________________
શારદા સાગર
૪૯૩
રખડાવનાર, મુઝવનાર, ચતુતિમાં પટકાવનાર અજ્ઞાન છે. તે મેટામાં મેટુ દુઃખ છે. અજ્ઞાનતાના કારણે આત્મા પ્રકાશની સાન્નિધ્યમાં બેઠાં હાવા છતાં પણ પ્રકાશ કયાં છે તે જાણતા નથી.
જેમ આંગલામાં સુતેલા માણસ ઘેનમાં પડયા હાય, એને જગાડીને કેાઈ પૂછે ભાઈ! તું કયાં છે? ત્યારે તે શું કહેશે કે મને ખબર નથી. મારે ખગલ્લામાં જવુ છે. મને તમે મંગલામાં લઇ જાવ. ત્યારે સામી વ્યકિત કહેશે કે ભાઈ! તુ ખગલામાં છે. પણ એને નથી લાગતું કે હું મંગલામાં છું. બંધુએ! આ દશા અજ્ઞાની આત્માની છે. તમે પ્રકાશની સાનિધ્યમાં છે, પ્રકાશ દૂર નથી પણ એને તમે જોઇ શકતા નથી. આનું કારણ આત્માની અજ્ઞાન દશા છે.
આપણા ચાલુ અધિકાર અનાથી મહાનિ થ અને શ્રેણીક મહારાજા વચ્ચે સનાથ અનાથના સંવાદ ચાલી રહ્યા છે. શ્રેણીક મહારાજાને અનાથી નિગ્રંથ સાચી અનાથતા શુ છે તે સમજાવી રહ્યા છે. અનાથી મુનિ અને શ્રેણીક મહારાજા એ અને તેા ઉત્તમ પુરુષા થઇ ગયા. પરંતુ આ અધિકારમાંથી આપણે પણ સમજવાની જરૂર છે કે સાચી અનાથતા કઇ છે ? તે સમજીને આપણે જીવનમાં ઉતારવાની જરૂર છે. જ્યારે જીવને સાચી અનાથતાનું સ્વરૂપ સમજાશે ત્યારે તેના આત્માના આનંદ કાઇ અલૌકિક હશે.
દેવાનુપ્રિયા ! આપણા આત્મા અનંતકાળથી ચતુતિના ચક્કરમાં પીસાઈ રહ્યા છે. અને ખાદ્ય પદાર્થમાં સુખ નહિ હોવા છતાં સુખ માનીને તે મેળવવા પુરુષાર્થ કરી રહ્યો છે. તેથી આત્માના આન મેળવી શકતા નથી. આ આત્માને સંસારમાં રખડાવનાર કાઇ હોય તેા મુખ્યત્વે માહનીય કર્મ છે. અનાદિકાળથી આત્માના ખાદ્ય અને સ્ત્રાભ્ય તર એ કુટુએ છે. બાહ્ય કુટુંબ તા તમે જે સગાવહાલાને મારા માનીને બેઠા છે તે. આભ્યંતર કુટુંબ કર્યુ? તે આપ જાણેા છે ? આભ્યંતર કુટુંબ બે પ્રકારનુ છે. હિતકારી અને અહિતકારી. હિતકારી કુટુમુ તરીકે ધર્મરાજા છે અને અહિંસા, તપ, સથમ ક્ષમા સરળતા, પ્રમાણિકતા આદિ તેના પરિવાર છે. અહિતકારી કુટુંબ અને પરિવાર કયે ? તે તે આપ જાણતા હશેા. ખેલેા, આપ નહિ લે. હું તમને સમજાવુ. અહિતકારી કુટુ ખ તરીકે મેહરાજા અને ક્રોધ-માન-માયા-લાભ-રાગ-દ્વેષ, પરિગ્રહ આદિ તેના પરિવાર છે. અનાદિકાળથી આત્માને અહિતકારી મેહરાજા અને તેના પરિવાર સાથે પરિચય છે તેથી તેને અહિતકારી હાવા છતાં આત્મા હિતકારી તરીકે માને છે. ખેલા, આત્માની આ કેટલી અજ્ઞાનતા !
આ મેહરાજાનું સામ્રાજય નાનુ સૂનુ નહિ સમજતા. મેહરાજા અનતાજીવા ઉપર પાતાનું આધિપત્ય ભાગવે છે. અનતા જીવાને પેાતાની એડી નીચે ઢખાવી રાખે છે. તેને ઉભા પણ થવા દેતા નથી. વધુ શું કહું! આત્માના હિતકારી ધર્મરાજા અને