________________
૨૧૮
શારદા સાગર
ટેબ્લેટ નહાતી ખાધી. આ તેજ અને શક્તિ બ્રહ્મચર્યની હતી. બ્રહ્મચ એ આત્માનુ કાહીનુર છે.
માણસ રાજ એક શેર અનાજ ખાય તે ચાલીસ દિવસે એક મણ અનાજ તેના પેટમાં જાય છે. ત્યારે એક મહિને એક તાલા શક્તિ પેદા થાય છે. ને એક તાલે શક્તિ એક વખતના અબ્રહ્મચર્યંના સેવનમાં ખર્ચાઈ જાય છે. પછી ગમે તેવી શક્તિવર્ધક સંજીવનીનુ` સેવન કરેા પણ શક્તિ કયાંથી મળે?
દેવાનુપ્રિયા ! બ્રહ્મચર્ય વ્રતમાં કેટલી તાકાત રહેલી છે તેના સિધ્ધાંતમાં ઘણાં દાખલા મેાજુદ છે. તેમનાથ અને કૃષ્ણ વાસુદેવ એ એ ભાઈ હતા. કૃષ્ણજી મેાટા અને નેમકુમાર નાના હતા. એક વખત તેમકુમાર રમતા રમતા કૃષ્ણની આયુધશાળામાં આવી ચઢયા. ત્યાં શખ પડયા હતા. એ જોઇ તેમકુમારના મનમાં થયું કે આ વળી ક્યું રમકડું છે? એમ સમજીને શંખ હાથમાં લઈને ફૂંક મારી ત્યાં આખી દ્વારકાનગરી ધણધણી ઉઠી. શંખનાદ સાંભળીને આખી નગરીમાં હાહાકાર મચી ગયે કે આ તે કૃષ્ણ વાસુદેવના પંચજન્ય શ ંખને અવાજ છે. આ શંખ કેમ પુકયો? શુ' દ્વારકાનગરી ઉપર કેાઈ શત્રુ ચઢી આવ્યેા છે કે કાઇ માટી આફ્તના વાદળા ચઢી આવ્યા છે ? માણસે ભેગા થઇ ગયા. કૃષ્ણ વાસુદેવ પણુ દોડતા આવ્યા. કૃષ્ણુના મનમાં થયું કે આ શંખ મારા સિવાય કેાઈ ઉપાડી શકે નહિં ને આ તે રમકડાની જેમ ઉપાડીને રમે છે. એની શક્તિ કેટલી હશે ? કૃષ્ણ કહે છે ભાઈ? આ તે શું કર્યું? તેમકુમાર કહે છે મોટાભાઇ! મને ખખર નહિ. હું રમતા રમતા અહીં આન્યા તે આ શ ંખને રમકડું માનીને ઉપાડયા ને સ્હેજે ફૂંક મારી ત્યાં તે આટલું લાક ભેગું થઇ ગયું. ક્રૂષ્ણુના મનમાં થયું કે આ તા મહાન ખળીયા લાગે છે. હજુ નાના છે છતાં તેનાનાં આટલી શક્તિ છે તે મેટ થશે ત્યારે મારું રાજ્ય પણ લઇ લેશે. લાવ તેની શક્તિનું માપ કાઢી લઉં, એટલે કૃષ્ણ કહે છે ભાઈ! હું આ મારા હાથ લાંખા કરું' તેને તું નમાવી આપ. કૃષ્ણે હાથ લાંખે કર્યા. તેમકુમારે સ્હેજ સામાન્ય હાથ અડાડયા ત્યાં કૃષ્ણના હાથ નમી ગયા. નેમકુમાર કહે છે ભાઇ! હવે હું મારા હાથ લાંખા કરુ તમે નમાવી આપે. નેમકુમારે હાથ લાંખા કર્યાં. કૃષ્ણ નેમકુમારના હાથ પકડીને લટકયા, હી ંચકા ખાધા પણ તેમકુમારના હાથ નમાવી શકયા નહિ. ખાલપણુથી તેમકુમારમાં આ શકિત હાય તા ભાવી તીર્થંકરના મળની અને બ્રહ્મચની.
કૃષ્ણ વાસુદેવ હતા. એમની શિકિત પણ જેવી તેવી ન હતી. જ્યારે પદ્મનાભ રાજાએ દેવ મારફ્તે દ્રૌપદીનું અપહરણ કરાવી અમરકા નગરીમાં મગાવી તે સમયે નારદઋષિ મારફત સમાચાર મળ્યા કે દ્રૌપદ્મી અમકકામાં છે ત્યારે કૃષ્ણ વાસુદેવ અમરકકામાં આવ્યા. પછી કૃષ્ણ વાસુદેવે દૂત મારફત
પાંચ પાંડવા અને પદ્મમનાભ રાજાને