________________
શારદા સાગર
ઘસાય તેમ વાસણ વધારે ઉજળું થાય. આવતી જાય છે. તે રીતે સારા માણસા નથી એટલે તે વિપત્તિના ઘસારામાં પણ ઉજ્જવળ બનતા જાય છે.
૩૪૯
આંખથી ઘસાતી જાય છે તેમ ઉજ્જવળતા પેાતાના કર્મો સિવાય ખીજા કાઈને દોષ દેતા
આ પટેલ તેા ભેાળા હતા. તમારા જેવા પેક ન હતા. એટલે તેણે ભેાળાભાવે વીંટી આપી દીધી. હવે સેનીભાઇ તે વિચાર કરવા લાગ્યા કે આપણને સારા લાભ થશે. એક વાર માંગવાનુ છે તે આછું શા માટે માંગવું? હું જે માંગીશ એ તે મળવાનુ છે. એમાં શંકા નથી. હવે સેાની શું માંગે ? એને તેા સેાનુ જ પ્રિય હાય ને? એટલે એણે અડધી રાત્રે ઉઠીને સેાનૈયા માંગવાનું નકકી કર્યું. ખરાખર મધ્ય રાત્રે પથારીમાંથી બેઠા થયા ને એણે માગ્યું કે “ મારુ ઘર આખું સેાનાથી ભરાઈ જાય તેટલુ સાનું વરસી જાય.” ત્યાં તે સેનુ વસવા લાગ્યું. સોનાની પાટો ને પાટો ધડાધડ કરતી સાનીના ઘર ઉપર પડવા લાગી. સેાનીનું આખું કુટુબ સેાના નીચે ટાઇ ગયું ને બધા સારૂં થઇ ગયા. મંધુએ ! જુએ, પરંતુ મૂરું કરવા જતાં પહેલાં પાતાનુ' પૂર થઈ જાય છે.
પરનું બૂરું કરતા પહેલાં પેાતાનુ થઇ જાય-ખરેખર એ કુદરતના ન્યાય (૨) ખાડા ખાઢે તે જ પડે છે, રડાવનારા પાતે રડે છે, અભિમાનમાં નાના મેાટાનું પલમાં હણાઇ જાય....ખરેખર એ કુદરતના ન્યાય.... સેાની ખેડૂતની વીંટી પચાવી પાડવા ગયા તા એનું કુટુંબ સાક્ થઇ ગયું. પેલે ખેડૂત આ અવાજ સાંભળીને જાગી ગયા, ને જોયું તેા સેાનાની ઈંટો ધડાધડ પડતી હતી. ખેડૂત એક ક્ષણમાં સમજી ગયા કે આ પેલી વીંટીને આ પ્રતાપ લાગે છે. ચતુર પટલાણી પણ સમજી ગઈ કે આ તા અમારી વીંટી ખલી લીધી તે વીંટીને આ પ્રભાવ છે. બધી પાટા પડી ગયા પછી દેવવાણી થઇ કે હે ખેડૂત ! એ વીંટી તારી હતી તે આ સુવર્ણ પણ તારા ભાગ્યનુ છે. તુ એ બધુ લઈ લે. એટલે પટેલે અધુ સાનુ પેાતાના ઘરમાં ભરી દીધુ. જુએ, પુણ્યના સૂર્યને કાઇ ઢાંકી શકે છે? ડાશીમા કાઈ માનવી ન હતી પણ દૈવી હતી. શકિત અને સેવાની પરીક્ષા કર્યા બાદ તે ખેડૂત પર પ્રસન્ન થઈ હતી. માનવી પાપ કરીને સુખી થવા જાય તા સુખને બદલે દુઃખ મળે છે. માટે આવી માયા કપટ કયારે પણ ના કરવી. આપણા શુભાશુભ કર્મો પ્રમાણે સુખ દુઃખ ભાગવવાના છે.
સરાવર આખું પાણીથી છàાછલ ભરેલુ હાય પણ તમારું પાત્ર જેટલા પ્રમાણનુ હાય તેટલા પ્રમાણમાં પાણી તમારી પાસે આવી શકશે અને તેટલું તમે પી શકશે. વધારે નહિ. માટે જ્ઞાની કહે છે કે આરસ-પરિગ્રહ આછા કરો. જે તમને મળવાનુ છે તે તમારી સામે આવીને ખડું રહેશે. ધનની રક્ષા કરતા આત્માની રક્ષા મહત્ત્વની વસ્તુ છે.