________________
૪૮૭
શારદા સાગર
કિસ્સા જાપાનના રાજા મિકાડાના યાદ આવે છે.
જાપાનના રાજાનું નામ મિકેાડા હતું. તે મિકેાડાને જાત જાતની અને ભાતભાતની ફૂલદાનીઓને! સંગ્રહ કરવાનેા ખૂબ શેખ હતા. તે દેશમાં કે પરદેશમાં જ્યાં ફરવા જાય ત્યાંથી નવી નવી જાતની ફૂલદાનીઓ માં માગ્યા દામ આપીને ખરીદી લાવતા. એકને જુએ ને ખીજાને ભૂલા એવી ૨૫ ફૂલદાની તેમણે ભેગી કરી હતી. તેમાં એવી તે કારીગરી હતી કે માણસ એ ઘડી જોયા કરે. મિકેાડાએ પાતાના મહેલમાં આ ફૂલદાનીએનું નાનકડું સ ંગ્રહસ્થાન મનાવી દીધુ હતુ. મહેલના માટા હાલની મધ્યમાં એક મેજ ગાઠવ્યું ને તેના ઉપર કિંમતી ગાલીચા પાથરી આકર્ષક રીતે આ પચ્ચીસે ફૂલદાનીઓ ગોઠવી. આ ફૂલદાનીએ જોઇને મિકેાડો ખૂખ હરખાતા હતા.
તે દરેક પુલદાનીમાં દરરોજ તાજા ફૂલના ઝુમખા મૂકવામાં આવતા. તે દ્રશ્ય એવું રમણીય લાગતુ હતું કે જાણે મેજ ઉપર રંગ બેરંગી ફૂલાને કયારા ન હોય! આ નાનકડા સંગ્રહસ્થાનની વ્યવસ્થા કરવા માટે ક્લાનિપુણ માણસેાને રાયાં હતા. આ કલાકારા દ્વાજ સવારમાં તે ફૂલદ્યાનીએમાંથી કમાયેલા ફૂલા કાઢી નાંખીને તાજા ફૂલેાના ઝુમખા મૂકતા હતા. એક દિવસ કલાકારથી સ્હેજ શરત ચૂક થઇ ગઈ. ફૂલઢાનીમાં નવું પાણી ભરવા જતાં એક ફૂલદાની સ્હેજ સરકી ગઈને આરસની લાઠ્ઠી ઉપર પછડાઈ એટલે તેના એ કકડા થઈ ગયા.
આ વાતની મિકોડાને ખબર પડી. તે ષથી લાલચેાળ મનીને સગ્રહસ્થાનમાં આવ્યા. જોયુ તે એક બાજુ ફૂલદાનીના બે ટુકડા પડયા હતા. બીજા ખાજુ પારેવુ ફડે તેમ ફફડતા કલાકાર ઉભા હતા. મિકેાડા ક્રોધથી ઉગ્ર બનીને ખેચે! – તારાથી પચ્ચીસ ફૂલદાની સચવાતી નથી? તને ખખર છે કે મેં આ ફૂલદાનીએ માટે કેટલે ખર્ચો કર્યો છે? આમ કહી ક્રોધથી પગ પછાડતા ત્યાંથી ચાલ્યા ગયા. ખીજે દિવસે રાજસભામાં તેણે પ્રસ્તાવ મૂકયા કે મેલા, કોઇ માણસ પ્રજાના ગુન્હા કરે તે તેને શું દંડ થાય ? ત્યારે સભાજના કહે છે એને સામાન્ય ફ્રેંડ કાય. તે માટા પુરૂષના ગુન્હા કરે તે એને શુ દંડ થાય ? તા કહે કે એને જેલમાં પૂરી દેવેા જોઇએ. ને રાજાને ગુન્હા કરે તે ? ત્યારે સભાજના કહે છે એને તે દેહાંત દંડની શિક્ષા થાય. તરત મિકાડાએ કહયું કે આ કલાકારે મારી ફૂલદાની ફાડીને મારા ગુન્હા કર્યા છે માટે તેને શૂળીએ ચઢાવવાની શિક્ષા કરવામાં આવે છે. રાજા એક ફૂલદાનીની પાછળ આવા પચ્ચીસ વર્ષોંના યુવાન કલાકારને ફાંસીએ ચઢાવી દેશે તેવા કોઇને ખ્યાલ ન હતા. નાનકડી ભૂલની કેવી માટી શિક્ષા! બધાના ઢિલમાં ખૂખ દુઃખ થયું. સભા સ્તબ્ધ મની ગઈ. રાજાનું ફરમાન સાંભળીને એક વૃદ્ધ ભરસભામાં ઉભું થયે. ને લાકડીના ટેકે એ રાજાના સિંહાસન પાસે આવ્યા. મિકાડાના ચરણમાં ઝૂકીને સલામ ભરીને વિનયપૂર્વક આચૈા. મહારાજા! આપની