________________
શારદા સાગર
પુદ્ગલથી ભરેલા જગતને પીઠ કરીને આત્માની પ્રકાશમય દુનિયામાં ચાલ્યા જાય છે. પુદ્ગલ તેા વિનાશી છે ને પુદ્દગલથી પ્રાપ્ત થતાં સુખ પણ વિનાશી છે; આત્મા અવિનાશી છે ને તેનું સુખ પણ અવિનાશી છે. મેલે, આ વાત તેા ખરાખર છે ને ? પુદ્ગલનું સુખ વિનાશી છે એટલે જગતમાં સુખ અને દુ:ખના તડકા છાંયડા દેખાય છે. જો અવિનાશી હાત તા કદી કોઈને દુઃખ આવત નહિ.
૨૪૦
એક વખત જીવને સંપૂર્ણ શાશ્વત અને શુધ્ધ સુખની મજાને ખ્યાલ આવી જાય તેા પછી અપૂર્ણ, વિનાશી અને ભેળ સેળવાળા પૌદ્ગલિક સુખાને રસાસ્વાદ માણવાને વિચાર પણ ન કરે. જ્યાં અજ્ઞાન છે ત્યાં આ સંસારના સુખની લાલસા છે. જિંદગીને મહેલ માની રÀાપ મહી, પાનાના મહેલ છે એ મને ખબર પડી નહિ. ખબર નહિ (૨) એ મહેલના નહીં કરવા ભરાસા (૨) આવશે એ કાળ
ક્યારે
....
મધુએ ! આ તમારી જિંઢગી કેવી છે ? ખેલા તેા ખરા, પાનાના મહેલ જેવી ને! પાનાના મહેલ જેવી જિંદગીમાં તમે મહામહેનતે બધી સાધન સામગ્રી વસાવી, ત્યાં યમરાજાએ ફૂંક મારી તમારી જિંદગીને મહેલ કડડડભૂસ કરતેા તૂટી પડ્યેા. જિંઢંગી સમાપ્ત થઇ ગઇ. ફરીને ખીજે ક્યાંય જન્મ થયા ત્યાં નવી દુનિયા, નવી વાતા અને નવા સ ંસાર ઊભા કર્યાં. ફરીને મહામહેનતે પાનાના મહેલ ઊભેા કર્યા ન કર્યો ત્યાં યમરાજાએ ફૂંક મારી ને પાછો મહેલ જમીનદાસ્ત થઇ ગયા ને વળી પાછેા નવા સંસાર ઊભા કર્યા. કેવી આ સંસારની કરૂણતા છે! ને સંસારી સુખાની પાછળ પાગલ અનેલા જીવાની પણ કેવી કરૂણાજનક સ્થિતિ છે! બસ આટલું દ્રષ્ય તમારી નજર સમક્ષ દેખાય કે પાનાના રંગબેરંગી મહેલ ચણાયા ને પડયા. અરે, આમાં હું શું માહ્યા ! તેા પછી તમને સંસારના સુખ પ્રત્યે રાગ નહિ થાય. જડ ચેતનના ભેદને સમજનારા આત્માએ પૌલિક આનંદના આ ક્ષણ ક્ષણુ વિનાશી સ્વરૂપને પકડી પાડે છે ને તેમાંથી ઉદાસીન ભાવે રહે છે. પછી તે આપમેળે પુગલના સબંધ છૂટતા જાય છે. દેહના સમંધ છૂટતા નથી. પણુ અણુચીમય અને વિનાશી સમજીને તેની મમતા પણ છૂટતી જાય છે.
દેવાનુપ્રિયા! આ દેહના સ ંગે ચઢી જીવે અનતા કો બાંધ્યા ને તેના કારણે જીવ અનંત સંસારમાં રઝળ્યે છે. શા માટે? તેનું કારણ તમને સમજાય છે ? જુએ, આ શરીરના પાષણુ માટે તે ઇન્દ્રને મનગમતુ સુખ આપવા માટે જીવને પરિગ્રહની મમતા જાગે છે ને પરિગ્રહ તે પાપનું મૂળ છે. અઢાર પાપસ્થાનકમાં પાંચમું પાપ સ્થાનક છે. એ તેા તમે જાણા છે ને ? પરિગ્રહ દુર્ગતિના દરવાજો ખાલનાર છે. એની