________________
૨૬૪
શારદા સાગર
હાય તા અડધા ક્લાકમાં બધું ઉપાડીને તૈયાર થઈ જઈએ. અમે મહાન સુખી છીએ અને તમને સુખી કરવા મથીએ છીએ પણ તમને સુખ ગમે છે કાં ?
3
એક વખત અબ્રાહિમ લિન પાર્લામેન્ટની સભામાં જઇ રહ્યા હતા. રસ્તામાં એક કાદવથી ભરેલા ખાખાચીયામાં ડુક્કરને ખેંચી ગયેલું જોઇને તેમને દયા આવી. તેમને થયુ કે લાવને એ ડુક્કરને મચાવતા જાઉં. ગાડીમાંથી નીચે ઉતર્યા ને ડુક્કરને ઊંચકીને બહાર કાઢયું તે પણ એને તે કાદવમાં ગમતુ હતુ. એટલે પાછુ કાદવમાં પડી ગયું. ખીજી વાર કાઢ્યું તે પણ પાછું પડી ગયું. ત્યારે અબ્રાહિમ લિંકને વિચાર કર્યો કે હવે એને એક વખત બહાર કાઢું, પછી જો એની ઇચ્છા ના હોય તે ખેર. ત્રીજી વખત મહાર કાઢ્યું ત્યારે ડુક્કરને વિચાર થયા કે આ બિચારા મને બહાર કાઢવા મથે છે ને હું કાદવમાં પડું છું. કેટલી મારી મૂર્ખાઈ છે! એમ સમજીને ચેતી ગયે. પણ આ મારા ભગવાનના શ્રાવકાને સતા સંસાર રૂપી કાઢવના ખાખાચીયામાંથો બહાર કાઢવા કેટલી મહેનત કરે છે પણ હજુ બહાર નીકળવું ગમતું નથી. સતા કહે છે ચેતી જાવ. ચેતવાને સમય છે. જો નહિ ચેતા તે ચાર ગતિમાં ભમ્યા કશે.
સ્વામી રામઢાસ પરણવા ગયા ત્યારે ગાર મહારાજ ખેલ્યા કે “ સમય વર્તે સાવધાન ’....એક - એ ને ત્રણ વાર મેલ્યા ત્યાં સ્વામી રામદાસ સાવધાન થઈ ગયા. તમે અધા પરણવા ગયા ત્યારે પણ ગેર મહારાજે આવું તે કહ્યુ હશે ને ? તમે કયાં સાવધાન બન્યા? તમે એમ માન્યુ હશે કે હુવે કન્યા આવે છે તેના હાથમાં હાથ મીલાવવા સાવધાન અનેા એમ કહે છે. મધુઓ! ખરેખર તા ત્યાં સાવધાન અનેવાનું છે કે પરણ્યા એટલે ચાર ગતિની ચારીમાં બેઠા. પરણવા ગયા ત્યાં ચારીમાં બેઠા હતા ને ? એ ચારીના ચાર છેડ હાય છે. ને એકેક છેડમાં સાત સાત માટલી હાય છે. હું તા સાંભળેલી વાત કહું છું. મને ખખર નથી. તે એ ૭૪૪=૨૮ માટલી થઇ ને ? મેહનીય કર્મની પ્રકૃતિ પણ ૨૮ છે ને? પચ્ચીસ ચાત્રિ – માહનીયની ને ત્રણ દન મેહનીયની. એ ૨૮ માહનીય કર્મની પ્રકૃતિ છે. તે ચાર છોડ રૂપી ચાર ગતિ છે. એ ચારીમાં પેઠા એ તમને સમજાવે છે કે તું આનંદ-પૂર્વક ચેરીમાં કન્યાની સાથે ફેરા ફરે છે તે તારે ચાર ગતિમાં ભ્રમણ કરવું પડશે. હિંદુમાં ફેશ ફરે છે ને મુસલમાનમાં ના પઢે છે. એ પરણવા બેસે ત્યારે પૂછે છે કે પાણીકી મટકી કબૂલ ? તા મીયાં કહે છે હા, પાણીકી મટકી મૂલ છે. લકડેકી ભારી કબૂલ? તેા કહે છે હા, મને કબૂલ છે. એ સમજાવે છે કે તારે મારું પૂરું કરવા લાકડાની ભારી વેચવા પણ જવું પડશે. તા ત્યાં બધી મૂલાત કરે છે. આ જીવ કેટલે મેાહમાં મસ્તાના બન્યા છે! પણ એને ખ્યાલ નથી કે હું' ધુ` કબૂલ કરું છું પણ ચાર ગતિમાં ફાટ્ઠા ઊડી જશે, તમે ગાડાની ધૂંસરીમાં જોડાવા જાવ ત્યારે સતાને દયા આવે છે પણ તમને તેમાં