છે, કે હે માનવ! જ્યાં સુધી કેલેન્ડરમાં પાનાં હતાં ત્યાં સુધી તેને ભીંત ઉપર રહેવાનું ઊંચું સ્થાન મળ્યું હતુ. તેમ તને પણ તારા મહાન પુણ્યના ઉદયથી માનવભવનુ સર્વોચ્ચ શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત થયુ છે. તેમાં તારી જિંદગીના પાનાં રૂપી એકેક વિસ ઉગે છે ને અસ્ત થાય છે. જેમ સેાનાની લગડી ખાવાઈ જાય અથવા કાઇ ચારી જાય તે તમને કેટલા ખેઢ થાય છે! તેમ જ્ઞાની કહે છે, કે તારી અમૂલ્ય જિંદગીના એકેક દિવસ સેાનાની લગડી જેવા કિંમતી છે. તેમાં સવારથી ઊઠીને સાંજ સુધી કંઈ પણ ધર્મારાધના ન થાય તે તેને તમને સેાનાની લગડી ખાવાય ને ખેદ થાય તેનાથી પણ વિશેષ ખેઢ થવા જોઇએ. કેલેન્ડર' એકેક પાનુ. ખરતાં દિવાળીના દિવસે પાનાં ખલાસ થતાં તેને