________________
શારદા સાગર
૧૮૭
મળે ? ને તમને ખમ્મા ખમ્મા કયાં થાય ? સાસરે સૈાથી વધુ માન જમાઈને મળે છે. કહેવત છે ને કે સાસુને જમાઇ કેવા વહાલા હાય ? સાસુ માંદી પડી હૈાય તે પણ આવ્યાની ખખર પડે તેા બેઠી થઇ જાય. સાસુને તમે આટલા બધા વહાલા છે. પણ આજે તા સાસરે જમાઈનુ માન ઘટયુ છે. શા માટે ? વારવાર સાસરીયાના ઉંબરે જતા થઈ ગયા છે. તેથી સાસુ પણ સમજે કે આ તેા હાલતાં હાલતાં ચાલ્યા આવે છે. એનુ માન શુ સાચવવું? પહેલાના જમાઇએ જલદી સાસરે જતા નહિ. વધે એ વર્ષે જતાં એટલે સાસરે શી વાત જમાઇ આવ્યા છે એમ થતુ. ને તે પણ એ ત્રણ દિવસ રહેતા ખમ્મા ખમ્મા. જો વધુ રોકાય તા કિ ંમત કેાડીની થઇ જાય.
એક શેઠને ત્યાં લગ્ન પ્રસંગ આવ્યા. સૈાથી નાની દીકરીના લગ્ન છે. એટલે બધા સગાવહાલા દીકરીએ જમાઈને તેડાવ્યા છે. શેઠને ચાર જમાઈ હતા. ચારે ય જમાઈએ લગ્નમાં મહાલવા માટે આવ્યા. લગ્નનું' કામકાજ પતી ગયું. એટલે ખીજે દિવસે સૌથી મેાટા જમાઇ તેમના સસરા પાસે શીખ માંગે છે કે બાપુજી ! હવે મધુ કામકાજ પતી ગયુ છે મને રજા આપે તે હું જાઉં. ત્યારે સસરા કહે છે શી ઉતાવળ છે? આટલા ખધા સગાસબંધી ભેગા થયા છે. માટે ચાર દિવસ રાકાઈ જાવ. ખૂબ આગ્રહ કર્યો એટલે સસરાનું માન સાચવવા માટો જમાઇ એક દ્વિવસ રોકાયા તે ખીજા દિવસે જવા તૈયાર થયા. સસરાએ ખૂબ માન સહિત સત્કાર કરીને જમાઈને વિદાય આપી. આ રીતે એકેક દ્વિવસના આંતરે માન સહિત ત્રણે જમાઇ ગયા. ચાથા ન ંબરના જમાઈ કહે છે આ ત્રણે મૂર્ખના સરદ્વાર લાગે છે. સાસરે આવા જલસા હાય, ખમ્મા ખમ્મા થતી હાય તે। આવુ સુખ છેડીને શા માટે જતા રહેતા હશે ? આપણે તે સાસરે નિરાંતે રહેવુ છે.
નાના જમાઈરાજ તે અડ્ડો નાંખીને સાસરે રહ્યા. ખાર દિવસ થયા પણ જમાઈ જવાની વાત કરતા નથી. ત્યારે સાસુ સસરા વિચાર કરે છે કે હવે આ કયાં સુધી પડયા રહેશે? સસરા કહે છે હવે આ જમાઈને મીઠાઇ આપવાની બંધ કરી દો. દાળ, ભાત, શાક અને રેાટલીનું સાદું જમણુ આપે. એટલે તેરમે દિવસે મિષ્ટાન્ન બંધ થયા ને સાદું ભેાજન પીરસ્યું. ત્યારે જમાઈ વિચાર કરવા લાગ્યા કે કાંઈ નિહ. દાળ-ભાત-શાક અને ઘીમાં ખાળેલી રોટલી તેા ખાવા મળે છે ને? ખીજુ અઠવાડીયુ થયું પણ જમાઇ કઈ રજા માંગતા નથી એટલે શેઠ એમની પત્નીને કહે છે એમ કરેા. હવે કાલથી રાટલા ને અડદની દાળ આપે. હવે જમાઈના ભાણામાં રોટલેને અડદની દાળ આવ્યા. પણ જમાઇ તેા એવા પૈકી ગયા કે હવે ઘેર જવું ગમતુ નથી. હવે તેા સાસુ-સસરા કંટાળી ગયાને કહે છે હવે તેા એને જુવારના લુખા રાટલા ને છાશની પરાસ આપે. એટલે કંટાળીને જશે. જુવારના રોટલા ને છાશની પરાશ આપી તે। ય જમાઈરાજ હજુ જવાનુ