________________
શારદા સાગર
૨૫૩
આજના દિવસ રાહ જોવા માટે સમજાવા, કાલે સવારે તે આપણે ચાગ્ય નિર્ણય કરવાના છે. પણ રાણીના સ્વભાવ છી છે, એ ન સમજે તે શું કરવું ? મહામંત્રી કહે છે તે પ્રજામાં અસતેાષ ફાટી નીકળશે કારણ કે પ્રજાને અજના માટે માન છે. લેાકેા અંજનાને સતી માને છે. અને જો એકાએક કાઢી મૂકવામાં આવશે તે પરિસ્થિતિ બગડી જશે.
મંત્રીજી ! તમારી વાત તદ્દન સાચી છે. કારણ કે પ્રજાને ક્યાં ખબર છે કે પવનકુમારની ગેરહારીમાં અજના ગર્ભવતી થઇ છે ! એટલે કાઇ પણ રીતે કેતુમતીને સમજાવી કાલ સુધી રાહ જોવાનુ નક્કી કરાવી મહામંત્રી મહારાજાની આજ્ઞા લઇને પેાતાના નિવાસસ્થાને આવ્યા. અને પેાતાના ગુપ્ત મંત્રણાલયમાં જઇને તરત પાતાના વિશ્વાસપાત્ર જયનાદ નામના ગુપ્તચરને ખેલાવ્યેા. આ જયનાદ મહામંત્રી શીલ રત્નના વ્યવહાર ચતુર અને માહેાશ ગુપ્તચર હતા. અનેક વિકટ પ્રસ ંગેામાં તેણે પેાતાની ચતુરાઇ અને બાહેાશી દર્શાવી મહામંત્રીનું ચિત્ત હરી લીધું હતું. જયનાદ પ્રણામ કરીને મહામંત્રીની બાજુમાં બેસી ગયા. મહામંત્રીએ તેને બધી વાત સમજાવી. અને એ અંગેની અગત્યની માહિતી મેળવી લાવવા આજ્ઞા કરી. હવે આ ગુપ્તચર અંજનાના મહેલે જશે ને શું માહિતી મેળવી લાવશે તેના ભાવ અવસરે કહેવાશે.
✩
વ્યાખ્યાન ન ૩૧
શ્રાવણ વદ ૨ ને શનિવાર
સુજ્ઞ બંધુએ, સુશીલ માતા ને બહેન !
જગત વનીય, પરમ તારક જિનેશ્વર ભગવંતાએ માનવને જીવન જીવવાની કળા બતાવી છે. જીવના પૂરા સદ્ભાગ્ય હોય તે પરમાત્માની પ્રરૂપેલી પવિત્ર વાણી સાંભળવાના શુભ અવસર મળે. જ્ઞાનીઓ કહે છે હે માનવ ! તેં બધાને ઓળખ્યા પણ તેં તને પેાતાને ઓળખ્યા નથી. હવે સ્વ તરફ્ વળ અને વિચાર કર કે મારું કન્ય શુ ? જ્યારે સ્વ તરłનું ભાન થશે ત્યારે અંતરાત્મા ખાલી ઊઠશે. ઊઠે ઊભા થા. વ્યની કેડી તારી રાહ જુએ છે. જ્યના સાદ તને શું નથી સંભળાતા ? કર્તવ્યૂનું પાલન કરવા તારા જીવનનુ અલિદાન આપી દે. જે વ્યને સમજતા નથી તેની આકૃતિ માનવની છે, પ્રકૃતિ પશુની છે તે કૃતિ રાક્ષસની છે. જો જીવનમાં માનવતાના તેજ પ્રગટાવવા હાય તા સદાચારની સૌરભ માણી લેા. તમે જાણા છે ને કે મહાન પુરૂષ! મહાન કયારે થયા? શું તેમને એ હાથને ખલે ચાર હાથ હતા? ના. જીવનમાં સાચારની સૌરભ ફેલાવી તેથી મહાન થયા. ભગવાન મહાવીર રાજમહેલમાં હતા ત્યારથી તેમના અંતરમાં કર્તવ્યના નાદ ગાજી ઊઠયેા હતેા. શુ મારી જન્મ અને મારું જીવન ચાર દિવાલના ખાનામાં
તા. ૨૩-૮-૭૫