________________
શારદા સાગર
છે.
અનંતકાળથી પાછળ પડેલા જન્મજરા અને મચ્છુના ત્રાસમાંથી સદ્દા મુકત બને છે. એ પ્રભુની ઉપદેશધારાનુ જોસમ ધ વહેલું નીર અનેક આત્માઓની જીવનનીકાને સંસાર સાગરના કિનારે પહોંચાડવામાં આધારભૂત ખની જાય ચામાસામાં સારે વરસાદ વરસે છે ત્યારે અનાજ ખખ પાકે છે. ત્યારે વેપારીએ ઠેરઠેર અનાજની દુકાને ખાલે છે ને ગ્રાહકા અનાજ ખરીદે છે. તેમ ભગવાનની ઉપદેશધાશમાંથી આચાય – ઉપાધ્યાય અને અન્ય સંતે તેમાંથી દાન-શીયળ-તપ-ભાવ આદિ માલની દુકાના ખાલે છે. તેમાંથી આત્માથી જીવા રૂપી ગ્રાહકો વગર મૂલ્યે તેમાંથી તેને જે પસંદ પડે તે માલ લઇ જાય છે, તમારી દુકાનોમાં પૈસા આપીને ખરીદી કરવી પડે છે. દુકાનામાં મુનીમા, નાકરાને પગાર આપીને રાખવા પડે છે, જ્યારે અમારા પ્રભુની આ દુકાન આવા વિષમકાળમાં કોઈ પણ જાતના પગાર વિના સતા નિઃસ્વાર્થ ભાવે ચલાવે છે. આ પ્રભાવ પ્રભુની વાણીનેા છે. અમારી દુકાને પાંચમા આરાના છેડા સુધી એછાવધતા પ્રમાણમાં ખુલ્લી રહેવાની છે તેમાં શંકા નથી.
५८
ܬ
અહી' વરસા≠ને ભગવાનની વાણી સાથે સરખાવ્યા છે. છતાં તેમાં ને પ્રભુની વાણીમાં અમુક અપેક્ષાએ ફરક છે. વરસાદ વરસવાથી એકાંતે જીવાને સુખ નથી મળતુ. કોઇ વખત ખૂબ વરસાદ વચ્ચે ત્યારે નદીઓમાં રેલ આવે છે. એ પૂરના પ્રવાહમાં મોટા મોટા પૂલ તૂટી જાય છે. કેટલાક નાના ગામેા તણાઇ જાય છે, એટલે જાન, માલ અને ગામાની ખુવારી થાય છે. જોઈએ તેટલા વરસાદ વરસે તે માત્ર મનુષ્ય અને ઢારાને લાભ થાય છે. પણ કેટલાય ત્રસ અને સ્થાવર જીવાના નાશ થઈ જાય છે. આ રીતે વરસાદ કંઇક જીવાને જીવાડે છે ને કઈકને મારે છે. ત્યારે ભગવાનની વાણીથી તે એકાંતે જીવાને અભયદાન મળે છે. કારણ પ્રભુની વાણીને મુખ્ય ઉદ્દેશ અભયદાનના હાય છે. એ ઉપદેશ સાંભળીને કઈક જીવે અભયદાન આપનારા બની જાય છે, અર્થાત્ ત્યાગી મની જાય છે. કેટલાક જીવેા દેશિવરતના વીકાર કરી અંશે ત્રસ જીવાને અભયદ્વાન આપનારા અને છે.
મારા વાલકેશ્વરના શ્રાવકા! તમે કેટલા ભાગ્યવાન છે કે તમને રાજ વીતરાગની અમૂલ્ય વાણી સાંભળવા મળે છે. આપણે રાજના અધિકાર વીર પ્રભુની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રનું વીસમું અધ્યયન, જેમાં શ્રેણીક મહારાજા મુનિનું અતુલ રૂપ જોઈ આશ્ચર્ય પામ્યા છે. નીરખી–નીરખીને મુનિના સામુ જોતાં અને થાય છે કે મેં રૂપ તા ઘણાના જોયા પણ આના જેવું કાઇનું રૂપ જોયુ નથી. એમના મુખમાંથી સહજ ભાવે શબ્દો સરી પડયા ઃ
अहो, वण्णो अहो रुवं, अहो अज्जस्स सोमया । अहो खंति अहो मुत्ति, अहो भोगे
असंगया ||
ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા છે.