________________
૧૮૦
શારદા સાગર
એમના પગ દબાવવા લાગ્યા. થાડી વાર થઇ એટલે સત્ કહે છે હે રાજન! મારા લાકડા જેવા પગને ઢાખવા રહેવા દે, તારા કામળ હાથ થાકી જશે. અધારી ઘેર રાત્રી છે. એમણે રાજાનું મુખ પણ જોયુ નથી ને કેવી રીતે જાણ્યું કે આ રાજા છે? તમને પણ વિચાર થાય ને? તમારા ડૉક્ટર એક રાગના નિષ્ણાત-હાય પણ સત બધા રાગના નિષ્ણાત ડાય છે. તેથી હાથના સ્પર્શથી પણ જાણી લે કે આ કાણુ છે? રાજાને ખૂબ આશ્ચર્યોં થયું કે મને કેવી રીતે ઓળખ્યા ? તેથી મુનિને પુછ્યુ કે તમે મને કેવી રીતે ઓળખ્યા. સાધુ કહે એમાં જાણવા જેવું શું છે? પણ હું તમને એક વાત પૂછું ? રાજા કહે પૂછે. સાધુ કહે છે હું અકિંચન હવા છતાં તે તમે શજા હેાવા છતાં મહેલ મૂકીને આ ઝુંપડીમાં રાત્રે કેમ આવ્યા ?
શજાએ કહ્યું–મે સાંભળ્યુ છે કે આપ લેખડમાંથી સેાનું અનાવા છે તેા શુ એ વાત સાચી છે? સાધુ કહે હા. લાખંડમાંથી સેતુ બનાવુ છું. અને તે કયારે પણ મૂકીને જવું ના પડે તેવું બનાવું છું. રાજા કહે મને એવું સેાનું મનાવવાની સિદ્ધિ શીખવાડે કણાદે કહ્યું–હે રાજન! ફૂલ શેમાંથી થાય છે? તેા રાજા કહે માટીમાં રહેલ ખીજમાંથી થાય છે. ત્યારે ફરીને પૂછે છે કે અનાજ શમાંથી થાય છે? કહે ખાતરમાં ભળેલા ખીજમાંથી થાય છે. તમને કાઈ થાળીમાં ખાતર કે માટી ભરીને ખાવા આપે તે ખાઇ શકશે!? “ના” ખાતર જોઇને ઊલટી થાય. પણ એ ખાતરમાં અનાજ પાકે છે જેને માણસ આન ંદપૂર્ણાંક ખાય છે અને માટીમાંથી ખીલેલા સુગંધીદાર પુષ્પા થાય છે. જેને લેાકેા પ્રેમથી સુંઘે છે ને દિવાનખાનામાં Àાભા માટે ફૂલદાનીમાં ભરાવે છે.
જેમ મટીમાંથી ફૂલ અને ખાતરમાંથી અનાજ થાય છે તેવી રીતે આ દેહમાં રહેલા આત્મામાંથી પરમાત્મા થાય છે. પણ તેના ઉપયેગ કરતાં આવડવા જોઇએ. એમ ને એમ ખાતર અને માટી મૂકી દો તે ફૂલ કે અનાજ કાંઈ ન થાય. પણ જમીન અશખર તૈયાર કરી તેમાં ખીજ વાવવામાં આવે તે તેમાંથી કુલ ને અનાજ થાય છે. તેમ હું રાજન! માણસના વિકારા, વૃત્તિએ અને આવેશે. ખાતર જેવા છે. એનું ઉન્નીકરણ થાય તા એ વિકાસમાં પરિણમી જાય. એનાથી પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ થાય. ભાઇ ! લાખડતું સેાનું મનાવવુ એટલે શું ? શરીર સાધના માટે વાપરવું અને આત્માને પરમાત્મા બનાવી દેવા. આ પ્રમાણે સાધુએ રાજાને સમજાવ્યું પણ રાજાના મનનું સમાધાન ન થયું ત્યારે કણાદ મુનિના મનમાં થયું કે એ આવ્યા છે તે એમને અશખર સમજાવું.
એમ વિચાર કરી કણાદે એને એક તુખડી આપી ને કહ્યું. હે રાજન! આ તુખડી તમે લઇ જાઓ. એ તુખડી ભરીને મારી પાસે લાવજો. રાજા કહે–તેમાં શું ભરું? ત્યારે કહે–તારે જે ભરવું હેાય તે ભર. એટલે રાજા તુખડીને પોતાના મહેલમાં લઈને આવ્યા