________________
શારદ સાગર
કણુ પ્રભુની સો નારીઓ, એ છે પૂરી કામણગારી, વિવાહની વાત કરીને મન ડેલાવવા લાગી(૨) નેમ પ્રભુના ચરણ કમળની લગની અમને લાગી....(૨)
જોબન વયમાં રાજુલ જેવી રમણી જેણે ત્યાગી...(ર) કૃષ્ણની પટ્ટરાણીઓ આંખના મચકારા કરવા લાગી. દિયરની મીઠી મજાક ઉડાવવા લાગી ત્યારે નેમ સહેજ હસી ગયા ને મૌન રહ્યા. એ મૌનને એમણે એ અર્થ કર્યો કે કેમકુમારને પરણવાની ઈચ્છા છે. એટલે કૃષ્ણજીએ તાબડતોબ સુશીલ કન્યાની શોધ કરી રાજેમની સાથે કેમકુમારનું સગપણ કર્યું. ખૂબ ઠાઠમાઠથી નેમકુમાર રાજેમતીને પરણવા ગયા ને તારણેથી પાછા ફર્યા, શા માટે?
પશુઓને પિકાર સુણીને, નેમજીને અંતર અનુકંપા જાગી, -
પશુડા છેડાવી પાછા ફરીયા, આશા ભરી એક અબળાને ત્યાગી, વરણાગી વર વીતરાગી બની જાય. રાજુલની આખે આંસુડા વહી જાય. આંગણે આવેલા નેમ પાછા વળી જાય, કેડભરી કન્યાનું કાળજુ કપાય.
નેમકુમાર તેરણે ગયા. એક બાજુ મધુર વાજિં વાગે છે, ને બીજી તરફ પશુઓની કરૂણ કીકીયારીઓને સ્વર સાંભળે. કેમકુમાર દયાના દરિયા હતા. પશુઓને પણ સંજ્ઞા છે. તે પિતાના બચ્ચાને પોતાની ભાષામાં કહી રહ્યા છે કે તમે રડશે નહિ. આ પરણવા આવનાર નેમકુમાર દયાળુ છે તે આપણે વધ કરવા નહિ દે. પશુઓ નેમકુમારને ઓળખતાં ન હતાં. પણ જેમકુમારના અંતરમાં રહેલી કરૂણાનું આંદોલન હતું. પશુઓનું કરૂણ રૂદન સાંભળી નેમકુમાર પોતાના સાથીને કહે છે.
कस्स अट्ठा इमपाणा, एए सव्वे सुहेसिणो। वा.हिं पंजरेहिं च, सन्नि रुध्धाय अच्छहि ॥
ઉત્ત. સૂ. અ. ૨૨ ગાથા ૧૬ આ બધા પ્રાણીઓ સુખના ઈચ્છુક છે, એમને શા માટે પાંજરામાં પૂર્યા છે ને તેઓ શા માટે કરૂણ આક્રંદ કરી રહ્યા છે? ત્યારે સારથી કહે છે -
"अह सारही तओ भणइ, एए भद्दाउ पाणिणो। તુ વિવાહ Mનિ, મોલાવેલું વડું ન ”
ઉત્ત. સૂ. અ. ૨૨, ગાથા ૨૭ હે નેમકુમાર! આ બધા નિર્દોષ પ્રાણીઓનો તમારા લગ્ન પછી જાનમાં આવેલા જાનેયાઓને ગેરવ દેવામાં આવશે ને હજારો પ્રાણીઓની કતલ થશે. ત્યારે કરૂણાના સાગર નેમનાથ ભગવાનને આ સાંભળી અરેરાટી થઈ. અહા ! એકની સાથે સબંધ બાંધવા