________________
શારદા સાગર
કાકા
તુકારામની ક્ષમા :– સંત તુકારામ જેવા લિના ક્રિયાવર હતા ! તુકારામ જ્યારે મહારથી આવતાં ત્યારે બાળકા તેમને વીંટળાઇ વળતા. આવ્યા .... કાકા આવ્યા. એક વખત તુકારામ શેરડીના ભારે। લઈને આવતા હતા, બધા ખળકા વીંટળાઈ વળ્યા. એટલે તુકારામ શેરડીના એકેક ટુકડા બાળકાને આપવા લાગ્યા. ઘેર પહેાંચતા એક સાંઠા રહ્યો. તુકારામ આ રીતે આપી દે તે તેમની પત્નીને ગમતું નહિ. શેરડીના સાંઢ પત્નીને આપ્યા પણ તેને તે એવે ક્રોધ ચઢયા કે એ સાંઠે તુકારામના ખરડામાં માર્યા. એટલે મારતા સાંઠાના બે ટુકડા થઈ ગયા. એક ટુકડા પત્નીના હાથમાં રહ્યો ને ખીજો ભેાંય પડી-ગયા. એ ટુકડા હાથમાં લઇને તુકારામ હસતા હસતા ચૂસવા લાગ્યા. આ જગ્યાએ તમે હે! તે શુ કરે ? સામે ચાર તમાચા ચાઢી દે ને ! ( હસાહસ). તુકારામ કહે છે અહા ! તું કેવી પતિવ્રતા છે કે આવી મામૂલી ચીજમાં પણ મારા ભાગ કરે છે! ધન્ય છે તને ! આ જોઇ તેની પત્ની શરમાઇ ગઇ. ને પગમાં પડી માફી માંગી. ધન્ય છે સ્વામીનાથ તમારી ક્ષમાને! મેં તે તમને સાંઠા ખરડામાં મા તે પણ તમે તેને સવળેા અર્થ કર્યાં. હવે હું કદી ગુસ્સે નહિ કર્યું. ત્યારથી તુકારામની પત્ની સુધરી ગઇ. ટૂંકમાં કાઇ ગમે તેમ કરે પણ જેને જે સ્વભાવ હાય તે જતા નથી.
૧૭૨
આ રાજકુમારના દાન દેવાના સ્વભાવ હતા એટલે ગરીમાને એક લાખની વીંટી દાનમાં દઈ દીધી. એટલે પેલા મિત્રને બળતરા થવા લાગી તેથી તેણે તરત રાજા પાસે જઈને ચાડી ખાધી કે તમે કુમારને દાન દેવાની ના પાડી હતી છતાં આવી કિમતી વીંટી ગરીખાને દાનમાં આપી દીધી. રાજાને ગુસ્સા આવ્યે કે મેં એને દાન આપવાની ના પાડી છતાં એક લાખની વીંટી આપી દીધી? એ એના મનમાં સમજે છે શું? તરત કુમારને ખેલાબ્યા ને કહ્યું પેલી હીરાની વીંટી કયાં ગઇ ! કુમાર કહે એ તે મેં દ્વાનમાં આપી દીધી. ત્યારે શજા કહે છે મે તને ના પાડી હતી છતાં આવી કિમતી વીટી તે દાનમાં આપી દીધી ? ત્યારે કુમાર કહે પિતાજી ! તમે ના પાડી હતી પણ ગરીબ બ્રાહ્મણા બિચારા ભૂખ્યા ને તરસ્યા હતા. તેમનું દુઃખ હું જોઈ ન શકયેા, એટલે મે વીટી આપી દીધી. રાજા કહે-નાલાયક ! તુ આવુ. કરીશ તે રાજ્ય કેવી રીતે ચાવી શકીશ? હવે તું ન જોઈએ, ચાલ્યા જા અહીંથી.
કુમાર વનની વાટે :– પિતાજીના શબ્દો સાંભળી કુમારને ખૂબ દુઃખ થયું. પણ કઇ એલ્ચા નહિ. પિતાજીના કડક શબ્દો એના ખાનદાન દિલ માટે ખૂબ અસહ્ય થઈ પડયા. એટલે તે ત્યાંથી નગર બહાર ચાલતા થઇ ગયા. વન-વગડાની વાટે ચાલ્યું જાય છે. કયાં રાજશાહી વૈભવ વિલાસ ને કયાં વનવગડાની કાંટાળી વાટ ! આટલું દુઃખ પડે છે. પણુ કાઇના ઉપર દ્વેષ કરશ્તા નથી. થાડે ચાલ્યા ત્યાં એક ગરીખ માણુસ કપડા