________________
શારદા સગર
વીર સ્વામીએ, બાકી બધા થી કરાની સાથે ઘણાં જીવેએ દીક્ષા લીધી છે. પ્રભુ એકલા વનવગડાની વિષમ વાટે ચાલી નીકળ્યા. ત્યાં પ્રભુને કાણુ મળ્યા ?
છેડી તાતનું ઘર છેાડી રાજવૈભવ, વીર વનમાં વસે... હૈ। વીર . એક કપડે ફરે વીર જગલમે, નહી સાથ મળે કાઇ સંગતમેં ખાડા, ટેકરા, કાંટા ને સાપ મળે, આર કાઇ નહિ - હૈા વીરને કાઈ નહિ .... છેડી ....
૨૧૭
પ્રભુ જંગલમાં વિહાર કરવા લાગ્યા તે સમયે ખાડા, ટેકરા, કાંટા – કાંકરા, સર્પ વાઘ અને સિંહું તેમને સામા મળ્યા. દીક્ષા લીધા પછી સાડા બાર વર્ષી અને પર ક્રિન સુધી ધાર તપશ્ચર્યા કરી લગભગ કાર્યોત્સર્ગમાં લીન રહેતા. એમાં દેવના તથા મનુષ્યના ભયંકર ઉપસર્ગો સહન કર્યાં, સાડા બાર વર્ષીમાં નિદ્રાને સમય કેટલે ? ફકત એક મુહૂર્ત પ્રભુની કેવી જાગૃતિ ! કેવી લગની કવિ કહે છે કેઃ
સાડા બાર વર્ષ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન ડાયા હૈ।. ઘેાર તપે કેવળ લહયા તેહના પદ્મ ગુરૂ નમે પાયા ।।
1
પ્રભુ નિર્મળ, નિલેપ, નિમ, અપ્રમત ઇત્યાદિ વિશુધ્ધ આત્મસ્વરૂપમાં રમનારા હતા, પ્રભુ ઋજુવાલિકા નદીના તીરે કેવળ જ્ઞાન પામ્યા. તેઓ લેાકા લેાકના જ્ઞાતા અન્યા પછી પ્રભુ સમસ્ત જીવા અને તમામ પુદ્ગલેના અનંતાન ંત કાળના પર્યાય આંખ સામે હાથમાં રહેલા આંખળાની જેમ સ્પષ્ટ જુએ ને જાણે છે. સિધ્ધના જીવા અનતા છે. એનાથી અનંત ગુણા જીવા નિાદમાં સાધારણ વનસ્પતિમાં છે. પ્રત્યેક જીવના અસંખ્ય આત્મ પ્રદેશે! પર અનંતા કર્મ સ્કન્ધા છે. એ પ્રત્યેક સ્કંધમાં અન ંત અણુ છે. સત્ત પ્રભુ મહાવીરદેવ આ અશ્રુ પ્રત્યક્ષ જુએ છે ને જાણે છે. આવુ સૂક્ષ્મ કર્મનુ વિલક્ષણ સ્વરૂપ અને શુધ્ધ અરૂપી આત્માનું સ્વરૂપ તથા સૂક્ષ્મ કર્યાંથી આવૃત જીવનું વિચિત્ર મલીન સ્વરૂપ જેવું કેવળ જ્ઞાની એ દીઠું છે તેવુ જેના ચિત્તમાં વસી જાય તે ખરેખર આ જિનેશ્વર દેવાની આજ્ઞાના સાચા રસીયા અની જાય અને આત્મ સ્વરૂપ પામી જાય છે.
આવા વીર પ્રભુની અંતિમ વાણી ઉર્જાશધ્યયન સૂત્રના વીસમા અધ્યયનમાં અનાથી નિગ્રંથને અષિકાર ચાલે છે. અનાથી મુનિ આત્મ સ્વરૂપમાં રમણતા કરે છે. જેના આત્મારૂપી હીરામાંથી તેજના કિરણેા બહાર નીકળે છે. તેમનું તેજ જોઇ શ્રેણીક મહારાજા અાઈ ગયા. રાજા જેમ-જેમ મુનિની નજીક આવતા ગયા તેમ તેમ મુનિમાં આકર્ષાતા ગયા. મધુએ! આ અનાથી મુનિના દેહ ઉપર આવુ તેજ ને આવેા ઝળકાટ કર્યાંથી આન્યા ? એમણે શરીરને શેાભાવવા માટે પાવડર ને આદિ લગાડયા ન હતા. અને શરીરમાં શક્તિ લાવવા માટે બદામ, પિસ્તા કે મીઠાઇ નહાતા ખાષા કે વિટામીનની