________________
૧૯૮
શારદા સાગર
ન
કાઈન . હતુ. અને સટના સમયે કામ આપે તેવા મારે કોઈ મિત્ર પણ ન હતા. આ રીતે મારી રક્ષા કરનાર કાઇ ન હાવાથી મેં દીક્ષા લીધી છે. આ મુનિના જવાખથી તમે તેા એમ માની લેા કે આ કાઈ રખડતા માનવી હશે. એને ખાવા-પીવાનુ નહિ હાય, રહેવા ઘર નહિ હાય ને તેના સગાવહાલા પણ તેની સંભાળ નહિ રાખતા હાય એટલે દીક્ષા ન લે તે શું કરે ? તમે કહેા છે ને કે “નારી સુઇ, ગૃહસપત્તિ નાશી, સુડે મુંડાય ભયે સંન્યાસી ” આ કહેવત પ્રમાણે ાચ તેની સ્રી મરી ગઇ હશે, સંપત્તિ નાશ પામી હશે એટલે મસ્તક મુંડાવીને સાધુ બની ગયા હશે. તમે તે આવું માની લે ને ? પણ શ્રેણીક રાજા એમ માની લે તેવા ન હતા. મહાન બુદ્ધિશાળી હતા. રાજાના મનમાં થયું કે શું આ પૃથ્વી ઉપર યાધના વિનાશ થયા હશે ? કોઈ અનાથ ખળકા હાય તા તેને માટે અનાથાશ્રમ છે, અનાથ ખળકોને અનાથાશ્રમમાં આશ્રય મળે છે. તે શું આ મુનિને કયાંય આશ્રય નહિ મળ્યા હાય? આ વાત માનવામાં આવતી નથી.
"7
આ મુનિ આવી શારીરિક સંપત્તિથી યુકત હાવા છતાં એમ કહે છે કે હું અનાથ છું. તા મને તેા એમની વાત એવી લાગે છે કે જેમ રત્નચિતામણી કહે કે મને કોઈ રાખતું નથી, કલ્પવૃક્ષ કહે કે મારા કાઈ આદર કરતું નથી અને કામધેનુ કહે કે મને કાઈ ઉભા રહેવા સ્થાન આપતું નથી. જેમ રત્નચિંતામણી, કલ્પવૃક્ષ કે કામધેનુને કોઇ આદર ન આપે તે વાત ખિલકુલ અસ ંભવિત છે તેમ આ મુનિનું શરીર શખ, ચક્ર, પદ્મ આદિ શુભ લક્ષણૈાથી યુક્ત છે તે એમને કોઇ નાથ ન હોય, રક્ષણ કરનાર ન હોય, કે મિત્ર ન હાય એ કેમ બની શકે? હુસા જે માન સરાવરમાં રહેતા હેાય તે સરાવર વરસાદના અભાવે ક્દાચ સૂકાઇ જાય તા હંસા ખીજા સરાવરના આશ્રય કરી લે પણ તેની ચાંચમાં દૂધ અને પાણી અલગ કરવાના ગુણ છે તેને કોઇ લઇ શકે નહિ. તે રીતે આ મુનિનું મુખડું જોતાં લાગે છે કે તે જાણે મહાન સમૃધિવાનના પુત્ર હશે! તેા તેમને કાઇ નથી એ વાત માની શકાય નહિ, આ રીતે શ્રેણીક રાજા વિચાર કરે છે.
તમને સાધુને જોઈને આવા વિચાર આવે છે? “ના”. કારણ કે તમારી ટ્રુષ્ટિમાં સાધુ ખિચાશ છે. પણ ભાઈ1 બિચારા અમે નથી તમે છે. અમે તો બહાદુર સિંહ જેવા છીએ. તમારી દશા કેવી છે? સિંહને કાઈ ગાળી મારે તેા ગાળી મારનારને શેાધીને તેની સામે ઝઝૂમે. પણ કૂતરાને કાઇ લાકડી મારે તે ચાલ્યું જાય પણ પાછું એને કોઇ તૂ-ત-કરે તે પાછું દોડતું આવે. તે પેલા ઘાને ભૂલી જાય છે. તે રીતે. સંસારમાં ક્યારેક ક્લેશમય વાતાવરણ સર્જાઇ જાય ત્યારે ઘડી એ ઘડી સમજાઇ જાય કે આ સંસાર ખોટો છે. કુટુંબ પ્રત્યેથી પ્રેમ ઉતરી જાય ને એમ થાય કે જાણે દીક્ષા લઈ લઉં. પણ જ્યાં બે કલાક થયા, ઉભરા શાંત થયા, એક ખીજા ઉગ્ર મનીને જે વચના ઓલ્યા તેની વેઢના હજુ મટી નથી છતાં પેલા બધા મીઠું મીઠું ખેલવા લાગ્યા ત્યાં ભાઈસાહેબ એમના