________________
શારદા સાગર
ભાવનાથી તે' એવુ સુંદર ચાર ગાઉનું માંડવુ મનાવ્યું કે જ્યાં ઘાસનું એક તણખલુ પણ રહેવા ન દીધું. જ્યાં લાકડું છે ત્યાં આગ લાગે છે પણ જ્યાં ઘાસ કે લાકડું નથી ત્યાં આગ કયાંથી લાગે ? તે માંડ્યુ અનાવ્યું ને મનવા કાળે એવું અન્યું કે ભયંકર દાવાનળ ફાટી નીકળ્યેા. બધા પશુપક્ષીએ એ માંડલાના આશ્રય લીધો. પણ એક સસલુ રહી ગયેલુ. તારા પગમાં ખણુ જ આવી ને તે પગ ઊંચા કર્યા એટલે સસલુ એ જગ્યાએ બેસી ગયું. તને એની દયા આવી કે જો હું પગ નીચે મૂકીશ તે એ બિચારું' સસલુ ચગદાઈ જશે. એટલે તે પગ અદ્ધર શખ્યા. મધુએ ! કોઇ માણસ દાન કરે તેા ભલે બધુ આપી દે પણ પેાતાને રહેવા માટે જગ્યા તા રાખે ને ? આ હાથીએ તેા પેાતાની જગ્યા પણ સસલાને આપી દીધી. અનુક ંપા એ સમકિતનુ લક્ષણ છે. અઢી દિવસ સુધી દાવાનળ ચાલુ રહ્યા. દાવાનળ મૂઝાયા પછી બધા પશુ પક્ષીએ પોતપાતાના ઠેકાણે ચાલ્યા ગયા. ત્યારે તે પગ નીચે મૂકયા. તને એવી કળ ચઢી ગઇ કે પગ મૂકવા જતાં નીચે પડી ગયા. ભયંકર વેદના થવા લાગી તે સમયે પણ તારા મનમાં દુષ્ટભાવ આવ્યા નહિં કે મેં સસલાને જગ્યા આપી ત્યારે મને આ દુ:ખ થયું ને? તે સમયે તારા મનમાં એવા પિરણામ આવ્યા કે મેં પશુના ભવમાં એક સસલુ ખચાવીને કઇક કર્યું છે. ભલે મારું મરણ થાય પણ એ તે બચ્યું ને? આમ વિચાર કરતાં
મરણ પામ્યા. એ તારા શુભ અવ્યવસાય અને અનુક ંપાના બળે શ્રેણીક રાજાના પુત્ર મેઘકુમાર થયે.
૨૭૭
પ્રભુના મીઠા એ શબ્દે કમાલ કરી. પ્રભુના વચન સાંભળીને મેઘકુમાર ઠરી ગયા. પૂર્વભવને યાદ કરતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. હાથીના ભવ, ભયંકર દાવાનળ, ને એ સસલા ઉપર કરેલી અનુકંપા બધુ નજર સમક્ષ દેખાવા લાગ્યું. અહા ! જીવ ત્યાં તે કેટલું સહન કર્યું...? ને અહીં તારાથી આટલું સહન ન થયું! પ્રભુના ચરણમાં પડી ગયા. નાથ! મારે ગુના માફ કરો. આજે આપે આ પાપીને સંસારના ભયંકર ખ!ડામાં અથડાવા જતે। ઉગારી લીધા છે. મસ, પ્રભુ! આજથી આ શરીર આપને અર્પણ- કરી ઢઉં છું.
જિંદગી કરી સેવા માંડે કુરબાની, બંસરી બજાવી છે સત્ય અહિંસાની, શ્રેષ્ઠ મારગ પામીને કારજ સુધાર્યું...આજ મને સતાએ હેતુ માર્યું.
આ દેહ સતાની સેવામાં આપને ચરણે ધરું છું. ફકત આંખની કીકી હલનચલન થાય છે તેના મટકારા અને શ્વાસેાવાસ કેટલા લેવાય છે ને મૂકાય છે તેને હું ગણી શકતા નથી. એટલું આપનાથી ગુપ્ત રહેશે. ખાકી કઇ ચીજ આપનાથી છાની નહિ રહે. પ્રભુના એ શબ્દ સાંભળીને મેઘકુમારે જીવનમાં અને પ્રકાશ પ્રાપ્ત કર્યાં. ઘેર જવા આવ્યા હતા ને પ્રભુને અર્પણ થઇ ગયા.
મધુએ અણુતા વિના તર્પણુતા નથી. મેઘકુમાર પ્રભુને અર્પણુ થઈ