________________
૩૪૪
શારદા સાગર
આ જીભ મળી છે કામળ, મીઠું મધુરું. એાલવા, કડવા ખેલીને કોઇના (૨) દિલડા દુભાવશા મા....મઘેરુ આ.... આ જીભ શુભ નામ- કર્મના ઉદયથી જ્ઞાનાવરણીય---કર્મના ક્ષયે પશમ કરવાથી મળી છે. તે મધુર ભાષા ખેલવા માટે છે પણ કડવા વેણુ મેલીને કેાઈના દિલ દુભાવવા માટે નહિ. ખીજી વાત એ છે કે આપણી જીભ કામળ છે. શરીરના બધા અંગેપાંગમાં હાડકા છે પણ જીભમાં હાડકું નથી. પણ તમે તેા એમ ખેલે છે ને કે ચામડાની જીભ છે તેા ખેાલાઈ જાય. પણ કઠાર વચન જીભથી ના ખેલવા જોઈએ. કુદરતને પણુ કઠારતા ગમતી નથી એટલે જીભમાં કઠોર હાડકા મૂકયા નથી. માટે મન-વચન - કાયાથી શુભ પ્રવૃત્તિનું આચરણ કરે।. ખીજા દિવસેામાં કદાચ અશુભ પ્રવૃત્તિ કરી પણ આ પવિત્ર દિવસેામાં તે શુભ પ્રવૃત્તિ કરે. મનથી કોઈનું ભૂરુ ચિતવવું નહિ, વચનથી કેાઈના અવર્ણવાદ ખાલવા નહિ ને કાઈની માલિકી લૂંટી લેવા માટે કાયાને દુષ્ટ ભાવમાં પ્રવર્તાવવી નહિ.
શુભ પ્રવૃત્તિના આચરણથી જેના જીવનમાં ધર્મ પ્રગટ થયે છે તેના દિલમાં દાન, શીયળ, તપ અને ભાવના આ ચાર વસ્તુઓ હાય છે. અને એમ વિચારે છે કે મારી સ ંપત્તિ ને સુખ એ મારા એક માટે નહિ પણ મારા ખીજા ધર્મી ભાઈઓ માટે છે. માટે જીવન જરૂરિયાત પૂરતી સંપત્તિ મળી જાય પછી વધારે પરિગ્રહ શું કરવે છે? એમ સમજીને પેાતાની સપત્તિ દાનમાં વાપરે છે. દાન શા માટે કરે છે ? પુણ્યની પ્રચૂરતાને કારણે જે લક્ષ્મી મળી છે તેના સત્કાર્યમાં સદુપયેાગ નહિ કરો તે બિચારી તિજોરીમાં મૂંઝાઇ જશે. ને તમારી પાસેથી છૂટયા પછી પાછી આવશે નહિ.
વીરા! તમારા વાળ અને નખ વધે તેા શું કરે છે? રહેવા દે કે કાઢી નાંખા ન કાઢા તે શું થાય ? મેલેા ને? વાળ કે નખ વધે તેા કાઢી નાંખા છે. ન કાઢવામાં આવે તે પુરૂષાને શાલે નહિ ને નખ ન કાઢવામાં આવે તે આરાગ્યને હાનિ પહોંચાડે તેમ વધેલી લક્ષ્મીને પણ કાઢવી જોઈએ. પણ અત્યારે તે અમારા ભાઈએ વાળ અને નખ વધારે છે તે બહેનેા વાળ કપાવે છે. શુ તમારી વાત કરવી? એક કવિએ કહ્યું છે કે “પાણી બાઢયા નાવસે, ઘર મેં બા દામ, સચ્ચાને કામ ”
દાનાં હાથ ઉલેચીયે, યહી
કોઈ એક યુવાન અને યુવતિ એક દિવસ નાકા વિહાર કરવા માટે નદી કિનારે ગયા. એક ખારવા હાડી ચલાવતા હતા. એની હોડી ખૂબ જુની થઈ ગઈ હતી. એના રંગ-રોગાન ઉખડી ગયા હતા. એના તળીયે એક કાણું પડેલું. આ મને હાડીમાં બેઠા. અડધા પાણા માઇલ દૂર ગયા ત્યાં સૈકામાં ધીમે ધીમે પાણી ભશવા લાગ્યું તે નીચે ઉતરવા લાગી ત્યારે પેલા ખલાસી કહે છે સાહેબ! પાણી ઉલેચવા લાગો નહિતર