________________
૧૫૩
શારદા સાગર
પસ નથી. આ રીતે અને માણસ વાત કરે છે ત્યાં રાજાના ઢઢેરો પીટાય છે કે રાજાની રાણીનું કંકણુ ખાવાઈ ગયું છે. જેને મળ્યું ઢાય તે આવીને આપી જશે તેા રાજા તેને માટું ઈનામ આપશે.
આ ઢંઢેરા સાંભળીને બ્રાહ્મણ કંકણુ લઇશા પાસે હાજર થયા. રાજા કહે આ કંકણુ તમારી પાસે કયાંથી આવ્યું ? બ્રાહ્મણ કહે – મહારાજા! મારે ત્યાં રાત્રે આવીને કોઇ આ કંકણુ મૂકી ગયું છે. કેણુ મૂકી ગયું તે ખબર નથી. અમે તેા પરધન પથ્થર સમાન માનીએ છીએ. તમે પણ પ્રતિક્રમણમાં ખેલે છે ને કે સાચા શ્રાવક પરધન પથ્થર સમાન માને. પણ તમારા હાથમાં આવે તે ? પથ્થર સમાન કે ઘર સમાન ? (હસાહસ) બ્રાહ્મણ કહે મડારાજા ! મારે ઘેર આ કંકણુ કયાંથી આવ્યું તે મને ખબર નથી. પણ ગઇ રાત્રે મારે ઘરે કોઇ ચાર ભીતમાં માર્કેરું પાડીને આન્યા હશે પણ બિચારા મારા ઘરમાંથી કંઇ લઇ ગયા નથી. પરંતુ મારા ઉઘાડા સૂતેલા ખાખાના શરીર પર એના ફાળિયાને અડધા ટુકડા ઓઢાડીને ગયા છે. એટલે કદાચ તે મૂકીને ગયા હૈાય તે અમને ખબર નથી. રાજા આ ગરીબ બ્રાહ્મણુની પ્રમાણિકતા જોઇને ખુશ થયા. અહા! મારી નગરીમાં આટલી ભયંકર ગરીખીમાં પણ આટલી પ્રમાણિકતા રાખનાર દિલના શ્રીમત પડયા છે. આ ગરીમ નથી પણ શ્રીમંતના ય શ્રીમત છે. રાજાએ ફ્રીને ઢંઢેરા પીટાન્યા કે જેને કંકણુ જયું હાય ને જે આ ગરીમ બ્રાહ્મણને ત્યાં મૂકી આવ્યા હાય તે રાજસભ!માં હાજર થાય. ચારે આ ઢઢારા સાંભળ્યે તરત રાજા પાસે હાજર થયા. શજા પૂછે છે તુ કાણુ છે? તેા કહે ચાર છું. આ કંકણુ તુ કયાંથી લાવ્યેા? ચાર કહે ભલે હું ચાર છું પણ કંકણુ ચારીને લાબ્યા નથી. ને મને જડયું પણ નથી. પશુ હું ફૂટપાથ ઉપર સૂતા હતા ત્યારે મારી બાજુમાં આવીને કોઇ મૂકી ગયું છે. હું જાગ્યા ત્યારે મે એ કંકણુ જોયુ. પછી રાત્રે બનેલી બધી ખીના ચારે રાજાને કહી. ચેારના મુખેથી સત્ય હકીકત સાંભળી રાજા તેના ઉપર ખુશ થયા ને ચારને ભેટી પડ્યા ને ખાલ્યા. અહે ! મારી નગરીમાં ચાર પણ આટલે પ્રમાણિક છે ને ગરીબ બ્રાહ્મણ આટલા બધા અમીર છે! તમારા જેવા રત્ના મારી નગરીમાં વસે છે તેથી હું પણુ ભાગ્યશાળી છુ. ભાઈ ! તું રાત્રે ચારી કરવા ગયા ને ત્યાં તેમની ગરીબાઇ જોઇ લેવાને અઢલે તારું ફાળિયુ ફાડીને આપી દીધું. તારી આ પ્રમાણિકતા અને માનવતાથી ખુશ થઈને મેં કંકણ તારી બાજુમાં મૂકયુ' હતું. એમ કહી- રાજાએ તેને એક લાખ સેાના મહારે। આપીને કહ્યું કે પહેલે ધન્યવાદ તને ને બીજો ધન્યવાદ ગરીબ બ્રાહ્મણને કે જેને ત્યાં આટલી કડકડતી ગરીબી હાવા છતાં પરાયું ધન લેવાની ભાવના નથી. રાજાએ તેને જિંદગીનુ દ્રિ ટળી જાય તેટલું ધન આપ્યું ને ચારને પ્રધાનપદવી આપી. રાજાએ જોયુ કે આનામાં પ્રમાણિકતા, માનવતા, કરૂણાભાવ આદિ ગુણ્ણા ભરેલા છે. એટલે ખશખર ન્યાય કરી