________________
શારદા સાગર
૧૫૯
ન કરેા. તમે ક્ષેમ કુશળ પાછા આવ્યા એ મારે મન લાખા રૂપિયા છે. મરતી વખતે ધન કાઇ સાથે લઇ જઇ શકતું નથી. વળી ધન હેાત તે। ભગવાનનું નામ લઈ શકત નહિ. માટે ચિંતા છોડી દો. પણ બ્રાહ્મણુનું મન માન્યું નહિ. એટલે તે પેલા શેઠને ઘેર ગયા. ને કહ્યું–મારી સેાનાની લગડીએ તમારે ત્યાં ગુમ થઇ છે માટે આપ તપાસ કરો ને મને મારી સેાનાની લગડીએ પાછી આપી દે. હું ખૂબ ગરીબ છું. બ્રાહ્મણે પૃષ્ઠ નમ્રતાપૂર્વક આજીજી કરી પણ જેમ અજગરના મુખમાં ગયેલ માછલું જીવતુ નથી નીકળતુ તેમ શેઠ કહે સાનાની લગડી, કેવીને વાત શી ? હું તે તને ઓળખતા નથી. તું ચાલ્યું જા એમ કહીને શેઠ ધકકા મારીને કાઢે છે પણ બ્રાહ્મણુ ઉતેા નથી. તે કાળેા કલ્પાંત કરે છે પણ કાઇ તેનુ સાંભળતું નથી.
બંધુએ ! આજે તે ધનવાનની દુનિયા છે. ગરીબનું કેાઈ સાંભળતું નથી. આજુ માજુના લેાકેા પણ કહેવા લાગ્યા કે તારા જેવા ભિખારી પાસે સેનાની લગડીએ કયાંથી હાય? તે સાત દિવસ શેડના દુકાનના ઓટલે સૂર્યાં પણ શેઠનુ પથ્થર હૃદય પીગળ્યું નહિ. સાતમે દિવસે ભૂખ્યા ને તરસ્યા શેઠની દુકાનના એટલે પ્રાણ છોડી દીધા. બ્રાહ્મણી એના પતિની રાહ જોતી રહી ને પતિ તા ચાર્લ્સે ગયા.
બ્રાહ્મણ મરીને શેઠાણીની કુક્ષીમાં ઉત્પન્ન થયેા. શેઠ-શેઠાણીના આનંદના પાર નથી પણ તેને કયાં ખખર હતી કે આ આનદ કયારે શાકમાં ફેરવાઇ જશે ? પુત્રને જન્મ થવાના આગલા દિવસે રાત્રે શેઠાણીએ સ્વપ્નમાં એવું દૃશ્ય જોયુ` કે પેલે ગરીબ બ્રાહ્મણ બે હાથ જોડી શેઠાણીને કહી રહ્યો છે કે હે માતા ! તે દિવસે મને ખૂબ આગ્રહ કરીને જમાડયા બાદ હું ઊંધી ગયેા હતેા ત્યારે શેઠે માશ પાંચ હજાર રૂપિયાની સેાનાની લગડીએ પચાવી પાડી છે. તે રકમ વસુલ કરવા મારે તારે ત્યાં જન્મ લેવા પડે છે. લેણું વસુલ થશે એટલે હું ચાલ્યેા જઇશ. માટે તું મારા પ્રત્યે માહ કે મમતા રાખીશ નહિ. તું નિર્દોષ છે એટલે તને આ વાતની જાણ કર્યું. ખીજે દિવસે શેઠને ત્યાં પુત્રના જન્મ થાય છે. એટલે શેઠે આખા ગામમાં પેંડા વહેંચાવ્યા ને ગરીબ લોકોને ખૂબ દાન આપ્યું શેઠને આનદના પાર નથી પણ શેઠાણીના મુખ ઉપર જરાય આનદ નથી.
આમ કરતાં છોકરા પાંચ વર્ષના થતાં શેઠાણી ખિમાર પડયા. એમને લાગ્યું કે હવે હું આ પથારીમાંથી ઉઠી શકું તેમ નથી. પુત્ર પ્રત્યે મિલકુલ મમતા રાખી નથી. એટલે શેઠાણીએ એક કાગળ લખીને કવરમાં ખીયા ને પોતાના મુનીમજીના હાથમાં સ્વર આપતા કહ્યું-મુનિમજી! હવે મારા જીવનના ભરાસે નથી. તમને એક વાત કહું છું કે આ આખે મેટા થાય ત્યારે તેને તમે પરણાવશેા નહિ તેમ શેઠને કહેજો. અને શેઠ પર જ્યારે કાઈ ભારે આફત આવે ત્યારે તમે આ કવર શેઠને આપજો. થાડા દિવસ પછી શેઠાણી મૃત્યુ પામ્યા. દિવસે જતાં વાર-લાગતી નથી. દીકરા વીસ વર્ષના થયા.