________________
શારદા સાગર
૨૨૯
પ્રાસુક છે. આપ સુખપૂર્વક પધારો. ત્યાં આપના જ્ઞાન-ધ્યાનમાં કોઈ જાતના વાંધે નહિ આવે, એમ કહી મુનિને વાહનશાળા ખતાવી મુનિને એ સ્થાન અનુકૂળ લાગ્યું. તેમણે જઇને ગુરૂને વાત કરી. છે તમારે ત્યાં પૌષધશાળા ? દેહની બધી સગવડ કરી પણ આત્મા માટે શુ ? જેને ત્યાં આવી વિશાળ વાહનશાળા છે તે માતાને ત્યાં સમૃદ્ધિસંસ્કાર અને શૌર્યના ત્રિવેણી સંગમ હતા. દેવ ભવમાંથી ચ્યવીને આવેલા અવંતી સુકુમાર નામે તે માતાને એક પુત્ર છે. તે પુત્ર ઉંમર લાયક થતાં ધનાઢય ઘરની અપ્સરા જેવી છત્રીસ સ્ત્રીએ સાથે લગ્ન કરવામાં આવ્યા છે. દામ દેામ સાહયખી છે. તેવી વિશાળ હવેલીના સાતમે માળે રંગશાળામાં રહી રાત-દ્વિવસ દેવલાક જેવા સુખા ભાગવે છે. વ્યાપાર, રાજગાર, લેવું, દેવું' આદિ વ્યવહારિક કાર્ય માતા ભદ્રા સંભાળે છે. જ્યારે અવતી સુકુસાર તે સુખ-ભેાગમાં રમી રહયા છે.
આ તરફ આ સુહસ્તિ મહારાજ પોતાના વિશાળ શિષ્ય પરિવાર સાથે ઉજ્જયની નગરીમાં ભદ્રા માતાની વાહનશાળામાં પધાર્યા. ભદ્રા માતાને આનંદના પાર ન રહે. પધારા, પધારા શુદેવ! આજે મારે ઘેર માતીને મેહ વરસ્યું. મારે ઘેર સેનાને સૂર્ય ઉગ્યે. મારા આંગણે કલ્પવૃક્ષ ફળ્યા. આજે મારું ઘર પવિત્ર અની ગયું, મહારાજ તા પેાતાના જ્ઞાન ધ્યાનમાં મસ્ત બની ગયા છે. સાધુ પેાતાનામાં મસ્ત છે. જ્યારે ભદ્રા માતાના લાડકવાયા અવતી સુકુમાર ભેગમાં મસ્ત છે. આમ કરતાં સાંજ પડી.
ગાથા સાંભળતાં જાતિ સ્મરણ જ્ઞાન” :- સૂર્યાસ્ત પછી પ્રતિક્રમણુ કરી આચાર્ય મહારાજ પેાતાના શિષ્યેા સાથે મધુર સ્વર અને કોકીલકંઠે સૂત્રની સ્વાધ્યાય કરે છે. તેમાં નલિની ગુલ્મ વિમાનનું વર્ણન ચાલે છે. આ મધુર સ્વરે ગવાતા રાગના માજાઓ હવામાં ફેલાતા ફેલાતા સાતમા માળે જ્યાં અવંતીસુકુમાર ભાગમાં તલ્લીન છે તેના કાને અથડાયા. કાનદ્વારા તેના હૃયમાં પહાંચ્યા ને હ્રયમાં ખળભળાટ મચ્યા. હૃદયમાંથી મગજમાં પહેાંચ્યા તેના મગજનું જ્ઞાનકેન્દ્ર સચેતન બન્યું હવે ભાગને છોડીને સ્વાધ્યાય સાંભળવામાં એકતાન બન્યા જેમ જેમ નલિની ગુલ્મ વિમાનના દેવતાઈ સુખાનુ વર્ણન સાંભળતા ગયા તેમતેમ પ્રમાદ અને વિષયલેાગ તજી એક ધ્યાન લગાવીને સ્થિર ખનતા ગયા ને વિચારણા કરવા લાગ્યા કે આ સંતા જેવું વર્ણન કરે છે તે દેવભવનુ સુખ મેં કયારેક અનુભવ્યુ છે. વિચાર કરતાં કરતાં મન-વચન-કાયાથી સ્થિર થઈ ગયા. તેના રામ રામ વિકસીત અની ગયા આમ ચિંતન કરતાં તેને જાતિસ્મરણુ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું ત્યારે જાણ્યું કે અહેા! હું જ નલિનીશુક્ષ્મ વિમાનમાં હતા ને ત્યાંથી આયુષ્યપૂર્ણ કરીને અહી જન્મ્યા છું. અહીં ઘણું સુખ હાવા છતાં દેવના સુખ આગળ તે કેવું છે? ક્ષીર સમુદ્ર પાસે લવણુસમુદ્ર જેવું છે. હું તે। માનતા હતા કે મારા જેવા કાઇ સુખી નથી પણ આ સુખે તે કંપાંકના ફળ જેવા છે. ક્ષણિક છે. તે