________________
શારદા સાગર
૧૮૩
દુઃખિયાની સેવા કરતી ને ધર્મારાધના કરતી હતી. આ રીતે એના વિસે વ્યતીત થઇ રહેયા છે. ત્યાં સાસુજીને આ વાતની ખખર પડી.
સાસુજીના પ્રકાપ :– કેતુમતી પ્રäાદ રાજાને કહે છે સ્વામીનાથ ! તમને કંઈ ખબર પડે છે? રાજા કહે- કેમ, શુ છે. ? મહારાણી ! તમે આટલા બધા ઉગ્ર કેમ થઈ ગયા છે ? ત્યારે રાણી કહે છે અંજનાએ આપણા કુળને કલક્ત કર્યું, આજ સુધી આપણે માનતા હતા કે અજના કેટલી પવિત્ર છે. પણ એ તેા કજાત નીકળી. તે ગર્ભવતી છે, એણે કેવા કાળાકામ કર્યા છે! અને ઉપરથી સારી થવા પોતાના પાપને છૂપાવવા દાનશાળા ખાલી છે ને આપણા ભડાર લૂટી રહી છે. પણવિચાર કરે કે આપણા પવન યુધ્ધમાં ગયા તે દિવસે એ કંકુના ચાંદલા કરવા ગઈ ત્યારે એને લાત મારી તેનુ અપમાન કર્યું” છે. એટલે એ વાત નક્કી છે કે પવન એને આલાવતા નહિ હાય. આપણા પવન તે કેવા પવિત્ર છે! એક .કીડીને પણ દુભવે તેવા નથી. જતાં જતાં આખી નગરીના લેાકાને સંતાપ્યા ને અજનાને લાત મારી. એનુ` કારણ એ પરાયા પુરૂષા સાથે રમતી હશે અને મારા દીકરા ગયા એટલે એણે એનુ પાત પ્રકાશ્યું. પછી લાકામાં વાહ વાહ કહેવડાવવા માટે દાન-પુણ્ય કરે છે ને સાધુ તે દરાજ એના ઘેર આવે છે. આ રીતે રાણી કેતુમતી પ્રäાદ રાજાને કહી રહી છે. હવે કેતુમતી અંજનાના મહેલે તપાસ કરવા માટે આવશે ને શુ બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
✩
વ્યાખ્યાન નં. ૨૩
શ્રાવણ સુદ ૯ ને શુક્રવાર સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાએ ને બહેને!
તા. ૧૫-૮-૭૫
અનંત જ્ઞાની મહાન પુરૂષાએ અતના જીવાના ઉદ્ધારને માટે મૈત્રી અને કરૂણાની અમૃત સરિતા વહાવી છે પણ આજના માનવીએ તેમાંથી એક પ્યાલા પણ નથી પીધા. આજનુ જીવન જોતાં એમ લાગે છે કે માટા ભાગના મનુષ્યાનુ જીવન વિષય ભાગના વર્તુળમાં ઘેરાઈ ગયુ છે. શગ-દ્વેષ-માહ, લાભ અને સ્વાને ભગવતે છોડવાના કહ્યા છે તેના ખલે આજના માનવ તેમાં વધુ સાતા જાય છે. આ દુર્ગુણને કારણે માનવ માનવથી નજીક આવવાને ખલે દૂર ભાગે છે. આનું મૂળ કારણ શું? એણે મધું મેળવ્યું, ખૂબ ભેગું કર્યું. પણ વિચારેની વિશાળતા ન કેળવી. અનુભવમાં અનેકાંત ન મેળવ્યું. દૃષ્ટિમાં મૈત્રી અને કરૂણતાનું મ્જન ન આંજ્યું. તેથી એ એક આંખથી દેખે છે પણ એ આંખથી નથી દેખતા. સાંભળે છે એક કાનથી પણ એ કાનથી નહિ. અને જીવે છે પણ એક પગથી જ્ઞાન અને ક્રિયાના એ પગથી. નથી જીવતા.