________________
૩૩૮
શારદા સાગર
વિશાળ કૌસખીનગરીમાં પ્રભૂત ધનસંચય નામના મારા પિતા રહેતા હતા. મહાન પુરૂષા પેાતાની મહત્તા કદી બતાવતા નથી. એ તા પેાતાના વડીલેાની મહત્તા ખબતાવે છે. સુધર્માંસ્વામી ચાર જ્ઞાન અને ચૌઢ પૂના સ્વામી હતા છતાં, શાસ્ત્રમાં ક્યાંય એમ નથી કહ્યું કે હું આમ કહું છું પણ ભગવાન મહાવીર પાસેથી મેં આમ સાંભળ્યુ હતું એ હું કહું છું. આજે તેા વડીલેાની મહત્તા ન ખતાવે પણ પાતાની માટાઇનુ જ્યાં ને ત્યાં પ્રદર્શન કરે.
મુનિએ કહ્યું મારા પિતાજીનું નામ પ્રભૂત ધનસંચય હતું. પહેલાનાં લેકે ગુણ પ્રમાણે નામ પાડતાં હતાં. આજે તે નામ ઘણું ઉત્તમ હાય પણ એક અંશ જેટલા તેનામાં ગુણુ ન હેાય. અનાથી મુનિએ પિતાજીનુ નામ આપીને સંપત્તિને પણ પરિચય આપ્યા. દેવાનુપ્રિયા ! આ અનાથી નિગ્રંથના પિતા ઇબ્ન હતા. એ સમયમાં ખૂબ પૈસા હાય તેને ઇબ્સની પદ્મવી અપાતી હતી. એ ઇષ્ણના પણ ત્રણ પ્રકાર છે. જઘન્ય ઇમ્સ, મધ્યમ ઇબ્ન ને ઉત્કૃષ્ટ ઇંગ્સ. જવન્ય ઇમ્સ તે ૪૦૦ ધનુષ્યના હાથી અને ૩૦૦ ધનુષ્યની અખાડી. આમ ૭૦૦ ધનુષ્યના હાથી ઢંકાય તેટલે રૂપિયાના ઢગલા કરે તેટલુ ધન જેની પાસે હાય તે જઘન્ય મુખ્શ છે. આ રીતે ૭૦૦ ધનુષ્યના સાનાને ઢગલે કરે તેટલુ ધન જેની પાસે હાય તે મધ્યમ ઇબ્ન છે અને એવા ૭૦૦ ધનુષ્યના કિંમતી રત્નોના ઢગલેા કરે તેટલા રત્ના જેની પાસે હાય તે ઉત્કૃષ્ટ ઈમ્સ છે. અનાથી નિગ્રંથના પિતા આવા ઉત્કૃષ્ટ ઇબ્ન કરતાં પણ વધારે ધનવાન હતાં. એ સમય એવા સુવર્ણ સમય હતેા કે રાજા કરતાં પ્રજા પાસે વધારે ધન હતુ. જયારે રાજ્યના રક્ષણ માટે ધનની જરૂર પડે ત્યારે આવા શ્રીમતા વિના સ ંકોચે પેાતાના ભંડાર ખેાલીને રાજાને ધન આપી દેતા. રાજાએ પણ એવા હતાં કે પ્રજાને સુખી જોઈને હરખાતા. જયારે આજની સરકાર શું કરી રહી છે ? પ્રજાને ધનવાન જોઈને અનેક પ્રકારે ટેકસ નાંખીને પ્રજાને ચૂસી રહી છે. તમારા પુણ્યથી મળેલી લક્ષ્મી પણ તમારે ભેગવવાના આજના સમય નથી.
કથાકારાએ અનાથી મુનિના પિતાની ઋદ્ધિનુ વર્ણન કર્યું છે કે તે કેવા હતા ? એક વખત કૌસખીનગરી ઉપર ખીજો દુશ્મન રાજા ચઢી આવ્યેા. કૌશખીના રાજાએ તેની સામે લડાઇ શરૂ કરી. તેની લડાઈ લાંખે। સમય ચાલી એટલે લડાઇના સાધના ખૂટવા આવ્યા. ભંડારમાં નાણાં પણ ખૂટવા આવ્યા. રાજ્ય ભયમાં મૂકાવાને સમય આવ્યા ત્યારે રાજાએ પેાતાના પ્રધાના અને મંત્રીઓને ખેલાવી મંત્રણા કરી કે હવે આપણે શું કરવું ? બધાએ ભેગા થઇને નકકી કર્યું કે આપણી પ્રજા ખૂબ સુખી છે તે રાજ્યના રક્ષણ માટે અધાને ત્યાં જઇ ફાળા કરવા. જેની જેટલી શકિત હાય તે ફાળામાં નોંધાવે. શજ્યના માણુસા ફાળા કરવા કૌશખી નગરીમાં ફરવા લાગ્યા. કાઈએ એક