________________
શારદા સાગર
શેઠાણીની આ વાત સાંભળીને શેઠ કહેતા કે સંતાન નથી એટલે શું થઈ ગયું ? સંતાન નહિ થાય એવું નક્કી છે ? હજુ આપણે કયાં ઘરડા થઇ ગયા છીએ ? વળી આજે દુનિયામાં જ્યાં. જુએ ત્યાં પૈસાના માન છે, કહેવત છે ને કે “ વસુ વિનાના નરપશુ ”, આ જમાનામાં તે ધનવાન શ્રેષ્ઠ ગણાય છે. અત્યારે પાપથી સુખ અને ધર્મથી દુઃખ એવું સમજવાનું છે, હવે જો તારી સલાહ પ્રમાણે ચાલુ તે મારે તે દેવાળું ફૂંકવાના સમય આવે. આવા લાભી શેઠ ખૂબ આગ્રહ કરીને બ્રાહ્મણને પેાતાને ઘેર કેમ લાવ્યે તે તમે જાણા છે? બ્રાહ્મણુના હાથમાં પેલી વાંસળી હતી. એને એક છેડે રેણુ દઇને ફીટ કરેલી હતી. તે શેઠે જોઇ લીધી હતી.
૧૫૮
બ્રાહ્મણ જંગલ જવા ગયા ત્યારે શેઠે બ્રાહ્મણની થેલીમાંથી પેલી વાંસળી કાઢીને ખરાખર જોઇ લીધી ને પાછી મૂકી દીધી. શેઠ શેઠાણીને કહે છે આજે આપણે ઘેર મહેમાન આવ્યા છે માટે તુ શ્રીખંડ–પુરી, એશાક, ખમણુ બધુ ખરાખર મનાવજે. મહેમાન લાંખી મુસાફરી કરીને આવ્યા છે ને સવારે જવાના છે. શેઠાણી એના પતિને નખથી શીખ સુધી પીછાણતી હતી. તે શેઠને કહે છે સ્વામીનાથ ! ધન્ય ઘડીને ધન્ય ભાગ્ય કે આવા ગરીબ બ્રાહ્મણને તમે શ્રીખંડ–પુરી જમાડે છે. આમાં પણ કંઇક તમારા સ્વા લાગે છે. નહિતર આવા ગરીબ માણસની આવી મહેમાનગતિ કરે તેવા તમે ઉદાર નથી. પત્ની ગમે તેટલી ભલી અને ભેાબી હાય પણ એના પતિના વણુકથી અજાણી નથી હાતી.
શેઠાણીએ ખરાખર રસેાઈ બનાવીને ખૂબ આગ્રહપૂર્વક બ્રાહ્મણને જમાડયા. બ્રાહ્મણ ના પાડે તે પણ શેઠે ખૂબ આગ્રહ કરીને ઠાંસી ઠાંસીને ખવડાવ્યું. ત્યારે બ્રાહ્મણ વિચાર કરવા લાગ્યા કે કેવા સારા શેઠ છે! મારે ઓળખાણ કે પીછાણુ નથી છતાં કેટલા પ્રેમથી મને જમાડે છે પણ શેઠની અંદર કપટ ભર્યું છે. છેવટે રાત પડે છે ને બધા સૂઇ જાય છે. બ્રાહ્મણ બિચારા થાકી જવાથી શાંતિથી ઊંધી ગયા. શેઠાણી પણ ઊંઘી ગયા. તેથી શેઠે એ તકના લાભ લઈને ખીજા રૂમમાં જઈને વાંસળી ખાલીને અંદરથી સેાનાની લગડીએ કાઢી લઈને કાચના સીસાના ભારે ટુકડા તેમાં ભરી દીધા. હતુ તેટલુ વજન કરીને પાછુ રેણુઇ વાંસળી હતી ત્યાં મૂકી દીધી. બ્રાહ્મણને તે આ વાતની કઇ ખખર નથી. સવાર પડતાં બ્રાહ્મણ શેઠ-શેઠાણીની રજા લઈને ચાલી નીકળ્યેા. એના મનમાં આનંદ સમાતા ન હતા. પત્ની પાસે જાઉં. આ કમાઈને લાગ્યે છું તે ખતાવીશ એટલે તે ખુશ ખુશ થઇ જશે. બ્રાહ્મણ ઘેર પહોંચ્યાને પેાતાની પત્નીને પાસે બેસાડી જલ્દી વાંસળીનુ રેણુ તેાડયું. અને જોયું તેા સેાનાની લગડીઓને ખલે સીસાના ટુકડા નીકળ્યા. આ જોઈ બ્રાહ્મણુ પછાડ ખાઇને પડ્યા. કાળા પાણીએ રડવા લાગ્યા. પત્ની ખૂબ સતાષી હતી. કહે છે સ્વામીનાથ ! તમે કમાઈને લાવ્યા પણ ભાગ્યમાં નહિ હાય, તમે ચિંતા