________________
શારા સાગર
૨૦૫
કિનારે આવી ચઢ્યા. સાત સાત દિવસના ભૂખ્યા તરસ્યા હોવાથી બેભાન અવસ્થામાં પડયા હતા. સવાર થતાં શીતળ પવનની લહેરો આવતાં બંને ભાનમાં આવ્યા. ભૂખને લીધે શરીર કરમાઈ ગયું હતું. આજુબાજુ નજર કરતાં ફળ ફૂલથી યુકત સુંદર ઉપવન જોયું. એટલે પરણે ઊભા થઈને ફળ લાવ્યા ને પિતાની સુધા શાંત કરી. આ સમયે બંનેના મસ્તક ઉપર કોઈ વ્યક્તિ એ હાથ મૂકો, ઊંચે દષ્ટિ કરી તે સ્વર્ગની અસરને શરમાવી દે તેવી રૂપ સુંદરીને જોઈ.
મોટા ભાઈએ તેને પૂછયું કે તું કોણ છે? ત્યારે તેણે જવાબ આપે કે આ રત્નાદ્વીપની અધિષ્ઠાતા ચણ નામની દેવી છું. એ દેવીના હૈયામાં ભેગની ભીષણ નદી વહેતી હતી. ભૂલા પડેલા સાગર પ્રવાસીઓ તેના ક્રૂર પંજામાં સપડાઈ જતા હતા. જે તેના પંજામાં સપડાય તેના દિવ્ય નૂરને ચૂસીને કાયા હાડપિંજર બનાવી તેમને યમસદને પહોંચાડતી હતી. આ બંને ભાઈઓ તે દેવીના મોહપાશમાં જકડાયા. બંને ભાઈઓની કાયામાં યુવાનીને ગુલાબી નશો રમી રહી હતે. અને તેના મેહમાં અંધ બની ગયા. અને સ્વર્ગીય સુખ ભોગવવામાં મુગ્ધ બની ગયા. આ સુખમાં વીસ પચ્ચીસ દિવસ પસાર થતાં એક દિવસ દેવીએ કહયું કે મારે જરૂરી કામે બહાર જવાનું છે. કામ પતાવીને જહદી પાછી આવી જઈશ. તમે બંને સુખેથી આ વિશાળ મહેલમાં રહેજો. આ ત્રણે દિશાના ઉદ્યાનમાં ફરવા માટે જજે પણ દક્ષિણ દિશાના ઉદ્યાનમાં જશે નહિ. આ પ્રમાણે કહી દેવી તે ચાલી ગઈ. ,
આ બંને ભાઈઓના મનમાં કેતુક ઉત્પન્ન થયું. કુદરતનો નિયમ છે કે જ્યાં જવાની મનાઈ હોય ત્યાં જવાનું મન જલ્દી થાય છે. બંને ભાઈઓ દેવીએ ના પાડવા છતાં દક્ષિણ ઉદ્યાનમાં ગયા. ત્યાં તે અત્યંત દુર્ગધ આવવા લાગી. થડે દૂર ગયા ત્યાં મંદિરમાં એક ભવ્ય યક્ષ મૂર્તિ છે. ત્યાંથી નીકળી આગળ જતાં હાડકાના ઢગલા ને રૂધિરને છંટકાવ જે. થોડા આગળ ગયા ત્યાં શૂળી ઉપર ચઢાવેલા યુવાન પુરૂષને છે. તે પાણી વિના તરફડતે હ. તેને બચાવવા પાણી લાવીને પાયું. ને પૂછયું ભાઈ તારી આ દશા કેમ થઈ? ત્યારે પેલા યુવાને પિતાની કરુણ કહાણી કહીને કહ્યું કે આ દુષ્ટ દેવી મારા જેવા તમારા હાલ કરશે. જો તમારે બચવું હોય તો શેલક યક્ષના શરણે જાવ. તે સિવાય બીજું કઈ બચાવે તેમ નથી. બંને ભાઈઓ દેવીના પાશમાંથી છૂટવા યક્ષના શરણે ગયા. એક શરતેં શરણું મળ્યું કે એ દેવી ગમે તેવી લાલચ આપે તે પણ તમે પાછું વાળી તેના સામું જોશે નહિ. જે. એના સામું જશે તે મારી પીઠ ઉપરથી ગબડી પડશે. યક્ષ અશ્વરૂપે પિતાની પીઠ ઉપર બેસાડી વાયુ વેગે બંનેને લઈને ચાલે.
વાસના વિષયથી દૂર રહે – પેલી દેવી કામ પતાવી પાછી આવી. પેલા