________________
૩૫૬
શારદા સાગર
પરિગ્રહની મમતા છોડા, તૃષ્ણાના તારને છેદ્દી નાંખા. કાઈ દીન દુ:ખીની સેવા કરે. તૃષ્ણા તેા જીવતી ડાકણી છે. તૃષ્ણાવત મનુષ્ય પાપ ન કરે તેટલા એછા. ઠાણાંગ સૂત્રના ચેાથે ઠાણે ચાર પ્રકારના ખાડા બતાવ્યા છે: ૧) સમુદ્રના ખાડા ૨) સ્મશાનના ખાડા ૩) પેટના ખાડા ને ૪) તૃષ્ણાનેા ખાડા, સમુદ્રમાં ગમેતેટલી નદીઓ ભળે તે પણ સમુદ્ર કદી છલકાતા નથી. બધી નદીઓને પેાતાનામાં શમાવી લે છે. સ્મશાનમાં ગમે તેટલા શખ આવે પણ સ્મશાન જયારે જુએ ત્યારે ખાલી હાય છે. તે કદી ભરાયેલુ હાતુ નથી. આ પેટની કાઠીમાં ગમે તેટલું ભાજન નાંખા તે પણુ એ કાઠી ભરાતી નથી સવારે ચા-નાસ્તા કર્યા છતાં ખપેરના ખાર વાગ્યા કે કાઠી ખાલી. બપોરે નાંખ્યુ જે સાંજ પડે આલી. ધણુ શત્રે ચે વાર તુ માં હશે. છતાં પેટનેસ માટ ભરાતા નથી. તે રીતે આ જીવને ગમે તેટલું મળે તે પણ તૃષ્ણાની તૃપ્તિ થતી નથી. જેમ જેમ મળતુ જાય તેમ તેમ તેના લેાભ વધતા જાય છે.
એક બનેલી કહાની છે. એક અવધૂત ચેગી જંગલમાં રહેતા હતા. એક માણસે તેની મ સેવા કરી. એટલે ચેાગી તેના પર પ્રસન્ન થયા ને કહ્યું; તારે જે જોઈએ તે માંગ, પેલે માણસ કહે છે મારે કઈ નથી જોઇતું. મને કઇ વાતની કમીના નથી. ત્યારે ચેાગી કહે છે તું પરમાર્થનું કામ કરી શકે તેવુ બતાવું? તે કહે છે, હા નિઃસ્વાર્થ ભાવે સમાજની સેવાનું કામ થતુ હાય તેા કરવા તૈયાર છું અને યાગીએ એ ત્રણ ઔષધિ બતાવીને કહ્યું કે આના રસ કાઢીને મિક્ષ્ચર કરીને જેને સર્પનું ઝે ચઢયું હાય તેના શરીમાં આ રસ પરગમે તે તરત ઝેર ઉતરી જાય.
66
શેઠની પવિત્ર ભાવનાથી મળેલી ઔષધિ ' :-પેલા ભાઇએ વિચાર કર્યા કે આ ઔષધિ સારી છે તેા ભલે, હું એ રસના ઈંજેકસન ખનાવીને વેચીશ. એણે આધિ બનાવવા માટે જંગલમાંથી વનસ્પતિ લીધી. પણ તેના ઈંજેકસન બનાવવા માટે ફેકટરી ખાલવી પડી ને કારીગરો રાખ્યા. અને થડા સમયમાં એ વનસ્પતિના રસમાંથી તેણે ઇજેકસન તૈયાર કર્યો. પેાતાને એક પૈસા પણ જોઇતા નથી. તેણે ઈંજેકસન બનાવવાના જે ખર્ચ લાગ્યું છે તે પૂરું કરવા માટે ઇજેકસનની કિંમત પાંચ રૂપિયા રાખી. દુકાન ખાલી. એને લાભ ઘણા માણસે લેવા લાગ્યા. ખચી ન શકે તેવું ભયંકર ઝેર ચઢયું હાય તે પણ આ ઇંજેકસન આપે કે તરત ઝેર ઉતરી જાય ને હસતા થઇ જાય. ધીમે ધીમે આ ઇજેકશનની ખૂબ માંગણી વધી. પણ હવે તેા આ વનસ્પતિ મળતી નથી. એટલે વધુ માણસા રોકીને દૂર દૂર તપાસ કરવા મેક્લે છે. તેથી ખર્ચા વધ્યા. તે કારણે ઈંજેકશનની કિંમત ધીમે ધીમે પંદર રૂપિયા કરવી પડી. તે પણુ દુકાનમાં ખૂબ માંગ થતી. “ લાભી મનુષ્ય શું પાપ નથી કરતા” ? :- તે જ ગામમાં બીજો એક દવાના માટા વહેપારી હતા તેને પૈસાની કમીના ન હતી. પણ લેાભ ખૂરી ચીજ છે. “ોદ્દો