________________
શારદા સારદા
૩૦૭
કરીને ચાકીઢારે રાજાના કાનમાં ધીમે રહીને કહ્યું—તમે આ ખધી તૈયારી કરો છો પણ અજના તા સાસરેથી તજાયેલી છે. કાળા કપડા પહેરેલા છે, એની આંખમાં આંસુની ધાર વહે છે ને પગમાં તે લેાહીની સેરા ઉડે છે. આ સાંભળીને રાજાનું મન ઉદ્વિગ્ન ખની ગયું. ને એકદમ સ્તબ્ધ બની ગયા. મનમાં અનેક વિચાર ઉભરાવા લાગ્યા. ખરેખર ! સ્ત્રીઓનુ ચરિત્ર ન સમજી શકાય તેવુ ગહન હાય છે. આ મારી પુત્રીએ મારા કુળને કિત કર્યું". ખાર ખાર વર્ષથી પવન કુમારે એના સામુ જોયુ નથી, છતાં એની ગેચ્હાજરીમાં એ પાપણીએ આવુ કુટિલ કામ કર્યું ?
મહેન્દ્ર રાજાને ક્રોધ આવી ગયા. એની ભૃકુટી કપાળે ચઢી ગઇ. આંખામાંથી અગ્નિ વરસવા લાગી. અડ્ડા ! એણે મારા નિર્મળ કુળને કલક લગાડયું ? સાસશ અને પિયર ખને કુળને ઝાંખા કર્યાં. રાજા તે ખાંય ચઢાવીને બેઠા થયાને કહે છે હવે એ પાપણીને મારા રાજ્યમાંથી કાઢી મૂકે. મારે એવુ માઢું પણુ જોવુ નથી. મધુએ ! જુએ. પુણ્ય પાપના ખેલ કેવા છે ? ક્ષણુ વાર પહેલાં રાજા પેાતાની દીકરીના આગમનની વાત સાંભળી કેવા આઢિત બની ગયા હતા ! પણ જ્યાં ખખર પડી કે અજના સાસરેથી કલકિત થઇને આવી છે ત્યાં ક્રેધના દાવાનળ સળગી ઉઠયા. ને માલવા લાગ્યા કે કલંકિત થઇને આવી છે તે તેના કરતાં ઢરિયા કે નદીમાં પડી ને ડૂબી મરવુ હતુ ને ? અહી એનુ કાળુ મેહું લઈને શા માટે આવી છે ? આ પ્રમાણે અંજનાના પિતાજી તેના ઉપર ખૂબ રાષે ભરાયા છે. હવે અજના કેાની પાસે જશે ને હજુ પણ તેના માથે કેવા દુઃખે! પડશે ને શુ ખનશે તેના ભાવ અવસરે કહેવાશે.
✩
વ્યાખ્યાન ન. ૩૭
શ્રાવણ વદ ૮ ને શુક્રવાર
સુજ્ઞ અંધુએ, સુશીલ માતા ને બહેન !
અનંત જ્ઞાની શાસ્ત્રકાર ભગવતે જગતના સમસ્ત જીવાને આત્માન્નતિ અને આત્મકલ્યાણના સાચા માર્ગ બતાન્યેા. અને જગતના જીવાને સ્યાદ્વાદ શૈલીથી ઉપદેશ આપ્યા કે હું ભવ્ય જીવે ! સમ્યક્દર્શન-સમ્યજ્ઞાન અને સમ્યચારિત્ર એ મેાક્ષમાં જવાના અમૂલ્ય સાધનેા છે. ઘરમાર, સ્ત્રી-પુત્ર અને પરિવાર તેમજ ધનની આસક્તિ રાખવી અને તેમાં રચ્યા પચ્યા રહેવું તે આત્માના સ્વભાવ નથી. જીવ નાશવંત સુખાની પાછળ દોડયા કરે છે પણ એ સુખા જીવને ભવમાં ભ્રમણ કરાવે છે. વિષયમાં આસકત રહેનાર આત્માને આત્મ સ્વરૂપની પ્રતીતિ કયાંથી થાય ? આત્મ સ્વરૂપમાં રમણુતા કરવા માટે મહામૂલા માનવભવ મળ્યા છે. પણ જ્યાં માનવ ભવ પ્રાપ્ત કરીને જીવન જીવવાની
તા. ૨૯-૮-૭૫