________________
શારદા સાગર
દિવાનખાનું આઢિ જુદ્દા જુદા વિભાગ હાય છે તેમ આ શરીરમાં પણ વિભાગે છે. એક સતે તેના માટે સુંદર પદ્મ ગાયું છે.
૪૭૬
તેરે રહનેકા રહેથાન મીલા, તન ભગલા આલેશાન, હડ્ડી માંસ ચમય, સારા તન હૈ કૈસા સુંદર પ્યારા, હૈ યહ તિમજલા મકાન........મીલા, તને.........
પાંવ સે લેકર ટી કે ભાઇ, પહલા મંઝીલ હૈ સુનભાઇ.... જીસ મેં હૈ ટટ્ટીકા સ્થાન....મીલા તન બંગલા આલેશાન
આ શરીર રૂપી મંગલામાં તમારા પગલાની જેમ સીમેન્ટ, ને ઇંટો નથી પણ હાડ-માંસ અને ચામડાના બનેલા છે. તેના ત્રણ મજલામાં પગના તળિયાથી લઈને કમર સુધીના પહેલા મજલા છે. તે મજલામાં સંડાસ ને ખાથરૂમ આદિ વ્હેલા છે, તેમાંથી અશુચિ પદ્મા ઝરે છે. આ શરીરમાં સંડાસ સાથે ને સાથે રહે છે. વિચાર કરો, તમારા ઘરનુ સંડાસ સાફ ના કર્યું... હાય તા તમને દુર્ગંધ આવે ને ? પણ અન’તકાળથી આત્મામાં ક્રુણાની દુર્ગંધ ભરી છે તેની ગંધ આવે છે? સમજો. ધર્મ આરાધના કરશે તે આ રાગ - દ્વેષ - મત્સર આદિ દુર્ગુણાની દુર્ગંધ દૂર થશે ને આત્મા પવિત્ર ખનશે. શરીર તેા ગટર જેવું છે. તેમાં તેના પહેલા મજલે તે અશુચિનું સ્થાન છે. પણ તેમાં રહેનારા ચૈતન્ય દેવ તે મહાન છે. આજે જીવા માલિકને ભૂલીને મકાનની માવજતમાં પડી ગયા છે. હવે શરીરૂપી મંગલામાં ખીજા માળમાં શું રહેલું છે તેના વિચાર કરીએ.
કટી સે ગ્રીવા તર્ક પહિચાના, ઇસ મે હૈ મશીન એક માના, પચતા જિસમે’ભાજનપાન, મીલા તન બંગલા આલેશાન,
કેડથી માંડીને ડોક સુધીના ખીજો મજલા છે. તે મજલામાં એક તૈજસ નામનુ મશીન રાખ્યુ છે. તેમાં આપણે જે લેાજન કરીએ તે પચે છે. ખાધેલા ખારાક તેમાં જાય છે ને તેની વ્યવસ્થા ત્યાંથી થાય છે. તે ખારાકને લેાહી રૂપે, વીય રૂપે, ચરખી રૂપે શરીરમાં પરિણમાવવા અને બાકીના નકામા કચરો અલગ કરીને બહાર કાઢવા તે કામ આ ખીજા મજલામાં રહેલા મશીન દ્વારા થાય છે. નાભિની બાજુમાંથી નવસે। નાડીએ શરૂ થાય છે. તેમાં નવ ધારી નસેા છે. ૧૦૮ નસા એક પગ તરફ અને ૧૦૮ ખીજા પગ તરફ આમ વિવિધ જગ્યાએ નાડીઓની વહેંચણી કરવામાં આવી છે. આ નસે ઢીલી પડે એટલે કમ્મર, ડોક, આદિ ગાત્રા શિથિલ થવા માંડે છે. શરીરના મધ્યભાગ નાભિ છે. તે નાભિમાં આઠ રૂચક પ્રદેશ છે.
મધુએ ! આ શરીર જીવને અતિ પ્રિય છે. આ ખગલાને છેડવાનું મન થતુ નથી. પણ આયુષ્ય પૂર્ણ થતાં તે છેડવા પડે છે. પગના તળીયેથી જીવ જાય તે નરક ગતિમાં જાય છે, જાંઘેથી જીવ જાય તેા તિ"ચમાં જાય છે. છાતીએથી જાય તા મનુષ્યમાં