________________
૨૦૦
શારદા સાગર
કરવા આવ્યા છે. પણ હું અર્જુન ! યુદ્ધના બધા શસ્ત્ર દુર્યોધને માંગી લીધા. હવે તુ. શું માંગીશ? ત્યારે અર્જુન કહે છે પ્રભુ! મારે ખીજુ કાંઇ નથી હતું. મારે તે તમે એકજ જોઈએ છે. હુ યુદ્ધમાં જાઉં ત્યારે તમે મારા રથમાં બેસો. જેના થમાં ખુદ્દ ભગવાન બિરાજે તેના કદી પરાજય થતા નથી. એટલે તમે એક મારી સાથે હશે તે મારા વિજ્જ છે. એટલે મારે ખીજુ કાંઇ ન જોઈએ.
બંધુઓ ! આનુ` નામ માગતા આવડવુ કહેવાય. તમે પણ પ્રભુ પાસે એવું માંગી લે. રાજ એવી પ્રાર્થના કરો કે હે પ્રભુ! મને તારા જેવી સ્થિતિ ક્યારે પ્રાપ્ત થશ હું સંસારના ત્યાગ કરી. સચમી કયારૅ અનીશ” તે જે રાગ-દ્વેષના ત્યાગ કર્યો તે મારામાં હજુ ભરેલા છે. એના કયારે ત્યાગ કરીશ ? એવુ માગે. માગીને બેસી રહેવાનુ નથી, માંગવાની સાથે પ્રભુએ જેવા પુરુષાર્થ કર્યો એવા તમે કરાઇ તે ભવનમાં અંત આવશે. અનાથી મુનિએ કહ્યુ - હું અનાથ છું તેથી શ્રેણીક રાજાને ખુબ આશ્ચર્ય લાગ્યું ને તેમનું મુખડું મલકી ગયું. હવે તે મુનિને શું કહેશે તેના ભાવ અવસરે.
✩ વ્યાખ્યાન નં.–૨૫
“ બ્રહ્મચર્યના મહિમા ’
W
શ્રાવણ સુદ ૧૧ને રવિવાર
સુજ્ઞ બંધુઓ, સુશીલ માતા ને બહેને !
હું અનંત જ્ઞાની ભગવતા જગતના જીવાને કહે છે, હું આત્મા અનંત કાળથી આ સંસારમાં જ્ઞાનના કારણે વિવિધ પ્રકારના દુઃખા તું ભાગવી રહયા છે. હવે એ દુઃખાથી મુકત થવું હાય ને સાચું સુખ મેળવવુ હાય તા તારી ષ્ટિ બદલવી પડશે. ષ્ટિ એ પ્રકારની છે. એક આધ્યાત્મિક દૃષ્ટિ ને ખીજી ભૌતિક દૃષ્ટિ. આધ્યાત્મિક દૃષ્ટિ અને ભૌતિક દૃષ્ટિ વચ્ચે અંતર છે' જેની દૃષ્ટિ ભૌતિક સુખ તરફ્ છે તે એમ માને છે કે જેટલી ભૌતિક સાધનાની વૃદ્ધિ તેટલી પ્રગતિ છે, ત્યારે જેની દૃષ્ટિ આધ્યાત્મિક સુખ તરૂ છે તે એમ માને છે કે જેટલા ભૌતિક સાધના અને ભૌતિક સુખા વધશે તેટલી આત્માની પ્રગતિ અટકશે.
તા. ૧૭-૮૭૫
અંધુએ ! જીવને જયાં સુધી આધ્યાત્મિક સાધનાનું મૂલ્ય સમજાયું નથી ત્યાં સુધી જીવ ભૌતિક સાધનાની પાછળ ભમવાના. આધ્યાત્મિક સાધનાનું મૂલ્ય સમજાઇ ગયા પછી ભૌતિક સાધના સહેજે છૂટી જશે, બીજાની ક્યાં વાત કરવી? આપણા ભગવાન મહાવીરના જીવન પ્રસંગે વિચારા, જ્યારે ભગવાન દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે તેમના ભાઈ નદીવને કયું કે ભાઇ ! આવું માટુ રાજ્ય, વૈલવ અને સુખ છોડીને તમે સયમની