________________
૨૨૫
શારદા સાગર ત્યારે પિતાનું બધું બળ એકત્ર કરીને ખીલાને ઉખેડી નાંખે છે ને મુક્તિને આનંદ લૂંટવા જંગલમાં ચાલ્યું જાય છે. પિંજરમાં પૂરાયેલ પિપટ પણ તેમાંથી છૂટવાને ઇચછે છે. પછી ભલેને રત્નજડિત સોનાનું પાંજરું કેમ ન હોય? તે પણ પિપટને એ પાંજરું બંધનકારી લાગે છે. તેવી રીતે સંસારના ગમે તેવા કામ ભેગાદિ સુખ હોય પણ જ્ઞાનીને કેવા લાગે છે?
મીઠા મધુરા ને મનગમતા પણ બંધન અને બંધન છે.
લઈ જાય જન્મના ચકરાવે એવું, દુખદાયી આલંબન છે. હું લાખ મનાવું મનડાને (૨) પણ એક જ એને ઉકાબંધન બંધન... બંધન બંધન ઝંખે મારું મન પણ આતમ ઝંખે છૂટકારે...મને દહેશત
- જ્ઞાની આત્માઓ તે એમ વિચાર કરે કે આ મનુષ્યભવ મહાન પુણ્ય મળે છે તો એ પુરુષાર્થ કરી લઉં કે જીવને બંધનમાંથી સદાને માટે છૂટકાર થઈ જાય. જે ભવને ખટકારે થાય તે કર્મના બંધનમાંથી છૂટકારો થાય. પિંજરામાંથી પિપટ મુક્ત થાય, ખીલેથી ઢેર મુક્ત થાય એ દ્રવ્ય મુકિત છે. જ્યારે આઠ કર્મના બંધનમાંથી જીવની મુકિત થાય તે ભાવમુક્તિ છે.
- બંધુઓ ! હેરને કઈ ખીલે બાંધે ત્યારે એ બંધાય છે, એ જાતે બંધાયા નથી પણ તમને કેઈએ બાંધ્યા છે કે તમારી જાતે બંધાયા છે? તમને તે કઈ બાંધે નહિને? કારણ કે તમે ઢેર નથી મનુષ્ય છે. (હસાહસ) રને તેને માલિક ખીલે બાંધે છે. ને સમય થતાં છોડી મૂકે છે. તેમ આ જીવને પણ જે બીજા કેઈએ બંધનમાં બાંધ્યું હશે તે તે આવીને છોડશે ત્યારે જીવન છૂટકારે થશે. પણ જીવને બીજા કેઈથી બંધનમાં બંધાવું પડયું નથી. જીવ પોતે અજ્ઞાન, કષાય અને મોહાદિ વિભાવદશાને કારણે પિતાને કર્મના બંધનથી બાંધે છે અને જ્ઞમ્યકજ્ઞાન, દર્શન, ચારિત્ર આદિથી જીવ પિતે પિતાને છેડે છે.
બીજા કેઈએ તે જીવને બાંધે નથી પણ કોઈ એમ કહે કે મારા કર્મોએ મને બાંધી રાખ્યો છે એમ માનવું તે પણ ભૂલ છે. કારણ કે કર્મો જીવને કેવી રીતે બાંધે? એ કર્મોને બાંધનારે તે જીવ પડે છે. આપણું જીવે કર્મો બાંધ્યા તે બંધાય. પણ છવ કર્મો ન બાંધે તે કર્મો બંધાતા નથી.
હેય ન ચેતન પ્રેરણું, કેણુ ગ્રહે તે કર્મ,
જડ સ્વભાવ નહિ પ્રેરણું, જુઓ વિચારી ધર્મ જે ચેતનની પ્રેરણા ન હોય તો કમને એગ્ય પગલેને કેણ ગ્રહણ કરે? જીવ જ્યારે પિતાને સ્વભાવ ભૂલીને પરભાવમાં જોડાય છે ત્યારે કર્મ બાંધે છે. છવક્ષણે ક્ષણે રાગ-દ્વેષના ભામાં રમણતા કરે છે તેના બદલે પિતાના જ્ઞાન-દર્શન આદિ ભાવમાં