________________
૩૫૭
શારદા સાગર સત્ર વિનાનો લોભ બધા ગુણને નાશ કરે છે. એના મનમાં થયું કે હું પણ આવા ઇજેકશને બનાવું. તેથી તે દુકાનેથી તેણે એક ઇજેકશન મંગાવ્યું પણ એના ઉપર કઈ દવા છે કે શેમાંથી બનાવ્યું છે તેનું લેબલ ન હતું. એટલે તેણે એના જે કલર ને વાસ આવે તેવી ચીજે ભેગી કરીને તેના જેવા ઇજેકશને બનાવી પાંચ રૂપિયામાં વેચવા લાગે. આજની દુનિયા તે સસ્તુ શેધી રહી છે. પછી વસ્તુ ભલે ગમે તેવી હલકી હોય પણ સસ્તું મળે ત્યાં દેડે. પણ સાચા ખેટાની કિંમત ન કરી શકે. હવે બધા લોકોને ખબર પડી કે આ દુકાને પણ આવા ઇજેકશને મળે છે. એટલે ત્યાં જવા લાગ્યા. પેલા અસલ ઇજેકશન બનાવનારને થયું કે જે આ વહેપારી ઈજેકશને બનાવે છે તે મારે બનાવવાની જરૂર નથી. મારે શા માટે પાપ કરવું ? એટલે એણે ઇજેકશન બનાવવાનું બંધ કર્યું. આ તરફ પેલા બનાવટી ઈજેકશને લેકે લઈ જઈને તેનો ઉપયોગ કરે છે. પણ કેઈને ફાયદે થતું નથી. ઝેર નહિ ઉતરવાથી મરી જાય છે, આ જોઈને તે વહેપારીના દીકરાનું હૃદય કકળી ઉઠયું. અરેરે... આ મારે બાપ કેવા પાપ કરે છે ? બનાવટી દવા બનાવીને કેટલાના પ્રાણ ગુમાવે છે? છોકરો કહે છે પિતાજી ! તમારે કેટલું જીવવું છે ? આ પાપને ધધ કરીને કયાં જશે ? હજુ પણ સમજી જાવ નહિ તે બૂરી દશા થશે. ત્યારે બાપ દીકરાને કહે છે બેસને હવે ? તું કયારનો ધર્મ ઢીંગલે થયે છે ? મારે તારી વાત નથી સાંભળવી એક વખત ગામમાં એક યુવાન છોકરે કે જેને પરણ્યાને મહિનો થયો છે તેને સર્પ કરડયે ત્યારે દવાના સ્ટોરમાં ઈજેકશન લેવા માટે માણસે આવ્યા, બાપ ઈજેકશન આપે છે. પણ છોકરો કહે છે પિતાજી ! હજુ પણ કહું છું કે તમે સમજી જાવ. આ ઘર પાપ તમને નહિ છેડે. છતાં બાપ મા નહિ. ઈજેકશન દીધું પણ છેક છ નહિ.
બંધુઓ ! ધનના લોભી મનુષ્યો પિતાના સુખના માટે કૂડા કામ કરતાં અચકાતા નથી. પણ એટલું યાદ રાખજો કે કર્મ કેઈને છેડતા નથી. કર્મને શરમ નથી. કરેલા ખરાબ કર્મ જ્યારે ઉદયમાં આવશે ત્યારે માનવ ગમે તેટલું રડશે, ખુરશે તે પણ કઈ સાથે નહિ આવે. માટે આવા પાપ કર્મ કરતી વખતે ખૂબ વિચાર કરે. આ દવાને વહેપારી એક દિવસ જંગલ જવા માટે બહાર ગમે ત્યાં એકદમ સર્ષ જમીન ભેદીને બહાર નીકળે ને એને ડંખ દીધો. કોઈને ખબર પડી એટલે તેમના ઘેર ખબર આપ્યા. એને ઘેર લઈ ગયા. હવે રાડ પાડે છે કે મને બચાવે. અરે, પેલી જૂની કંપનીવાળાને ત્યાંથી ઈજેકશન લાવે. જયારે પાપ ઘેરી વળ્યા ત્યારે રૂવે છે. મારા કર્યા હું ભેગવું છું છેવટે દીકરો લેવા ગયે પણ તે કંપનીમાં એક પણ ઈજેકશન ન હતું. છેવટમાં કર્મ બાંધી શેઠ મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયા.
બંધુઓ ! આ કાળા કર્મો જીવને દુર્ગતિમાં લઈ જાય છે. ને તેની ભીષણ સજા