________________
શારદા સાગર
ઘાતીની ઘાત કરે એટલે આત્મામાં કેવળજ્ઞાનના પ્રકાશ પ્રગટે તેથી આત્મા ઉન્નત અને. અનાથી મુનિ કહે છે હું રાજન! મારી અનાથતા કઈ છે તે સાંભળે. સૌથી પ્રથમ મારી આંખામાં કાઇ તીક્ષ્ણ ભાલા મારતા હાય એવી અસહ્ય વેઢના થવા લાગી ને આખા શરીરમાં વિપુલ દ્વાહવર જેવી ભયંકર બળતરા થવા લાગી. કઇ માણસને શરીરમાં સામાન્ય અળતરા થતી હાય તે પણ તેની અકળામણને પાર રહેતા નથી. તે એકડીશન રૂમમાં બેસે, પંખા ચલાવે અને કદાચ પંખા બંધ થઇ ગયા હાય તા હાથમાં પૂરું લઈને વીંઝવા મડી પડે. આવી ચેડી ગરમીમાં અકળામણુ થઇ જાય છે પણ અનંતકાળથી જીવ સંસારના અધનમાં બંધાયે છે તેની અકળામણ કે મૂંઝવણ થાય છે ?
૪૯૯
અનાથી મુનિ શ્રેણીક રાજાને પેાતાની અનાથતા સમજાવી રહ્યા છે. મારા આવા અસહ્ય વેઢનમાં મારા સગાવહાલા બધા મારા સાસુ જોઈને રડવા લાગ્યા. પણ કાની તાકાત છે કે મારા રાગ મટાડી શકે? હજુ અનાંથી નિગ્રંથ શ્રેણીક રાજાને શું કહેશે ને શ્રેણીક રાજાનું કેવું પરિવર્તન થશે તેના ભાવ અવસરે.
ચરિત્રઃ- માતા-પિતાની અને સેા સે। ભાઇની લાડીલી એક વહાલી બેનડીને પણ આજે ગામમાં કઇ પાણી પાનાર ન નીકળ્યું. એક દયાળુ બ્રાહ્મણ સતીને શાંતિ પમાડવા માટે પેાતાના જાનનું જોખમ ખેડીને અજનાની પાછળ ગામ બહાર ગયા. સતી અંજના તા પાતાના કર્મના દોષ જુએ છે પણુ ખીજાના દોષ જોતી નથી. અજનાની સખી વસંતમાલા કહે છે બહેન! તારા માત-પિતા અને ભાઈ-ભાભીએ પણ કેવા કે આવી સ્થિતિમાં પણ તેમણે તારા સામું જોયું નહિં. અજના કહે, સખી ! દોષ તેમને નથી પણ મારા કર્મના છે. આ સંસાર સ્વાના કીચડથી ભરપૂર ભરેલા છે. સસારમાં તમારે કોઇની સાથે ગમે તેવા ગાઢ સમધ હશે તે પણ એક ખીજાના વિયેાગનું કારણ અને ત્યારે આઘાતનું કારણુ અને પણ એક ખીજા વિના રહી શકે નહિ તેમ મનતું નથી. દા.ત. કસચેાગે પતિ-પત્નીની જોડી ખંડન થાય ત્યારે આઘાત લાગે પણ તેની પાછળ કોઈ મરી જતા નથી પણ માછલી અને પાણીના પ્રેમ એવા છે કે માછલી પાણીથી જુદી પડે તે તરફડીને મરી જાય છે. દુનિયામાં પાણી અને માછલી જેવા પ્રેમ ખીજા કાઇને નહિ મળે. સંસારના પ્રેમ વાકળા જેવા છે તેને સૂકાતા વાર લાગતી નથી. યાં સુધી પાણી રૂપી પૈસાની આવક મળે છે, પેાતાના સ્વા સધાય છે ત્યાં સુધી પ્રેમ મળે છે. જયાં પૈસાની આવક બંધ થઈ ગઈ ત્યાં વાકળાના સમાન સ્નેહ સૂકાઈ જવાના, અજના વિચાર કરે છે અહા આનુ નામ સંસાર! અજના છેલ્લે આલે છે.
આંબા, જાંબુ, કદા, ચાથા કહીએ ખેર, ઉપર નરમ દીસે ઘણા, માંડે કઠિન કઠોર.