________________
૨૧૬
શારદા સાગર
ત્રણ દિવસ મુજ ઘેર રહ્યા, તુમ પુત્રથી મુજ પુગી છે આશ, જેમ આવ્યા તેમ પાછા વળ્યા, તેણે કરી મારે સાતમા માસ તે.... સતી રે શિરામણી અંજના
મને મૂકીને તરછાડીને ગયા એટલે તેમના દિલમાં ખૂબ દુ:ખ થયુ ને રાત્રે મારા મહેલે આવીને ત્રણ દિવસ રાકાયા છે. વસતમાલાએ પણ કહ્યું કે અજનાની વાત સાચી છે. હું પણ તે વખતે હાજર હતી. ત્યારે કેતુમતીએ કહ્યું–પ્રેસ, બહુ શાણી ન થા. ચારના ભાઇ ઘટી ચાર. તે સાથે રહીને કેવા ધધ કર્યાં છે તે બધુ હું જાણુ છું. મારાથી કાંઇ અજાણ્યું નથી. એમ કહી વસંતમાલતને પણ ખરાખર ઉધડી લીખી. ત્યારે અજના કહે છે જો આપને મારી વાત સાચી માનવામાં ન આવે તે આ તમારા પુત્રની વીટી જોઇ લે. તે મને આપી ગયા છે. મેં તે તેમને ઘણું કહ્યું કે તમે ખા બાપુજીને જાણુ કરીને જાવ પણ તે શરમના કારણે આવ્યા નહિ ને મને કહ્યું કે કોઇ એવા પ્રસંગ અને તા આ મારા નામ વાળી વીટી બા-બાપુને બતાવજે. ત્યારે સાસુ કહે છે મારે પુત્ર તને નજરે જોવા પણ ઈચ્છતા ન હતા ને તે તને વીટી ક્યાંથી આપે ? પણ તે વીંટી ચેરી લીધી હશે! એક તે તું કુસતી છે ને પાછી ચેટ્ટી. પશુ છે, અંજનાના માથે સાસુજીએ બે કલક ચઢાવ્યા. અજના સાસુના વચન સાંભળી બેભાન થઈને પડી ગઇ. હજુ એના માથે કેવા દુઃખના ડુંગર તૂટી પડશે ને શુ ખનશે તેના ભાવ અવસરે કહેવાશે.
✩
વ્યાખ્યાન ન –૨૭
શ્રાવણ સુદ ૧૩ ને મંગળવાર
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતા ને બહેને!
અનંતજ્ઞાની પ્રભુ મહાવીરસ્વામીએ આત્મ સાધનાના મહાન માર્ગ બતાન્યા છે. પોતે જીવનમાં અપનાવ્યુ પછી ભવ્ય જીવેાને ઉપદેશ આપ્યા છે. સજ્ઞ શ્રી મહાવીર પ્રભુ એ ભવમાં મેક્ષે જવાનું નકકી જાણવા છતાં ઘરખાર છે।ડીને અણુગાર અન્યા ચારિત્ર લેતાંની સાથે ચેથ્થું મનઃ પર્યાય જ્ઞાન ઉત્પન્ન થયું. દરેક તીર્થંકર ધ્રુવ માટે આ નિયમ છે કે ગર્ભમાંથી તેમને ત્રણ જ્ઞાન હાય અને દીક્ષા લેતી વખતે ચેાથું જ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. આવા પ્રભુએ દીક્ષા લઈને વિહાર કર્યો ત્યારે તેમની પાછળ ભાઈ – ભાભી, પત્ની, પુત્રી આદિ આખા રાજ્ય પરિવાર રડતા ઝૂરતા તેમની પાછળ ચાલ્યા, કાળા કલ્પાંત કરવા લાગ્યા. અહે। પ્રભુ! અમને એકલા મૂકીને કયાં ચાલ્યા ? એક વાર તે અમારા સામું જુએ. પણ ભગવાને કોઇના સામે દૃષ્ટિ પણ કરી નહિ. દીક્ષા લઈને એકાકી ચાલી નીકળ્યા. ચાવીસ તીર્થંકરમાં એકલા દીક્ષા લીધી હાય તા ભગવાન મહા
-
તા. ૧૯-૮-૭૫