________________
શારદા સાગર
મારે ઘેર આવે. પણ કાગડા ખૂબ આગ્રહ કરીને કહે છે ના, એક વાર તમે મારે ઘેર આવા, એટલે હંસ કાગડાની સાથે ગયેા. અને વડલાના ઝડની ડાળીએ બેઠા. જે જગ્યાએ રાજકુમાર સૂતા હતા તેની ઉપર કાગડા ખેઠેલા. એ રાજકુમારના મુખ ઉપર કાગડા ચરકીને ઉડી ગયા. હુંસ તે એસી રહ્યો. કુમારનુ` મેઢુ બગડયુ એટલે ઊંચે જોયુ તા હંસને જોચા. એને ખૂબ ક્રોધ ચઢયા. તેથી તીર માર્યું એટલે હંસ ઘાયલ થઈને તરફડતા નીચે પડયા. ત્યારે કુમાર કહે છે મેં દુનિયામાં કાગડા તા ઘણા જોયા. બધા કાગડા કાળા હાય છે પણ આ તો ધોળા કાગડો છે ત્યારે હુંસ કહે છે–તુ ક્ષત્રિય છે. તે મને તીરથી વીંધી નાંખ્યા તેને મને અફ્સાસ નથી. વહેલા કે મેડા એક દિવસ મરવાનુ તેા છે, પણ તેં મને કાગડા કહ્યો તેનુ મારા દિલમાં પારાવાર દુઃખ છે. મારી આ દશા કેમ થઇ ? મેં કાગડાના સંગ કર્યા માટે હું કુમાર ! મરતાં મરતાં એક શિખામણ આપતા જાઉં છું કે સગ કરે તે સજ્જનના કરજો પણ દુર્જનના સંગ ક્દી કરશે નહિ. જે દુર્જનના સંગ કરશે તેના મારા જેવા હવાલ થશે.
૨૫૧
મધુએ ! દુનના સંગ જીવનમાં સડે કરે છે. જેમ કરડીયામાં એક કેરી ખગડે તે ખીજી ખપી કેરીને ભગાડે છે. આંગળીમાં સડા હાય ને કપાવે નહિ તે પરિણામે આખા હાથ કપાવવાના વખત આવે છે. તે રીતે એક દુર્જનના સંગ થાય તે આખુ જીવન અગાડી મૂકે છે. માટે દુનથી દૂર રહેવુ' સારું. પેલે બ્રાહ્મણ છ મહિના પૂરા થતાં સિંહના બેડ પાસે આવ્યે ને સિહુને એ!લાબ્યા. પણ સિંહ કહે છે ગુરૂદેવ ! તમે મને ઉપદેશ સંભળાવવા આવ્યા છે પણ હજુ મને તમારા વચનનેા ઘા છાતીમાં રૂઝાયે। નથી માટે હવે હું તમારા ઉપદેશ સાંભળી શકીશ નહિ. માટે આ મારી છેલ્લી ભેટ સ્વીકારો ને પાછા સિધાવેા. હવે કદી આવશે! નહિ. અંતે બ્રાહ્મણીને પણ ભાન થયું કે પાડાશણુની સગે ચઢી ન હાત તે આ સ્થિતિ ન આવત.
હવે શ્રેણીક રાજાને મુનિએ કહ્યું કે તુ અનાથ છે તે મારા નાથ કેવી રીતે થઇશ? આ શબ્દો રાજાને કહેવા તે જેવી તેવી વાત ન હતી. પણ સાચા સંતે સાચી વાત સમજાવતી વખતે કાઇની શરમ ધરતા નથી. શ્રેણીકરાજાને જરા દુઃખ તેા થયું પણ પાછી એની વિચારધારાએ વળાંક લીધો કે હું મહાન સમ્રાટ રાજા છું એવું આ સુનિ જાણવા છતાં મને જો અનાથ કહે છે તે તેમાં પણ કઇંક રહસ્ય હાવુ જોઇએ. વળી મારા કરતાં એ ઉત્તમ છે એટલે એ મહાન પણ હાઇ શકે એમાં કોઈ આશ્ચર્ય નથી. આ મુનિની વાત સત્ય લાગે છે. હવે શ્રેણીક રાજા મુનિને તેનું કારણ પૂછશે ને અને વચ્ચે સવાદ ચાલશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર – અંજના ઉપર કેતુમતીને ક્રોધ ભભૂકી ઉઠયા છે. રાજાને કહે છે હવે એ પાંપિણીને જલ્દી વિદ્યાય કરો. પ્રજ્ઞાદરાજા ખૂખ સજ્જન અને વિચારશીલ હતા.