________________
શારદા સાગર
૪૦૧ સીતા મને મનથી પણ ઈચ્છતી નથી ને મારે તે મને મનથી ન ઈચછે તે તે ચીના પચ્ચખાણ છે. તે હવે સીતાને પાછી સોંપી દઉં. આ વિચાર આવ્યું પણ અંદર બેઠેલો અહંકાર કહે છે હું સીતાજીને સોંપી દઉં ને યુદ્ધ ન કરું તે રામ મને કાયર ગણશે કે એનામાં લડવાની ત્રેવડ ન હતી માટે સીતા પાછી આપી દીધી. તે મારે એવા નમાલા નથી બનવું. આ વિચારે રાવણ રામની સામે ઝઝુમ્યા. તે એ રાખમાં રેળાઈ ગયે. જે સમજીને અભિમાન છોડીને સીતાજી રામને સેંપી દીધા હતા તે આ દશા ન થાત.
બંધુઓ! આત્માની શુભ પ્રવૃત્તિમાં જે દુશમને છે તેને આપણે જોઈ શકતા નથી ને તેને હટાવવા પણ બહુ મુશ્કેલ છે. એક જ્ઞાની ચિંતક કહે છે કે કેક એટલે સૂકમ છે કે જ્યાં પ્રકાશની રેખા પણ પ્રવેશી શકે નહિ એવા અંધારા કાળા ઓરડામાં કાળી ભીંત હોય, તેના ઉપર કાળે પડદો હોય, તે પડદા પર કાળી કીડી ચાલતી હોય તે તે કદાચ પારખી શકાય પણ ધને પારખી શકાતું નથી.
ધરૂપી શત્રુ આવે ત્યારે શું લાવે છે?”- કેધરૂપી શત્રુ આપણી સામે આવી જાય એટલે આપણે લાલચોળ બની જઈશું. શરીર તપી જશે. માથું ગરમ પાણીની જેમ ઉકળવા માંડશે અને ભાન ભૂલી જઈશું. શત્રુને ઊંઘમાં પણ વિશ્વાસ ન કર જોઈએ. તેને તે ઉગતા દાખી દેવું જોઈએ. છતાં કેપ રૂપી શત્રુને દાબવા જતાં આપણે પોતે એને આધીન બની જઈએ છીએ. આપણે ગમે તેવા બળવાન હોઈએ છતાં કેધાદિ કષા સામે તે આપણે નિર્બળતા બતાવીએ છીએ. જ્યાં સુધી આ કાળી કષાયે ઉપર વિજય નહિ મેળવાય ત્યાં સુધી જન્મ-જરા અને મરણને પાર આવવાને નથી ને ધર્મારાધના પણ સારી રીતે થઈ શકવાની નથી. માની લો કે તમને વહેપારમાં ખોટ આવી ને ઊંચા મને જમવા બેઠા, ખાવું ભાવતું નથી. તે સમયે તમારે બાબે તેફાન કરતે ઘરમાં આવે તે તેની શી દશા થાય? પત્ની ઉપર અંતરને ધ વરાળ બની શબ્દ દ્વારા નીકળવા માંડે ને પેલા નાનકડા બાબાને તે બરડે ટીપાઈ જાય છે.
આ સમયે ચૂલાના તાપથી બળતી પત્ની અને સ્કૂલેથી ભૂખે આવેલા બાળકને વિચાર આવતું નથી. તેમાં જે પત્ની કંઈ આડુંઅવળું બોલી જાય તો આવી બને. અગ્નિ ઉપર પાણી નાંખે તે અગ્નિ શાંત થઈ જાય પણ તેમાં ઘી હોમવામાં આવે તે વધુ ભડકો થાય. આ વાત તે તમે બધા જાણે છે. માટે ત્યાં ભૂલ કરતા નથી પણ આત્માની વાત આવે ત્યારે ભાન ભૂલી જાય છે. કેપ એ આત્માને શત્રુ છે. તે પ્રીતિને નાશ કરે છે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે “ોદ્દો વડું વળા ” કેધ પ્રીતિનો નાશ કરે છે. એ વાત લક્ષ્યમાં રાખી જ્યારે કેધ આવે ત્યારે વીતરાગવાણીનું પાણી તેના ઉપર છાંટી દેવું કે હે જીવ! કે પ્રીતિને નાશ કરે છે માટે તેનાથી પાછો