________________
શારદા સાગર
મરણના ભય ન રહ્યો. રહી ફકત એક પાપને નાશ કરવાની ધૂન. તે પાપના નાશ કરવા માટે રાજપાટ છોડી સંયમ માર્ગના સ્વીકાર કર્યાં. રાણીને પણ ભાઇની આ રીતે થયેલી હત્યાથી સંસારનું સુખ આકરું લાગ્યું. તેણે પણ સંસારને લાત મારી સયમ મા અપનાવ્યેા. રાજા-રાણીએ અઘાર તપ કરીને શરીરની મમતાને પણ મારી નાખી અંતે સર્વ પાપને ક્ષય કર્યો ને કેવળજ્ઞાન પ્રગટ કર્યું" ને છેવટે મેક્ષમાં પહોંચી ગયા.
૩૯૮
દીર્ઘ દૃષ્ટિના પ્રભાવે ખધક મુનિને જિનવાણી રૂપી સંયમ લેવાના ભાવ જાગ્યા. સયમ લીધે કડક સંયમ પાળ્યે પાપ કર્મોની નિર્જરા માટે ઉગ્ર તપ કર્યું. તપ કરવાથી થતી નિરાથી આ પરિષહ સહન થશે એ ભાવનાએ ચામડી ઉતરાવવાની શકિત પેદા કરી. અત્યાર સુધી સસારના સુખ માટે ભાગવેલા દુઃખા આગળ આ દુઃખ અને તમા ભાગનુ છે. એ વિચારે પરિષહ વખતે આત્મામાં સ્થિરતા ઉત્પન્ન કરી. આત્માથી શરીર અલગ છે. ચામડી શરીરની ઉતારવાની છે આત્માની નહિ. એનાથી સ કાળ સુધી સ દુ:ખથી મુકિત થશે વિગેરે અનેક સુંદર વિચારો ઉત્પન્ન થયા. ધન્ય છે આવા મુનિઓને ! જ્યારે સમય આવ્યે આપણા જીવનમાં આવી ક્ષમા આવશે તે આપણું શ્રેય કરી શકીશું. સુજજુ થરશે એ છે કે તમે બંદી બને. જે દીલદી બને છે તે સસારના સ્વરૂપને સમજી શકે છે. આચારગ સૂત્રમાં પણ ભગવતે કહ્યુ છે કેઃ
आययचक्खू लोग विपस्सी लोगस्स अहोभागं जाणइ, उड़ढ भागं जाणइ, तिरयं भागं जाणइ, गड्डिए लोए अणुपरियट्टमाणे संधि विदित्ता इह मच्चिए एस वीरे पसंसिए जे बध्धे पडिमोयए ।
જે મહાન પુરૂષા દીર્ઘદશી અને સંસારના વિચિત્ર સ્વરૂપને જાણનારા છે તે લેાકના ઉંચા-નીચા અને ત્રીછા ભાગને જાણે છે. એટલે કે જીવ! આ ત્રણે લેાકમાં કયા કયા કારણેાથી ઉત્પન્ન થાય છે. તે જાણી શકે છે. વિષયામાં આસક્ત ખનેલા જીવા વારવાર સંસારમાં પરિભ્રમણ કરે છે. એટલા માટે જ્ઞાનીઓ કહે છે કે મનુષ્ય જીવનના સાનેરી અવસરને પ્રાપ્ત કરીને જે વિષયેાથી દૂર રહે છે તે શૂરવીર અને પ્રશંસાને પાત્ર છે. અને એવા પુરૂષના સંસારના બંધને બંધાયેલા જીવાને બાહ્ય અને આભ્યંતર અંધનેાથી મુકત કરી શકે છે.
અંધુએ ! આગળ આપણે જોઇ ગયા કે દીર્ઘદશી આત્માઓ કેવી સૂક્ષ્મ દૃષ્ટિથી આગળ પાછળના વિચાર કરે છે. ખંધક મુનિને ચામડી ઉતારવાના સમય આવ્યે ત્યારે શુ વિચાર કર્યો ? એક વખત સમતા ભાવે કષ્ટ વેઠવાની પાછળ કાયમ માટેનુ દુ:ખ ટળી જશે. એ કેવા સુંદર વિચાર કેળા ? આપણને એવા વિચાર આવશે? ના કેમ? આપણી દૃષ્ટિ ટૂંકી છે. આટલા માટે આ સૂત્રમાં ભગવંતે કહ્યું છે, કે જે જીવેા દીદી