________________
રા સાગર
૧૫
S
अणाहोमि महाराय, नाहो मज्म न विज्जई । अणुकम्पगं सुहिं वावि, किंचि नाभिसमेमहं ॥
ઉત્ત. સ. અ. ૨૦, ગાથા , હે મહારાજા ! હું અનાથ હતું. બંધુઓ ! કોઈ પણ માણસ આપણને જે જાતને પ્રશ્ન કરે તે સમયે તેને સમચિત જવાબ મળે તે એની શંકાનું સમાધાન થાય છે. બધું કામ સમયેચિત હોય તે તેમાં લાભ છે. જેમાસું આવે ત્યારે ખેડૂત સેડ તાણીને સૂઈ જાય ને ઉનાળામાં ખેતરમાં બીજ વાવવા જાય તે લાભ મળે તેવી રીતે દરેક કાર્યોમાં સમય સૂચકતા વાપરવાની જરૂર છે. અહી જેમ અનાથી નિશે શ્રેણીક રોજાને સમચિત જવાબ આપે તે રીતે ઉત્તરાધ્યયન સૂત્રના અઢારમા અધ્યયનમાં સંયતિ રાજાને અધિકાર આવે છે.
સાચે સંયતિ કેણુ?: સંયતિ એટલે શું? સંયતિ. જેણે પિતાની પાંચ ઈન્દ્રિઓ અને છછું મને સારી રીતે યત્નાપૂર્વક સંયમમાં રાખ્યું છે તેનું નામ સંયતિ. જે સમ્યક પ્રકારે ઈન્દ્રિઓનું દમન કરે તે સાચે સંયતિ છે. પણ અહીંયા જે સંયતિ રાજાની વાત ચાલે છે તે સંયતિ રાજા પહેલા સાચે સંયતિ ન હતું. આ સંયતિ રાજા
એક વખત શિકાર કરવા માટે ગયા હતા. ત્યાં તેમણે એક હરણીને વીંધી નાંખી. પિતાના શિકારને શોધતા શોધતા તે આગળ ચાલ્યા તે હરણને મુનિના પગ આગળ પડેલી જોઈ. તે મુનિનું નામ ગર્દભાળી મુનિ હતું. મુનિ તે ધાનાવસ્થામાં હતા. એમને બહારની કાંઈ ખબર નથી પણ આ સંયતિ રાજાના મનમાં થયું કે મેં મોટી ભૂલ કરી. આવા મહાન ત્યાગી મુનિની હરણને મેં વધી નાંખી છે તે આ મુનિને માટે અપરાધ કર્યો છે. સંયતિ રાજાને આ વિચાર કેમ આવ્યા? હરણી મરી ગઈ એટલે નહિ. હરણી મરી ગઈ તેને અફસેસ નથી પણ એ હરણી મુનિની હતી ને મારાથી એ મરી ગઈ. આ મુનિ ધ્યાનમાંથી જાગૃત થશે ને તેમની હરણને વીંધાયેલી તે મારા ઉપર કોપાયમાન થશે કારણ કે આ સમહાન શકિતધારી હોય છે. સિંહની બેડમાં હાથે નાખ સારે છે. પણ આવા સંતેને સંતાપવામાં સાર નથી. જે એ મારા ઉપર કપાયમાન થશે તો મારું તે મત થશે એટલું નહિ પણ “વષે તેTT TTT % નોકિલો ” એ કેધાયમાન થયેલા સંત તેમના સંયમના તેજથી કરે મનુષ્યને બાળી શકે. આ મુનિ કે પાયમાન થશે તે હું શું કરીશ ? એવા ભયથી રાજો થરથર ધ્રુજવા લાગ્યા અને મુનિના ચરણમાં પડીને વિનંતી કરવા લાગ્યા કે હે મુનિશજ! મને ખબર નહિ. મેં આપની નિદોષ હરણીને વધ કર્યો. મારી મોટી ભૂલ થઈ ગઈ છે તે “સર્વ પર છે તને ” હે ભગવંત! આપ મારે અપરાધ ક્ષમા કરે. હું સંયતિ સજા છું. આપ મારી સાથે છે. આ રીતે ખૂબ વિનવણું કરે છે પણ મુનિ તે