________________
શારદા સાગર
આહાર પરઠવો એટલે બધા આહાર એકદમ કેવી રીતે પરઠવી દેવાય ? સાધુને પરઠવતા પણ ખૂબ ઉપયાગ રાખવા પડે છે. જ્યાં ને ત્યાં ગમે તેમ પરઠવી દેવાય નહિ, એટલે ધર્મરૂચી અણુગાર ચાકસાઈ કરવા શાકના રસાનું એક ટીપું જમીન ઉપર નાંખે છે ત્યાં તા કાણુ જાણે કયાંથી અસંખ્ય કીડીએ ઉભરાઇ આવી. કીડીઓની ઘ્રાણેન્દ્રિય ખૂબ તીવ્ર હેય છે. સ્હેજ સુગ ંધ આવે ત્યાં તરત પહોંચી જાય છે. કીડીએએ આવીને તે શાકની સુગંધ લીધી ત્યાં બધી કીડીએ ઢળી પડી. બધી મરી ગઇ. આ જોઈ ધરૂચી અણુગારનું દિલ દ્રવી ઉઠયું. અરર....એક ટીપામાં આટલી બધી કીડીએના પ્રાણ ગયા? મારા અધુએ! તમે પણ શ્રમણેાપાસક છે. જેના ગુરૂ આટલા કરુણાવત હેાય તેના શ્રાવકે કેવા હેાય? શ્રાવકના એકવીસ ગુણમાં એક ગુણ છે પાપભીરૂ. તમે પાપભીરૂ છેને? આજે તા જૈને સામેથી પૈસા આપીને દવા છંટાવે છે. તેમાં માખી, કંસારી, કીડીઓ, મકાડા, વાંઢા અને ઢેડગરાળી બધા જીવાના કચ્ચર ઘાણ નીકળી જાય છે. એમની તમને જરાય દયા આવે છે! જૈનનું. હય આવું ન હોય. એ દવા છંટાય ત્યારે એ જીવાની કેવી દશા થાય છે? બિચારા તરફડી તરફડીને મરે છે. જો સાચા જૈન હા તેા આ દવા છંટાવવી તમને શેાભતી નથી. આધા લઇ લેા કે હવે દવા નહિ છંટાવુ. અહીં શું ખન્યું.
૧૨૦
કોમળ હૈયાના ધર્મરૂચી આ દશ્ય દેખી પસ્તાયે રે, કીડીઓની કરૂણા દિલ ધરી, કડવેા આહાર ત્યાં ખાયે રે સચારા કરી સર્વાર્થ સિદ્ધ થઈ, પહોંચ્યા મુકિત ગુણધારી રે-ધર્માષ
કીડીઓ મરી ગયેલી જોઈને મુનિ ખૂબ ધ્રૂજી ઉઠયા. મનમાં એવા વિચાર ન કર્યો કે હું નાગેશ્રી! તેં મને આવુ શાક વહેારાખ્યું ત્યારે મારી આ દશા થઈને ! પણ એવા ભાવ લાવ્યા કે હે પ્રભુ! આ શરીર છે તે ઉપાધિ છે ને ? હું આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવી શકયા નથી. આ શરીરને ભાડુ આપવા માટે ગૌચરી ગયા ત્યારે આવે આહાર આવ્યા ને ? એક જ ટીપામાં આટલા જીવાની હિંસા થઇ તે બધું શાક ભૂમિ ઉપર પરઢવી ઈશ તેા કેટલા જીવાની હિંસા થશે ? અને ગુરૂદેવની આજ્ઞા છે કે એક પણ જીવની હિંસા ન થાય તેવી જગ્યાએ પરઠવો. તે એવી કાઇ જગ્યા હાય તેા મારું પેટ છે. મારા એકનેા જીવ જશે પણ ખીજા જીવાની તેા રક્ષા થશેને ? શાક થાડું ઘણું ન હતું. પાતરુ ભરીને હતુ. મીઠાઈ પણ થાળી ભરીને ખાઈ શકાતી નથી તે આવું કડવું શાક કેમ ખવાય? પણ જેના દિલમાં કરૂણાના ઝરણા વહે છે, જેને ભવ પ્રત્યેના ખેદ છે તેવા મુનિ બધું શાક એકરસ કરી હલાવીને ગટક ગટક પી ગયા. તમારા માસ ખમણુ, સેાળ ભથ્થા અર્જુઈના પાણા હાય તા માસખી–સંતરાના રસ જોઈએ. કેશરીયા દૂધ ને ફ્રૂટ ખાવ છે. ને કેટલી ચીજો મનાવા છે! આ પણ માસ ખમણના તપસ્વી હતા. કેવા કડવા ને ઝેરી આહાર પ્રેમપૂર્વક આરેાગી ગયા ! ભયંકર