________________
શરદા સાગર
૧૯૯
તરફ આકર્ષાયા. બોલે હવે તમને કેવા કહેવા? (હસાહસ). આ સંસાનું સુખ ગીલેટ ચઢાવેલા સેના જેવું છે. ઉપરથી ભભકા દેખાય છે પણ અંદર કાંઈ નથી. તમારા સંસાર ઉપરથી ઉજળો સાકરના ઢગલા જે તમને દેખાતે હેય પણ અંદરથી તે મીઠાના ઢગલા જે ખારે છે. જ્યારે અમારા સંયમના સુખ સાકરના ઢગલા જેવા છે. સાકર કરતાં પણ વધારે મીઠા છે. આ મીઠાશને સ્વાદ એક વાર ચાખે તે ખબર પડે ને?
જ્યાં ભૌતિક સુખના ટુકડા માંગવાની ભૂખ મટતી નથી ત્યાં આ સુખ "કયાંથી ગમે? અરે, કંઈક તે એવા ભેગના ભિખારીઓ છે કે જ્યાં ત્યાગ કરવાનું સ્થાન છે. ભેગને ભૂલવાનું સ્થાન છે ત્યાં જઈને પણ ભોગના ટુકડાની ભીખ માંગે છે. મુખને માંગતા પણ નથી આવડતું, એક ભકતે ગાયું છે કે , " તમ કને શું માંગવું એ અમે ના જાણીએ,
" . - તમે જેનો ત્યાગ કર્યો એ જ અમે માગીએ. દેવાધિદેવ તમે મોક્ષ કેરા દાની, અમે માગનારાં કરીએ નાદાની પારસની પાસે અમે પથરાએ માગીએ તમે જેને ત્યાગ કર્યો
સવારમાં ઊઠીને તમે એવું ચિંતન કરે છે, કે હે સિદ્ધ ભગવંત! સિદ્ધાસિદ્ધિ મહિસતુ મને તમારા જેવી સિદ્ધ દશા કયારે પ્રાપ્ત થશે? ભગવાન તે મોક્ષ માર્ગના બતાવનારા છે. પણ માગનારા એવા નાદાન છે કે બસ, એને ગમે તેટલા સુખો ભેગવ્યા છતાં હજુ એની ભૂખ મટી નથી એટલે ભૌતિક સુખાની માંગણી કરે છે. જ્યાં પારસમણી હોય ત્યાં પથ્થર મંગાય? પારસમણુને લેખંડ અડાડે તે સુવર્ણ બની જાય. તેમ જેમણે ભૌતિક સુખેને ત્યાગ કર્યો છે, રાજમહેલને જેલ માનીને નીકળી ગયા તેમની પાસે ભૌતિક સુખ મગાય માગનારા માગે તે કેવી મૂર્ખાઈ કહેવાય? એકવાર એવું માગી લે કે ફરીને માંગવું ન પડે.
છે : . એક વખત કૃષ્ણ વાસુદેવને ત્યાં ચાર્જુન અને દુર્યોધન બંને પ્રભાતના પહેરમાં આવ્યા. દુર્યોધન-પહેલે આવીને કૃષ્ણના માથે બેઠા ને અર્જુન પણ પાસે બેઠે. કૃષ્ણ મહારાજા બેઠા થયા એવી સીધી દષ્ટિ અર્જુન ઉપર પડી કૃષ્ણજી પૂછે છે, અર્જુના કેમ, અત્યારના પહેરમાં?? ત્યારે દુર્યોધન કહે છે હું એનાથી પહેલા અ ચૅ છું. કૃષ્ણજી કહે મારી દષ્ટિ જેના ઉપર પહેલી પડી એ પહેલો. અર્જુનછ તે ઉદાર દિલના હતા એટલે કહે છે ભલે, એને જે માગવું હોય તે માગી લેવા દે, પછી હું માગીશ. કૃષ્ણ કહે છે: બોલે દુર્યોધતમ-તમેશું લેવા આવ્યા છે ? દુર્યોધન કહે છે, મારે યુદ્ધમાં જવાનું છે માટે આપની પાસે જેટલે શસ્ત્ર સરંજામ હોય તે બધા મને આપી દો. એક પણ શસ્ત્ર ને રહેવું જોઈએ.” કૃષ્ણ કહે ભલે. દુર્યોધને બધા શસે માગી લીધા ત્યારે અર્જુનને કહે છે તમે બને સામાસામી યુદ્ધ ચઢવાના છે તેને માટે શાની માંગણી