________________
શારદા સાગર
૫૨૭.
આ વેદાચાર્યો મને નિરેગી કરવા માટે ઐાષધિ આપવા, પ (પરેજી) પળાવવા અને ચાકરી કરાવવા લાગ્યા. અને વમન, જુલાબ, મઈન આદિ અનેક પ્રકારે ઉપચાર કરીને મારે રેગ કેમ મટે તે તેમનું લક્ષ હતું. આ રીતે ઘણું ઉપચાર કરવા છતાં પણ મારે રેગ શાન્ત ન થયે. મને તેઓ દુઃખમુક્ત કરી શક્યા નહિ એ મારી પહેલી અનાથતા હતી.
અનાથપણું ક્યાં કયાં છે તે સુનિ સમજાવી રહ્યા છે”:- હે રાજન! એ વૈદ્ય અને ઠેકટર દ્વારા ભારે રોગ નાબૂદ ન થયે તે હું તે મારા અહોભાગ્ય માનું છું. જે તેમનાથી મારે રેગ શાંત થયે હેત તે મારી અનાથતા દૂર ન થાત. વળી હે રાજન ! મારે રેગ મટાડવાના ચારે ય ઉપાયે બરાબર થયા હતા. દુનિયામાં કહેવાય છે, કે સર્વ પ્રથમ એક તે વૈદ સારે હેય, બીજું દવા સારી હોય, ત્રીજુ રેગી પિતે પણ પિતાને રોગ મટાડવા માટે દવા પીવાને ઉત્સાહી હોય ને ચોથું સેવા ચાકરી કરનાર પણ બરાબર સેવા કરતા હોય. આ ચાર ઉપાયે બરાબર હોય તે રોગ દૂર થઈ શકે છે તે મારા રોગને દૂર કરવા માટે ચારે ય પ્રકારના ઉપાય બરાબર થતા હતા. વૈદે પણ હોંશિયાર હતા. દવાઓ પણ અનુકૂળ ને કિંમતી હતી અને રોગથી કંટાળી ગયેલે એ હું પણ દવા ટાઈમસર પીતું હતું અને મારી સેવા ચાકરી કરવા માટે માણસ ખડે પગે હાજર રહેતા હતા. આ પ્રમાણે મારા રોગને નાબૂદ કરવા માટે ચારેય પ્રકારના ઉપાયે કામમાં લેવામાં આવતા હતા. તેમ છતાં પણ મારે રેગ શાંત થયે નહિ. ત્યારે મને લાગ્યું કે આ વૈદે અનાથ છે ને હું પણ અનાથ છું. જો તેઓ સનાથ હેત તે મારે રોગ જરૂર મટાડી શક્ત. પણ મારે રોગ તેઓ મટાડી શક્યા નહિ માટે તેઓ પણ અનાથ છે ને હું પણ અનાથ છું. આ મારી બનેલી કહાણી સાંભળીને હે રાજન ! તમે પણ વિચાર કરે કે તમે અનાથ છે કે સનાથ? રાજા શ્રેણીક મુનિના મુખેથી અનાથતાનું વર્ણન સાંભળે છે ને અંતરમાં ઉતારે છે હજુ પણ મુની પિતાની અનાથતાનું વર્ણન કરશે તેના ભાવ અવસરે. -
ચરિત્ર - સતીના વિચારો માતપિતાને કરૂણ વિલાપ – રાજા અને રાણી બંને ભેગા થઈને પારાવાર પશ્ચાતાપ કરવા લાગ્યા ને રડવા-ઝૂરવા લાગ્યા, કે અહો ! આ પણ ઓળામાં ખેલતી હતી. મારી સાથે મારા ભાણામાં જમતી હતી. આવી કુમળી કબી જેવી મારી અંજના-વગડામાં ભૂખ-તરસ-ગરમી-ઠંડી અને વનચર પશુઓની ભયાનક ગર્જનાઓ બધું કેમ સહન કરશે? રાજા પોતે પણ કહેવા લાગ્યા કે અરે રે! હું આ માટે રાજ થઈને મને એટલી પણ ખબર ન પડી કે રાજ્યની ખટપટે કેવી હોય છે? કઈ ઈર્ષ્યાળુ માણસે બેટી ભભેરણી કરીને મારી દીકરીની આવી દશા તે નહિ કરી હેયને! એ મારા આંગણે આવી પણ મેં એને એટલું પણ ન પૂછયું કે બેટા! તારે