________________
૧૯૬
શા સાગર
ધ્યાનમાં મગ્ન હતા એટલે કંઈ બોલ્યા નહિ. મૌન રહ્યા. તેથી રાજા ખૂબ ભયભીત બનીને થરથર ધ્રુજવા લાગ્યા. કારણ કે મરવું કોઈને ગમતું નથી. “સર્વે નવા વિ રૂતિ , ગીવિવું ન મરષ્મિાં ” દુનિયાના દરેક જી જીવવાને ઈચ્છે છે. અરે, સ્વપ્ન આવે કે મારું મરણ થયું તે પણ હાય લાગી જાય છે કે હું મરી જઈશ? એટલે સ્વપ્નમાં પણ મરવું ગમતું નથી. રાજાને મરણને ભય લાગ્યો. મરણના ભયથી રાજા મુનિને ખૂબ આજીજી કરે છે. પણ મુનિ તે ખૂબ ગંભીર હતા. અધુરો ઘડો છલકાય છે પણ ભરેલે છલકાતું નથી. તેમ ગંભીર આત્માઓ જલ્દી બોલતા નથી. ને કદાચ બેલે તે ખૂબ વિવેકપૂર્વક બેલે છે. અહીં મુનિએ ધ્યાનપાળી આંખ ખેલી. બાજુમાં વી ધાએલી હરણ પડી છે. રાજા મુનિને વિનવે છે. આ જોઈ મુનિ પરિસ્થિતિ સમજી ગયા. રાજા જેનધર્મી ન હતા એટલે તેમને ખબર ન હતી કે મુનિ આવા હરણ તેમજ બીજા પ્રાણીઓને પાળે નહિ.
- મુનિ કહે છે હે રાજન! તને મરણને ડર લાગે છે ને? તે સાંભળ. માંગે છે તેવું આ૫ -
अभओ पत्थिवा तुभं, अभयदाया भवाहिय। अणिच्चे जीवलोगम्मि, कि हिंसाए पसज्जसि ॥
ઉ. સૂ. અ. ૧૮, ગાથા ૧૧ તને મારા તરફથી અભય છે. કેઈ માણસને ફાંસીની સજા જાહેર કરીને પછી તેને કેઈ બરફી, પેંડા, ને મેવા આપે તે તેને ખાવું ભાવે ખરું? ના. પણ કહે કે તારી ફાંસી માફ તે બોલે તેની ભૂખ પણ મટી જાય ને? ગર્લભાળી મુનિએ રાજનને કહ્યું. તને અલાય છે. આ શબ્દ સાંભળી સંયતિ રાજાને ગભરાટ મત ગ. મરણને લય. ગયે એટલે બધું ગયું.
, બંધુઓ ! તમને પણ જન્મ-જરા અને મરણને ભય લાગ્યા છે? જે જન્મ-મરણને ભય લાગ્યું હોય તે વીતરાગ વચનમાં શ્રદ્ધા, કશ. એક વખત વીતરાગ વચનમાં શ્રદ્ધા આવી એટલે સાર્શન પ્રાપ્ત થવાનું ને જ્યાં સમકિત આવે એટલે મોડામાં મેડો અર્ધપુદગલ પરાવર્તન કાળમાં અવશ્ય જીવને મોક્ષ થવાને. ખરેખર રાજાને મુનિને ભેટો થયો તે તેના કલ્યાણને માર્ગ છે.
મુનિ કહે છે હે રાજન! તને જેમ અભય ગમે છે તેમ બીજા છને પણ અભય ગમે છે. કંઈને મરવું ગમતું નથી, માટે તમે પણ “માયા મતાહિક ” બીજાને અભયદાન આપે. આ મનુષ્યભવમાં તમે પૂર્વના પુણયથી રાજ્યના સુખ ભોગવી રહ્યા છે પણ તે સુખ અને રાજ્યવૈભવ બહું અનિત્ય છે. આ અનિત્ય રાજભવના સુખમાં પડીને તું હિંસામાં કેમ રચ્યોપચ્ચે રહે છે. હે રાજન્ ! હિંસા કરવાથી જીવ