________________
શારદા સાગર
૧૩૧
અંજના ભય પડી ગઈને બે ત્રણ ગલટીયા ખાઈ મૂછ વશ થઈ ગઈ. ચરણે ઢળેલી પવિત્ર ગુણીયલ સતીને તિરસ્કાર કરી પવનછ આગળ વધ્યા.
- કેટલી નિષ્ફરતા! કે ઘોર તિરસ્કાર! પતિએ આટલા બધા માણસે વચ્ચે પિતાને તિરસ્કાર કર્યો અને બીજી તરફ પતિના વિયોગથી તેના દિલમાં ખૂબ દુખ થયું. ખૂબ રડવા શૂરવા લાગી. અહો! હવે બધા લેકે જાણી જશે કે પવનજીને અંજના સાથે અણબનાવ છે. હવે સાસુ-સસરા બધા વાત જાણશે. મારે મેટું શું બતાવવું! આ વાતનું તેને ભયંકર દુખ લાગ્યું. આ સમયે વસંતમાલા કહે છે બહેન ! તારે પતિ તે મુખને સરદાર છે. એને કેઈની પડી નથી. કેઈની કદર કરતું નથી. આમ કે યુકત વચને બેલવા લાગી. ત્યારે અંજના કહે છે બહેન! તું મારા પતિનું સહેજ પણ વાંકુ ન બેલીશ. એમાં એમને શું દેષ છે. દેષ માત્ર મારા કર્મને છે. આ પ્રમાણે અંજના પિતાને દોષ કાઢે છે. પવનજી અને અંજના બંને ગંભીર છે. અંજનાએ કદી પિતાના દુઃખની વાત કઈને કરી નથી અને પવનજીએ પણ માતા-પિતાને નથી કહ્યું કે મને અંજના ગમતી નથી. હવે અંજના પોતાના કર્મને દેષ કાઢતી પવનના વિયેગમાં ઝૂરે છે, હવે શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૧૬ શ્રાવણ સુદ ૨ ને શુક્રવાર
તા. ૮-૮-૭૫ લય પ્રકાશક, કરૂણાના સાગર ભગવતે સંયમ લીધા પછી અઘોર સાધના કરી ચાર ઘાતી કર્મોને ક્ષય કરી કેવળજ્ઞાનની જ્યોત પ્રગટાવી. ભગવાન કહે છે હે સાધક! ફક્ત વેશનું પરિવર્તન કરવાથી કલ્યાણ નહિ થાય પણ સાથે તારા વર્તનનું પરિવર્તન કરીશ તો કલ્યાણ થશે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૫મા અધ્યયનમાં પ્રભુ બોલ્યા છે.
नवि मुण्डिएण समणो, न ओंकारेण बंभणो। न मुणि रण्णवासेण, कुसचिरेण न तावसो ॥
ઉત્ત. સૂ અ. ૨૫ ગાથ ૩૧ મસ્તક મુંડાવી શ્વેત વચ્ચે પહેરવાથી તે શ્રમણ નથી. % કારને જાપ કરવાથી તે બ્રાહ્મણ નથી. અરણ્યમાં જઈને વસવાટ કરવાથી મુનિ નથી બનતું ને ડાભના વસ્ત્રો પહેરવાથી તાપસ નથી થવાતું, પણ સાચે સાધુ કેને કહેવાય? જ્યારે કેઈ સત્કાર કરે ત્યારે પુલાય નહિ ને કેઈ તિરસ્કાર કરે ત્યારે મનમાં પણ કષાયને કણ ન આવવા દે. ભગવાન કહે છે કે આ જીવને આકુળ-વ્યાકુળ બનાવનાર હોય તે ચાર કેવા છે. ચાર કષાયોમાં પણ માન એ મીઠું ઝેર છે. ગૌતમ સ્વામીએ ભગવંતને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ! મા વિનgo મતે નવે વિંનય? માન ઉપર વિજય મેળવવાથી જીવને શું લાભ થાય છે ત્યારે ભગવંત કહે છે અહે હે મૈતમ! “માજ વિનસન્નવં નથ૬ ”